ક્રિકેટર કુલદીપ યાદવ વંશિકા સાથે લગ્નના તાંતણે બંધાયો, પ્રથમ તસવીરો આવી સામે Updated: Mar 14th, 2026 GS TEAM Kuldeep Yadav Vanshika Wedding: ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ આજે વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાયો, બંનેના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે, જેમાં કુલદીપ ક્રીમ કલરની શેરવાનીમાં અને વંશિકા લાલ રંગની સુંદર ચણિયા ચોળીમાં દેખાઈ...
