IND vs PAK T20 WC 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે(15 ફેબ્રુઆરી, 2026)એ T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. મેચને લઈને ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગ મુજબ વરસાદની આગાહી છે, ત્યારે મેચ પર ફરી સંકટના વાદળ છવાયા છે. આજે(શનિવાર) પણ વરસાદ પડ્યો મહામુકાબલા પહેલા શનિવાર સાંજે કોલંબોમાં હળવો...

