પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ શિવમ દુબેનો ધડાકો! કેપ્ટન અને કોચે બનાવ્યો હતો ‘સ્પેશિયલ પ્લાન’! Updated: Feb 19th, 2026 GS TEAM T20 World Cup : નેધરલેન્ડ્સ સામે ટી20 વર્લ્ડ કપ 2026ના 36મા મુકાબલામાં 17 રને વિજય મેળવ્યો છે. બેટિંગમાં 66 રન અને બોલિંગમાં 2 વિકેટ ઝડપનાર શિવમ દુબેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં...
Day: February 19, 2026
સ્ટેડિયમમાં અંડર-13 મેચ દરમિયાન મધમાખીઓએ હુમલો કરતાં અમ્પાયર માણિક ગુપ્તાનું મોત
Updated: Feb 19th, 2026 GS TEAM Umpire Manik Gupta Dies After Being Attacked: અંડર-13 મેચ દરમિયાન મધમાખીઓએ કરેલો હુમલો અમ્પાયર માણિક ગુપ્તા માટે જીવલેણ સાબિત થયો છે. ઉન્નાવના શુક્લાગંજ સ્થિત સપ્રુ સ્ટેડિયમમાં અંડર-13 ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓના હુમલામાં 65 વર્ષીય અમ્પાયર માણિક ગુપ્તાનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં બીજા અમ્પાયર અને ઘણા ખેલાડીઓ પણ...
T20 વર્લ્ડ કપથી બહાર થયેલા બાંગ્લાદેશને પસ્તાવો, નવા ખેલ મંત્રી વિવાદ ઉકેલવા તૈયાર
Updated: Feb 19th, 2026 GS TEAM T20 World Cup 2026 Bangladesh : બાંગ્લાદેશમાં નવી સરકારની રચના બાદ ભારત સાથેના સંબંધો સુધારવાની દિશામાં હલચલ તેજ થઈ છે. ખાસ કરીને ક્રિકેટના મેદાનમાં સર્જાયેલા અવરોધોને દૂર કરવા માટે બાંગ્લાદેશના નવા રમતગમત મંત્રી અમીનુલ હકે ભારતીય હાઈ કમિશન સાથે મુલાકાત કરી છે. સૌહાર્દપૂર્ણ મુલાકાત અને ચર્ચા બાંગ્લાદેશના મંત્રીમંડળના શપથ...
સૂર્યકુમારે તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો દુનિયાનો સૌથી સફળ T20I કેપ્ટન
T20 World Cup 2026 : સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં જીતનો ચોગ્ગો (સતત ચોથી જીત) ફટકારીને સુપર-8માં સ્થાન નિશ્ચિત કર્યું છે. આ જીતની સાથે જ સૂર્યકુમાર યાદવના નામે એક નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. સૂર્યા હવે T20I...
વર્લ્ડ નંબર 1 અભિષેક શર્માનો સુપર ફ્લોપ શો, ગત 7 મેચોમાં 5 વખત ઝીરો પર થયો આઉટ
Updated: Feb 18th, 2026 GS TEAM Abhishek Sharma 5 Ducks In 7 Matches Record : ભારતીય ટીમના બેટર અભિષેક શર્માએ નેધરલેન્ડ સામે સારુ પ્રદર્શન રહ્યું ન હતું. T20 ઈન્ટરનેશલનમાં વર્લ્ડ નંબર 1 અભિષેક શર્મા T20 વર્લ્ડ કપમાં અત્યારસુધી ખાતુ ખોલ્યું નથી. અમેરિકા, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે પણ અભિષેક શર્મા સુપર ફ્લોપ શૉ રમીને પેવેલિયન પરત...
T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8માં પાકિસ્તાનની એન્ટ્રી, ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આવ્યું સામે
Updated: Feb 18th, 2026 GS TEAM T20 World Cup 2026: કોલંબોમાં સિહંલીજ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં પાકિસ્તાને નામીબિયાને 102 રનથી હરાવી સુપર 8માં સ્થાન બનાવી લીધું છે. પાકિસ્તાને પહેલા બેટિંગનો નિર્ણય કરતાં 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 199 રન બનાવ્યા હતા. જેનો સામનો કરવા ઉતરેલી ટીમ નામીબિયાની પારી 17.3 ઓવરમાં 97 રન પર સમેટાઇ ગઈ...
IND vs NED Live: નેધરલેન્ડને વરુણ બાદ હાર્દિકે આપ્યો બીજો ઝટકો, 10 ઓવરમાં 122 રનની જરૂર
Image Source: IANS IND vs NED Cricket Match in Ahmedabad: ICC T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચ આજે(18 ફેબ્રુઆરી) ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ, જેમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 193 રન બનાવ્યા, 194 રનનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ...
ICC ટી20 રેન્કિંગ: ઈશાન કિશનની ટોપ-10માં એન્ટ્રી, અભિષેક-વરુણ નંબર-1, ભારત સર્વશ્રેષ્ઠ ટીમ
ICC T20 Rankings 2026 : ટી20 વર્લ્ડકપની વચ્ચે ICCએ ટી20 રેન્કિંગ જાહેર કરી છે. હાલમાં જ પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગ કરનારા ઈશાન કિશનને મોટું ઇનામ મળ્યું છે. ઈશાન કિશનની ટોપ-10 બેટર્સની યાદીમાં જોરદાર વાપસી થઈ છે. ઈશાન કિશનની રેન્કિંગમાં જબરદસ્ત ઉછાળો, અભિષેક શર્મા નંબર-1 ICC ટી20 રેન્કિંગમાં ઈશાન કિશને 17 ક્રમની છલાંગ લગાવી છે. આ...
રસ્તા પર રઝળવા મજબૂર પાકિસ્તાની ખેલાડીઓ! વાસણ ધોવા પડ્યા, ખુદ કૅપ્ટને વ્યક્ત કરી આપવીતી
રસ્તા પર રઝળવા મજબૂર પાકિસ્તાની ખેલાડીઓ! વાસણ ધોવા પડ્યા, ખુદ કૅપ્ટને વ્યક્ત કરી આપવીતી Updated: Feb 18th, 2026 GS TEAM Pakistan Hockey Team : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન હવે પોતાના ખેલાડીઓનું પણ સરખું ધ્યાન રાખી શકતું નથી. સ્થિતિ એવી સામે આવી છે કે, ઓસ્ટ્રેલિયા ગયેલા ખેલાડીઓને રસોડું સાફ કરવાની, વાસણ ધોવાની દશા ઊભી...








