Updated: Feb 22nd, 2026 GS TEAM ICC T20 World Cup 2026, Super 8 Match, Sri Lanka vs England : T20 વર્લ્ડકપ-2026ની સુપર-8માં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 51 રન પરાજય આપ્યો છે. આ સાથે શ્રીલંકાએ આ વર્લ્ડકપમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 9 વિકેટે 146 રન નોંધાવ્યા હતા, જેની સામે શ્રીલંકાની ટીમ માત્ર...


