Updated: Feb 9th, 2026 GS TEAM BCCI Central Contract 2025-26 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) 2025-2026 માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આમાં ભારતની પૂર્વ સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીને મોટો ફટકો લાગ્યો છે. બંનેને ગ્રેડ-Aમાંથી ગ્રેડ-Bમાં સામેલ કરાયા છે. BCCIએ પુરુષોના ગ્રેડ-Aમાં ત્રણ ખેલાડીઓ, ગ્રેડ-Bમાં 11 અને ગ્રેડ-Cમાં 16 ખેલાડીઓને સામેલ...
Day: February 9, 2026
IND vs USA મેચમાં બન્યા 5 ખતરનાક રેકોર્ડ, 4 તો સૂર્યકુમાર યાદવના નામે!
Updated: Feb 9th, 2026 GS TEAM Suryakumar Yadav 84 Runs vs USA Highlights : IND vs USA મેચમાં 5 ખતરનાક રેકોર્ડ છે. જેમાં 4 તો સૂર્યકુમાર યાદવના નામે છે. આમ, ટીમ ઈન્ડિયા માટે પહેલી વખત T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવે કમાલ કર્યો છે. જેમાં પહેલી જ મેચમાં 49 બોલમાં 84 રન ફટકાર્યા...
પાકિસ્તાને જેના ખભે બંદૂક મૂકી તે બાંગ્લાદેશે જ તેને દગો આપ્યો! વર્લ્ડકપ વિવાદ મામલે નવો વળાંક
પાકિસ્તાને જેના ખભે બંદૂક મૂકી તે બાંગ્લાદેશે જ તેને દગો આપ્યો! વર્લ્ડકપ વિવાદ મામલે નવો વળાંક Updated: Feb 9th, 2026 GS TEAM India Pakistan Match: પાકિસ્તાનની ફરી ઈન્ટરનેશનલ ફજેતી થઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડએ પાકિસ્તાનને ભારત સામેની ટી20 વિશ્વ કપની મેચ રમવા માટે અનુરોધ કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી હવે વડા પ્રધાન...
ICCએ પાકિસ્તાનની શરતો ફગાવી, આપ્યું અંતિમ અલ્ટીમેટમ, લાહોરમાં સિક્રેટ મીટિંગની ઇનસાઇડ સ્ટોરી
T20 World Cup 2026, India-Pakistan Match Dispute : T20 વર્લ્ડકપ-2026માં પાકિસ્તાને ઊભા કરેલા નાટકની વિશ્વભર નોંધ લેવાઈ રહી છે. ટુર્નામેન્ટમાં પાકિસ્તાને ભારત સામે મેચો રમવાનો ઇન્કાર કર્યો હતો, જેના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલ સિહત અનેક દેશોના ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનને ક્રિકેટની ગરિમા જાળવવાની સલાહ આપી રહ્યા છે. તાજેતરમાં જ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે (SLC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને...
જાયન્ટ કિલર નેપાળ પર ક્રિકેટના દિગ્ગજો આફરીન! આ દિગ્ગજે કોચ બનવાની ઓફર આપી, યુવરાજ-અશ્વિને પણ કર્યા વખાણ
જાયન્ટ કિલર નેપાળ પર ક્રિકેટના દિગ્ગજો આફરીન! આ દિગ્ગજે કોચ બનવાની ઓફર આપી, યુવરાજ-અશ્વિને પણ કર્યા વખાણ Updated: Feb 9th, 2026 GS TEAM Nep vs Eng T20 World Cup 2026: T20 વર્લ્ડ કપના મંચ પર જાયન્ટ કિલર નેપાળના શાનદાર પ્રદર્શને એ સાબિત કરી દીધું કે તે હવે માત્ર એક એસોસિએટ ટીમ નથી રહી. મુંબઈના વાનખેડે...
ટી20 વર્લ્ડકપ વિવાદમાં UAEની એન્ટ્રી! પાકિસ્તાનનો કાન આમળ્યો, કહ્યું- જૂના ઉપકાર ના ભૂલો
Updated: Feb 9th, 2026 GS TEAM Ind vs Pak match Controversy UAE Reaction : ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં થનારા મહામુકાબલા પર તોળાતા સંકટ વચ્ચે હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ મેદાનમાં આવ્યું છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને તેના જૂના અહેસાન યાદ અપાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત સામેના બહિષ્કારનો નિર્ણય...
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોયકોટ ડ્રામા વચ્ચે BCCIનું મોટું નિવેદન, હવે ICC પર દારોમદાર
Updated: Feb 9th, 2026 GS TEAM T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાનારી મેચ અંગે અનિશ્ચિતતાના વાદળો મંડરાઈ રહ્યા છે. પાકિસ્તાને ભારત સાથે આ મેચ રમવાનો ઈનકાર કરી દેતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ ગંભીર મુદ્દા પર BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ રવિવારે...
T20 વર્લ્ડકપ: નામીબિયા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ‘ગેટ-ટુગેધર’, કોચ ગંભીરે કરી મહેમાનગતિ
T20 World Cup 2026: T20 વર્લ્ડકપ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચ શનિવારે અમેરિકા સામે રમી અને શાનદાર જીત હાંસલ કરી હતી. હવે ટીમ 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં નામીબિયા સામે ટકરાશે. હવે આ મેચ પહેલા સૂર્યાકુમાર યાદવની કેપ્ટનશીપ વાળી ટીમ રવિવારે રાત્રે હેડ કોચ ગૌતમ ગંભીરના ઘરે સ્પેશિય ડિનર માટે પહોંચી...
T20 વર્લ્ડકપ: ભારત-USA મેચ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, ક્હ્યું- અમારી ટીમ ઘણી મજબૂત છે
Updated: Feb 9th, 2026 GS TEAM Donald Trump Reaction On USA Cricket Team: ભારતમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2026ને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે અમેરિકન ટીમને વર્લ્ડ કપ માટે શુભકામના પાઠવી છે અને ટીમને મજબૂત ગણાવી છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મોનાંક પટેલની કેપ્ટનશીપમાં અમેરિકન ટીમે...
પાકિસ્તાનનો ‘યુ-ટર્ન’: ભારત સામે રમવા માટે ICC સામે 3 મોટી શરતો મૂકી હોવાનો રિપોર્ટમાં દાવો
Updated: Feb 9th, 2026 GS TEAM Ind vs Pak Controversy and ICC Meeting : ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને ચાલી રહેલી મડાગાંઠમાં હવે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે શરતો મૂકીને સોદાબાજી શરૂ કરી છે. લાહોરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: મીટિંગમાં શું થયું?...









