Updated: Mar 15th, 2026 GS TEAM Kevin Pietersen steps down as Delhi Capitals Mentor : IPL 2026 ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિલ્હી કેપિટલ્સ (DC) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના મેન્ટર અને ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કેવિન પીટરસને અચાનક જ ટીમનો સાથ છોડી દીધો છે. 🚨 समाचार 🚨 मैं...

