ભારત-પાકિસ્તાન મેચ: શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં કઈ ટીમનું પલડું ભારે? જુઓ આંકડા Updated: Feb 14th, 2026 GS TEAM India vs Pakistan Match: રાજકીય ગરમાગરમી અને મેદાન બહારના ડ્રામા બાદ આખરે ક્રિકેટ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. ICC T20 વર્લ્ડ કપનો સૌથી મોટો મુકાબલો રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને...
Day: February 14, 2026
IND vs PAK: પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા, આ ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
Updated: Feb 14th, 2026 GS TEAM IND vs PAK Match Salman Ali Agha : ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાનારા મહામુકાબલા પહેલા પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે પોતાની ટીમની રણનીતિ, ખેલાડીઓની ફિટનેસ અને વિવાદો પર ખુલીને વાત કરી છે. સલમાન આગાએ ખાસ કરીને રહસ્યમય સ્પિનર ઉસ્માન તારિકને ભારત વિરુદ્ધ પોતાનો...
અફઘાની ટીમ મુસીબતમાં, સુપર ઓવરમાં હાર બાદ પરફોર્મન્સ એનાલિસ્ટને આવ્યો હાર્ટ એટેક
અફઘાની ટીમ મુસીબતમાં, સુપર ઓવરમાં હાર બાદ પરફોર્મન્સ એનાલિસ્ટને આવ્યો હાર્ટ એટેક Updated: Feb 14th, 2026 GS TEAM T20 World Cup : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં અફઘાનિસ્તાન માટે મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. મેદાન પર સતત બે હાર બાદ હવે મેદાનની બહાર પણ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના પરફોર્મન્સ એનાલિસ્ટ કેસી...
કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને Updated: Feb 14th, 2026 GS TEAM IND vs PAK T20 World Cup : રવિવારે (15 ફેબ્રુઆરી) આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચને લઈને ચાહકોમાં જબરદસ્ત...
વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
Hardik Pandya New Tattoo: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં T20 વર્લ્ડ કપ 2026માં વ્યસ્ત છે, પરંતુ આ વ્યસ્તતા વચ્ચે પણ તેમણે વેલેન્ટાઈન્સ ડેના અવસરે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી હાર્દિકે પહેલીવાર પોતાના નવા પ્રેમનો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસ માહિકા શર્મા સાથે તેમની નિકટતાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલતી હતી,...
ટી20 વર્લ્ડકપમાં અમેરિકાએ મોટો રેકોર્ડ બનાવ્યો! મોનાંક પટેલ અને સાઈતેજાની તાબડતોબ બેટિંગ
Updated: Feb 14th, 2026 GS TEAM Highest Team Total in T20 World Cup USA : અમેરિકાએ પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા છે. આ ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં USAનો બીજો સૌથી મોટો સ્કોર છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. સાઈતેજા મુક્કામલ્લાએ વિસ્ફોટક અંદાજમાં 79 રનની...
‘એક્શનમાં કંઇ ખોટું નથી..’, પાકિસ્તાનના બોલર ઉસ્માન તારિકને ભારતીય દિગ્ગજની ‘ક્લિનચીટ’
‘એક્શનમાં કંઇ ખોટું નથી..’, પાકિસ્તાનના બોલર ઉસ્માન તારિકને ભારતીય દિગ્ગજની ‘ક્લિનચીટ’ Updated: Feb 14th, 2026 GS TEAM Ind vs Pak Match Usman Tariq News : ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારા હાઈવોલ્ટેજ મુકાબલા પહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક તેના અજીબોગરીબ બોલિંગ એક્શનને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિવાદ વચ્ચે ભારતના પૂર્વ...
ભારત-પાક મેચ પર વરસાદનું સંકટ: પાકિસ્તાનને થશે ફાયદો, 3 ટીમ થઈ જશે ટુર્નામેન્ટની બહાર
Updated: Feb 14th, 2026 GS TEAM T20 World Cup and Ind vs Pak match : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે (15 ફેબ્રુઆરી) કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. જોકે, આ મહામુકાબલા પર હવે વરસાદી વિઘ્નનું જોખમ મંડરાઈ રહ્યું છે. શ્રીલંકન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા...
T20 વર્લ્ડ કપમાંથી 2 દિગ્ગજ ખેલાડી બહાર, એક ટીમને કેપ્ટન બદલવાની ફરજ પડી
Updated: Feb 13th, 2026 GS TEAM T20 World Cup 2026: ICC T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં રમાશે. જોકે, ટુર્નામેન્ટની શરૂઆતમાં કેટલીક ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં અમુક ટીમોને તેમના દિગ્ગજ ખેલાડીઓ ગુમાવવા પડ્યા છે. આ લિસ્ટમાં વધુ બે દિગ્ગજ ખેલાડીઓના નામ સામે આવ્યા છે. આ બંને અનુભવી ખેલાડીઓ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી...
કોણ છે આ 6 ફૂટ 8 ઈંચ ઊંચો ક્રિકેટર? જેની સામે ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ પછડાયા, RCB સાથે છે ખાસ કનેક્શન
Updated: Feb 13th, 2026 GS TEAM Muzarabani Shines in T20 WC 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં 13 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે. જેમાં ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારબાનીએ જોરદાર બોલિંગ કરીને કંગારૂ ટીમને હરાવીને જીત મેળવી હતી. આ મેચમાં 6 ફૂટ 8 ઈંચ ઊંચા ક્રિકેટર મુઝારબાનીએ ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ હંફાવી નાખ્યા અને મેચ ઝિમ્બાબ્વેના...









