Updated: Feb 12th, 2026 GS TEAM T20 World Cup 2026 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2026ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ અફઘાનિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. એક તરફ અફઘાની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાની અણી પર છે, તો બીજી તરફ ટીમના સિનિયર ઓલરાઉન્ડર મોહમ્મદ નબી પર ICCએ શિસ્તભંગ બદલ...
Day: February 12, 2026
ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો શું છે મામલો?
ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો શું છે મામલો? Updated: Feb 12th, 2026 GS TEAM T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને નામિબિયા વચ્ચે ગુરુવારે રમાનારી મેચ પહેલા વિવાદ સામે આવ્યો છે. નામિબિયાની ટીમના કેપ્ટન ગે રહાર્ડ ઇરાસ્મસએ પ્રેક્ટિસ સેશનના સમય ફાળવણી અંગે આયોજકો સામે ગંભીર...
અભિષેક બાદ ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાર ઈન્જર્ડ, બુમરાહના યોર્કરથી તરફડી ખાતો પડ્યો
અભિષેક બાદ ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાર ઈન્જર્ડ, બુમરાહના યોર્કરથી તરફડી ખાતો પડ્યો Updated: Feb 12th, 2026 GS TEAM T20 Indian Team : ભારતીય ટીમ બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની તેની બીજી લીગ મેચ માટે તૈયારી કરી રહી હતી. સાંજે 6 વાગ્યાની આસપાસ ભારતીય ખેલાડીઓ નેટ્સમાં ઉતર્યા...
T20 World Cup માં સતત 10 મી જીત માટે ઉતરશે ભારતીય ટીમ, જાણો કોનું પલડું ભારે
T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026ની 18મી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો નામિબિયા સામે થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં છેલ્લે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ સામે હારી હતી, ત્યારબાદ ટીમે સતત 9 મેચ જીતી છે. ચાલુ વર્લ્ડ કપમાં ભારતે તેની પ્રથમ મેચ USA સામે જીતી હતી, જ્યારે નામિબિયા તેની પ્રથમ મેચ હારી ગયું છે. આ...
અભિષેક શર્મા કાલે નામીબિયા સામે રમશે કે નહીં ? તિલક વર્માએ હેલ્થ અંગે આપી મહત્ત્વની માહિતી
અભિષેક શર્મા કાલે નામીબિયા સામે રમશે કે નહીં ? તિલક વર્માએ હેલ્થ અંગે આપી મહત્ત્વની માહિતી Updated: Feb 11th, 2026 GS TEAM Abhishek Sharma Discharged From Hospital : ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પેટમાં ઈન્ફેક્શનના કારણે તેને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ...
ટીમ ઈન્ડિયાની ચિંતા વધી! વર્લ્ડ કપની મેચ પહેલા ઈશાન કિશન પણ ઈજાગ્રસ્ત, પગના અંગૂઠામાં વાગી બોલ
ટીમ ઈન્ડિયાની ચિંતા વધી! વર્લ્ડ કપની મેચ પહેલા ઈશાન કિશન પણ ઈજાગ્રસ્ત, પગના અંગૂઠામાં વાગી બોલ Updated: Feb 11th, 2026 GS TEAM T20 World Cup : T20 વર્લ્ડ કપમાં ગુરુવારે નવી દિલ્હી ખાતે ભારત અને નામિબિયા વચ્ચે મુકાબલો રમાવાનો છે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. કેટલાક ખેલાડીઓની ફિટનેસ...
24 કલાકમાં 4 ખેલાડી બહાર… 3ને ઈજા, ચોથાની શિસ્તભંગના કારણે T20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી!
Updated: Feb 11th, 2026 GS TEAM Image Source: IANS T20 World Cup : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં દરરોજ રોમાંચક ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 13 મુકાબલા પૂર્ણ થયા છે, જેમાં નાની ટીમોએ પણ દિગ્ગજ ટીમોને હંફાવી દીધી છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેના મેચમાં...
દ. આફ્રિકા સામે હાર છતાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, રોહિત શર્માની ઈનિંગ પણ યાદ અપાવી
દ. આફ્રિકા સામે હાર છતાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, રોહિત શર્માની ઈનિંગ પણ યાદ અપાવી Updated: Feb 11th, 2026 GS TEAM T20 World Cup 2026, South Africa vs Afghanistan : T20 વર્લ્ડકપ-2026માં આજે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચાયો છે. આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં બે-બે સુપર ઓવરના ડ્રામા બાદ અફઘાનિસ્તાનની હાર થઈ છે,...







