Updated: Feb 7th, 2026 GS TEAM Suryakumar Yadav: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૂર્યકુમારના વધુ બે રેકોર્ડનો ઉદય થયો છે. ટી20 વર્લ્ડ કપ 2026માં અમેરિકા સામેની મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર રન જ નથી બનાવ્યા, પરંતુ બે રેકોર્ડ બનાવી ખાસ ક્લબમાં એન્ટ્રી મારી દીધી છે. દિગ્ગજોની હરોળમાં સૂર્યા ટી20 ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમનું કેપ્ટન પદ સંભાળતા 1000 રનનો આંકડો...
