Shikhar Dhawans Ex-wife Ayesha Mukherjee : ભારતીય ક્રિકેટર શિખર ધવનને પટિયાલા હાઉસ ફેમિલી કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પ્રોપર્ટી વેચાણના કેસમાં કોર્ટે શિખર ધવનની પૂર્વ પત્ની આયશાને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટીના વેચાણ દ્વારા મેળવેલી અંદાજે 5.72 કરોડ રૂપિયાની રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઓસ્ટ્રેલિયન ફેમિલી કોર્ટ દ્વારા પ્રોપર્ટી...



