ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર? Updated: Feb 26th, 2026 GS TEAM T20 World Cup : ટી-20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં જંગ જામશે. જોકે, આ મેચ પહેલા રન રેટ કે કોમ્બિનેશન કરતા પણ મોટી ચર્ચા ટીમ ઈન્ડિયાની એક...
Day: February 26, 2026
T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની હાર સાથે પાકિસ્તાનને ફાયદો! સેમિ ફાઈનલના સમીકરણ રસપ્રદ થયા
Updated: Feb 26th, 2026 GS TEAM T20 World Cup Semi Finals : શ્રીલંકાની ટૂર્નામેન્ટમાંથી બાદબાકી થતા જ પાકિસ્તાન માટે સેમીફાઈનલના દરવાજા અધખુલ્લા થયા છે, પરંતુ આ રસ્તો કાંટાળો અને ગણિતના જટિલ સમીકરણોથી ભરેલો છે. ન્યૂઝીલેન્ડની શ્રીલંકા સામેની 61 રને ભવ્ય જીતે પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે હવે બધું જ ‘જો અને તો’ પર...
ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં નહીં પહોંચે તો 4 સ્ટાર ખેલાડીઓનું કરિયર જોખમમાં મૂકાશે!
Updated: Feb 26th, 2026 GS TEAM T20 World Cup : સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા બાદ ભારત અને ઝિમ્બાબ્વે બંને માટે ગુરુવારે (26 ફેબ્રુઆરી) યોજાનારી ગ્રુપ 1ની સુપર 8 મેચ મહત્વની બની ગઈ છે. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવા માટે ઉતરશે. ભારત પર તો...
સેમસન નહીં પણ ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમશે ગુજરાતનો આ સ્ટાર ખેલાડી! ટીમ ઈન્ડિયા માટે બનશે ‘ટ્રમ્પ કાર્ડ’
Ravi Shastri wants Axar Patel in Playing 11: ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં આજે રમાનારા બે મોટા મુકાબલા ભારતીય ફેન્સ માટે રોમાંચ અને ચિંતા બંને લઈને આવ્યા છે. આજે પહેલી ટક્કર સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છે, જ્યારે સાંજે ચેન્નાઈમાં ભારત અને ઝિમ્બાબ્વે સામસામે ટકરાશે. ભારત માટે સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ઝિમ્બાબ્વે...
ટીમ ઈન્ડિયાની મેચ ચેન્નઈમાં પણ T20 વર્લ્ડ કપમાં તેના ભાગ્યનો નિર્ણય અમદાવાદમાં જ થઈ જશે
Updated: Feb 26th, 2026 GS TEAM T20 World Cup: આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં આજનો દિવસ અત્યંત મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે એક જ દિવસે રમાનારી બે મોટી મેચો સેમીફાઈનલનું ચિત્ર સ્પષ્ટ કરી દેશે. આ માત્ર બે મુકાબલા નથી, પરંતુ ચાર ટીમોના ભાવિનો ફેંસલો છે. ચેન્નાઈમાં રમાનારી મેચમાં ભારત સામે ઝિમ્બાબ્વેનો પડકાર...
રન રેટ ભૂલી જાઓ, ટીમ ઇન્ડિયા પાસે સેમિફાઈનલમાં એન્ટ્રીનો એક જ વિકલ્પ, જુઓ સમીકરણ
રન રેટ ભૂલી જાઓ, ટીમ ઇન્ડિયા પાસે સેમિફાઈનલમાં એન્ટ્રીનો એક જ વિકલ્પ, જુઓ સમીકરણ Updated: Feb 26th, 2026 GS TEAM T20 World Cup: ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં વેસ્ટઈન્ડિઝની ઝળહળતી જીતે ભારતીય ટીમની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કરી દીધો છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા હજુ આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ વેસ્ટઈન્ડિઝે ઝિમ્બાબ્વેને...
શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન સેમિ ફાઈનલમાંથી આઉટ ! જાણો ગણિત
શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન સેમિ ફાઈનલમાંથી આઉટ ! જાણો ગણિત Updated: Feb 25th, 2026 GS TEAM ICC T20 World Cup 2026, New Zealand vs Sri Lanka : ટી20 વર્લ્ડકપ-2026ના સુપર-8 તબક્કાના રસાકસીભર્યા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને પરાજય આપીને સેમિફાઈનલની રેસમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા,...
દિગ્ગજ ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે હાર મુદ્દે સૂર્યકુમારના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ, અક્ષર-કુલદીપના કર્યા વખાણ
દિગ્ગજ ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે હાર મુદ્દે સૂર્યકુમારના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ, અક્ષર-કુલદીપના કર્યા વખાણ Updated: Feb 25th, 2026 GS TEAM Team India Playing XI : ટી20 વર્લ્ડકપમાં સુપર-8ના તબક્કામાં ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કર્યો છે, જેના કારણે ટીમ ઈન્ડિયાનું સેમિફાઈનલમાં પહોંચવું અઘરું થઈ ગયું છે. સૌથી મોટી ચર્ચા એ...
VIDEO: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં કેપ્ટને ફીલ્ડર સાથે માથું અથડાવ્યું, પછી માફી માંગી
Updated: Feb 25th, 2026 GS TEAM Paras Dogra Headbutt Incident: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રમતની સાથે સાથે મેદાન પર ભારે ગરમાગમી જોવા મળી રહી છે. હુબલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચના બીજા દિવસે જમ્મુ-કાશ્મીરે 6 વિકેટે 527 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે, પરંતુ આખી મેચમાં જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ...
બ્રિસ્બેન ટેસ્ટમાં સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મોટી ભૂલ હતી, સ્ટીવ બકનરે 22 વર્ષ પછી ભૂલ સ્વીકારી
Steve Bucknor On Sachin Tendulkar : ક્રિકેટ જગતના ઈતિહાસમાં અમુક એવા નિર્ણયો હોય છે જે દાયકાઓ સુધી ભૂલાતા નથી. આવો જ એક વિવાદાસ્પદ કિસ્સો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2003-04ના ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ટેસ્ટમાં બેટર સચિન તેંડુલકરને અપાયેલા ખોટા એલબીડબલ્યુ (LBW) આઉટના અંગે અમ્પાયર સ્ટીવ બકનરે 22 વર્ષે ભૂલ સ્વીકારી છે. બકનરે કબૂલ્યું છે...









