Day: February 25, 2026

Home » Archives for Wed, 25 Feb 2026
રિંકુ-સિંહના-પિતાને-લિવર-કેન્સરનું-નિદાન,-સ્ટાર-ક્રિકેટર-t20-વર્લ્ડ-કપની-બાકી-મેચ-ગુમાવશે?
Post

રિંકુ સિંહના પિતાને લિવર કેન્સરનું નિદાન, સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપની બાકી મેચ ગુમાવશે?

Updated: Feb 25th, 2026 GS TEAM Rinku Singh Father Liver cancer News : ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહ (Rinku Singh) ને પારિવારિક કારણોસર ટી20 વર્લ્ડ કપ 2026ની વચ્ચે જ સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. તેનું મુખ્ય કારણ તેમના પિતા ખાનચંદ્ર સિંહ (Khanchandra Singh) ની તબિયત લથડી હતી. તેઓ હાલમાં ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર...

‘અમે-એના-કારણે-હાર્યા…’,-ઈંગ્લેન્ડ-સામે-હાર-બાદ-પાકિસ્તાની-કેપ્ટનનું-દર્દ-છલકાયું
Post

‘અમે એના કારણે હાર્યા…’, ઈંગ્લેન્ડ સામે હાર બાદ પાકિસ્તાની કેપ્ટનનું દર્દ છલકાયું

‘અમે એના કારણે હાર્યા…’, ઈંગ્લેન્ડ સામે હાર બાદ પાકિસ્તાની કેપ્ટનનું દર્દ છલકાયું Updated: Feb 25th, 2026 GS TEAM T20 World Cup : પાકિસ્તાનને મંગળવારે (24 ફેબ્રુઆરી) રાત્રે ઇંગ્લેન્ડ સામેના સુપર-8 મેચમાં 2 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે, કારણ કે હવે તેનું આગળ વધવું...

અભિષેક-કે-તિલક-વર્મા-નહીં-પણ-ટીમ-ઈન્ડિયા-માટે-આ-ખેલાડી-માથાનો-દુઃખાવો!-5-મેચમાં-24-રન-કર્યા
Post

અભિષેક કે તિલક વર્મા નહીં પણ ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડી માથાનો દુઃખાવો! 5 મેચમાં 24 રન કર્યા

Updated: Feb 25th, 2026 GS TEAM T20 World Cup 2026-analysis : ભારતીય ક્રિકેટ ટીમનો હવે પછીનો મુકાબલો ટી20 વર્લ્ડ કપના સુપર-6 માં ઝિમ્બાબ્વે સામે ગુરુવારે (26 ફેબ્રુઆરી) છે. આ મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યાં ભારતીય ટીમની પ્લેઈંગ 11માં કેટલાક મોટા ફેરફારો થવા લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. અભિષેક શર્માની આકરી ટીકા...

t20-વર્લ્ડકપ-2026માં-હેરી-બ્રુકે-રચ્યો-ઈતિહાસ,-સૌથી-ઓછા-બોલમાં-ફટકારી-સદી,-ત્રણ-બેટરોના-તોડ્યા-રેકોર્ડ
Post

T20 વર્લ્ડકપ-2026માં હેરી બ્રુકે રચ્યો ઈતિહાસ, સૌથી ઓછા બોલમાં ફટકારી સદી, ત્રણ બેટરોના તોડ્યા રેકોર્ડ

Updated: Feb 24th, 2026 GS TEAM T20 World Cup 2026 Century Record : આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ના સુપર-8 તબક્કામાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટર હેરી બ્રુકે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી રોમાંચક મેચમાં તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. હેરી બ્રુકે માત્ર 51 બોલમાં 100 રનની અણનમ ઈનિંગ રમીને પોતાની ટીમને બે વિકેટે શાનદાર વિજય અપાવ્યો હતો. આ...

t20-wc-2026-:-સુપર-8ની-મેચમાં-ઈંગ્લેન્ડે-પાકિસ્તાનને-પછાડ્યું,-હવે-સેમિ-ફાઈનલમાં-પહોંચવું-મુશ્કેલ
Post

T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

Updated: Feb 24th, 2026 GS TEAM T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો પરાજય થયો છે. આ હાર સાથે જ પાકિસ્તાનું સેમિ ફાઈનલમાં પહોંચવું પડકારજનક બની ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 164 રન...

t20-વર્લ્ડ-કપ-વચ્ચે-મોટા-સમાચાર,-રિંકૂ-સિંહ-અચાનક-ઘરે-પરત-ફર્યો,-પિતાની-હાલત-ગંભીર
Post

T20 વર્લ્ડ કપ વચ્ચે મોટા સમાચાર, રિંકૂ સિંહ અચાનક ઘરે પરત ફર્યો, પિતાની હાલત ગંભીર

Rinku Singh Family Emergency: ભારતીય ટીમનો સ્ટાર બેટર રિંકૂ સિંહ પારિવારિક ઈમરજન્સીના કારણે ટીમ ઈન્ડિયાનો કેમ્પ છોડી ઘરે પરત ફરી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ રિંકૂના પિતાની તબિયત અચાનક બગડી ગઈ છે. જે બાદ તેમણે ગ્રેટર નોઈડાના એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ નાજૂક હાલતમાં હોવાથી રિંકૂ સિંહ દેખભાળ કરવા પહોંચ્યો...

ભારત-પાકિસ્તાન-ફરી-ટકરાશે,-મહિલા-t20-વર્લ્ડ-કપનું-શેડ્યૂલ-જાહેર,-12-ટીમો-લેશે-ભાગ
Post

ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, 12 ટીમો લેશે ભાગ

ICC Women T20 World Cup schedule : ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા આ વર્ષે યોજાનારા મહિલા ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-1માં હોવાથી ચાહકોને ફરી એકવાર હાઈ-વોલ્ટેજ ભારત વિરુદ્ધ પાકિસ્તાન...

t20-world-cup-:-જો-પાકિસ્તાન-આજે-હારશે-તો…-જાણો-સુપર-8નું-પોઇન્ટ-ટેબલનું-ગણિત
Post

T20 World Cup : જો પાકિસ્તાન આજે હારશે તો… જાણો સુપર-8નું પોઇન્ટ ટેબલનું ગણિત

Updated: Feb 24th, 2026 GS TEAM ICC T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપના સુપર-8 ગ્રૂપમાં આજે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાવાની છે. આ પહેલા સુપર-8માં પાકિસ્તાન-ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડવાના કારણે બંને ટીમોને એક-એક પોઇન્ટ આપી દેવાયો હતો, તેથી પાકિસ્તાન માટે આ મેચ...

લગ્નની-ખુશીઓ-વચ્ચે-કોના-પર-ભડક્યો-શિખર-ધવન?-કહ્યું-હું-મારા-ભૂતકાળને-બોજ-નથી-માનતો
Post

લગ્નની ખુશીઓ વચ્ચે કોના પર ભડક્યો શિખર ધવન? કહ્યું- હું મારા ભૂતકાળને બોજ નથી માનતો

લગ્નની ખુશીઓ વચ્ચે કોના પર ભડક્યો શિખર ધવન? કહ્યું- હું મારા ભૂતકાળને બોજ નથી માનતો Updated: Feb 24th, 2026 GS TEAM Shikhar Dhawan Slams Fake Viral Post: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવન હાલમાં પોતાની પર્સનલ લાઈફના નવા તબક્કાની શરૂઆત કરી રહ્યો છે. જોકે, આ ખુશીના અવસર પર સોશિયલ મીડિયા પર ફરતી એક નકલી...