Day: February 20, 2026

Home » Archives for Fri, 20 Feb 2026
video:-અંદરોઅંદર-બાખડ્યાં-પાકિસ્તાની-ક્રિકેટર્સ,-હવે-શાહિદ-આફરીદી-શાદાબ-પર-થયો-લાલઘૂમ
Post

VIDEO: અંદરોઅંદર બાખડ્યાં પાકિસ્તાની ક્રિકેટર્સ, હવે શાહિદ આફરીદી શાદાબ પર થયો લાલઘૂમ

Updated: Feb 20th, 2026 GS TEAM T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8માં ક્વોલિફાય થયા બાદ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાને પોતાના જ દેશના પૂર્વ ખેલાડીઓની મજાક ઉડાવી હતી. જે હવે વિવાદનું કારણ બની છે. PCBની ચેતવણી બાદ હવે પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. શું હતો વિવાદ? ગ્રુપ સ્ટેજમાં...

પાકિસ્તાનમાં-નવો-ડ્રામા,-હોકી-ટીમના-કેપ્ટનના-આરોપો-બાદ-બોર્ડના-અધ્યક્ષે-રાજીનામું-ધર્યું
Post

પાકિસ્તાનમાં નવો ડ્રામા, હોકી ટીમના કેપ્ટનના આરોપો બાદ બોર્ડના અધ્યક્ષે રાજીનામું ધર્યું

પાકિસ્તાનમાં નવો ડ્રામા, હોકી ટીમના કેપ્ટનના આરોપો બાદ બોર્ડના અધ્યક્ષે રાજીનામું ધર્યું Updated: Feb 20th, 2026 GS TEAM Pakistan Hockey : પાકિસ્તાની હોકીમાં એક નવો વિવાદ છેડાયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ પાકિસ્તાન હોકી ટીમના કેપ્ટન શકીલ અમ્માદ બટ્ટે PHF (પાકિસ્તાન હોકી ફેડરેશન) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલે હવે મોટું સ્વરૂપ ધારણ...

વિરાટ-સૂર્યાનો-રેકોર્ડ-તોડ્યો-ઝિમ્બાબ્વેના-‘સિકંદરે’,-t20iમાં-સૌથી-વધુ-potm-જીતવાથી-એક-કદમ-દૂર
Post

વિરાટ-સૂર્યાનો રેકોર્ડ તોડ્યો ઝિમ્બાબ્વેના ‘સિકંદરે’, T20Iમાં સૌથી વધુ POTM જીતવાથી એક કદમ દૂર

Updated: Feb 20th, 2026 GS TEAM Sikandar Raza Creates History in T20I: ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ વધુ એક વખત સાબિત કરી દીધું છે કે શા માટે તે વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાય છે. શ્રીલંકા સામેની જીત સાથે તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચવાની તૈયારી કરી લીધી છે. ઝિમ્બાબ્વે શાનદાર ફોર્મમાં  T20 વર્લ્ડ કપ...

ઝિમ્બાબ્વે-સહિત-4-ટીમ-રમશે-સેમિફાઈનલ…-t20-વર્લ્ડ-કપના-સુપર-8-અગાઉ-દિગ્ગજની-ભવિષ્યવાણી
Post

ઝિમ્બાબ્વે સહિત 4 ટીમ રમશે સેમિફાઈનલ… T20 વર્લ્ડ કપના સુપર 8 અગાઉ દિગ્ગજની ભવિષ્યવાણી

Updated: Feb 20th, 2026 GS TEAM T20 World Cup 2026 : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026નો પ્રવાસ હવે સુપર-8 તરફ આગળ વધી રહ્યો છે. ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાએ અજેય રહીને પોતપોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય સુપર-8ની અન્ય ચાર ટીમો...

પાકિસ્તાનની-ટીમમાં-ઓલ-ઈઝ-નોટ-વેલ!-કેપ્ટન-અને-હેડ-કોચ-વચ્ચે-માથાકૂટનો-video-વાઇરલ
Post

પાકિસ્તાનની ટીમમાં ઓલ ઈઝ નોટ વેલ! કેપ્ટન અને હેડ કોચ વચ્ચે માથાકૂટનો VIDEO વાઇરલ

Pakistan Match vs NAM and Salman agha Controversy With head Coach : પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે મેદાનની બહાર ડગઆઉટમાં પણ જોવા મળ્યો છે. નામિબિયા સામેની મેચ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા અને કોચ માઈક હેસન વચ્ચેની તીખી બોલાચાલીએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો  T20...

sl-vs-zim:-ઓસ્ટ્રેલિયા-બાદ-શ્રીલંકાને-હરાવ્યું,-ઝિમ્બાબ્વેએ-t20-વર્લ્ડ-કપમાં-કર્યો-વધુ-એક-મોટો-ઉલટફેર
Post

SL vs ZIM: ઓસ્ટ્રેલિયા બાદ શ્રીલંકાને હરાવ્યું, ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપમાં કર્યો વધુ એક મોટો ઉલટફેર

Updated: Feb 19th, 2026 GS TEAM Image Source: IANS Sri Lanka vs Zimbabwe: T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વેની ટીમ કમાલ કરી રહી છે. હવે તેણે શ્રીલંકાને તેના જ ઘરમાં 6 વિકેટથી હરાવ્યું છે. કોલંબો સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 178 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ઝિમ્બાબ્વેએ 3 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ...

4-કેચ-અને-4-વિકેટ…-t20-ઈન્ટરનેશનલની-પહેલી-ઘટના,-વેસ્ટ-ઈન્ડિઝના-ખેલાડીએ-રચ્યો-ઈતિહાસ
Post

4 કેચ અને 4 વિકેટ… T20 ઈન્ટરનેશનલની પહેલી ઘટના, વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રચ્યો ઈતિહાસ

Updated: Feb 19th, 2026 GS TEAM Shamar Joseph 4 wickets 4 Catches : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે ગુરુવારે(19 ફેબ્રુઆરી)એ કોલકાતાના ઈડન ગોર્ડન્સમાં રમાયેલી મેચમાં ઈટાલીને 42 રનથી હરાવ્યું છે. આમ, વેસ્ટ ઈન્ડિઝની આ ચોથી જીત છે. ઈટલીની ટીમ T20 વર્લ્ડ કપમાં પહેલી વખત રમવા ઉતરી...

પાકિસ્તાની-ક્રિકેટરની-ચેટ-લીક!-બીજા-લગ્ન-બાદ-પહેલી-પત્નીએ-પોલ-ખોલી,-પ્રેગ્નેન્સી-દરમિયાન-પણ-બતાવી-નિર્દયતા
Post

પાકિસ્તાની ક્રિકેટરની ચેટ લીક! બીજા લગ્ન બાદ પહેલી પત્નીએ પોલ ખોલી, પ્રેગ્નેન્સી દરમિયાન પણ બતાવી નિર્દયતા

Imad Wasim’s WhatsApp Chat Leaked: પાકિસ્તાની ક્રિકેટ જગતમાં અત્યારે રમત કરતાં વધુ ખેલાડીઓની પર્સનલ લાઈફની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પાકિસ્તાન ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર ઈમાદ વસીમ હાલમાં તેના બીજા લગ્નને લઈને વિવાદોમાં ઘેરાયો છે. ઈમાદ વસીમે હાલમાં જ નાયલા રઝા સાથે બીજી વાર નિકાહ કર્યા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે....

સરકાર-બદલાતા-જ-બાંગ્લાદેશની-શાન-ઠેકાણે-આવી!-bcci-અને-ભારત-સાથે-સંબંધો-અંગે-મોટું-નિવેદન
Post

સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન

India Bangladesh Relations: બાંગ્લાદેશમાં નવી સરકારની રચના બાદ ભારત સાથેના વણસેલા સંબંધો સુધારવાની કવાયત તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ તારિક રહેમાને ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રાથમિકતા આપી છે. જેમાં બાંગ્લાદેશના નવા રમતગમત મંત્રી અમીનુલ હકે ભારત સાથે રમતગમત સહિતના તમામ ક્ષેત્રોમાં સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.  પદભાર સંભાળતાની સાથે જ...

ટી20-વર્લ્ડકપ:-સુપર-8-પહેલા-જ-આ-5-કારણોના-લીધે-ટીમ-ઈન્ડિયાનું-ટેન્શન-વધ્યું!
Post

ટી20 વર્લ્ડકપ: સુપર-8 પહેલા જ આ 5 કારણોના લીધે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું!

Updated: Feb 19th, 2026 GS TEAM T20 World Cup : ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં સતત ચાર જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ શાનદાર દેખાવ કર્યો છે. +2.500 ના સર્વોચ્ચ નેટ રન રેટ સાથે ભારત સુપર-8માં પહોંચ્યું છે, પરંતુ આ જીતના આંકડાઓની પાછળ કેટલીક એવી ખામીઓ છુપાયેલી છે જે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત...