Category: BREAKING NEWS

Home » BREAKING NEWS » Page 20
મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા વચ્ચે ટેલિફોનિક ચર્ચા, વ્યૂહાત્મક સહયોગ વધારવાની સમજૂતી
Post

મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા વચ્ચે ટેલિફોનિક ચર્ચા, વ્યૂહાત્મક સહયોગ વધારવાની સમજૂતી

7 ઑગસ્ટ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ ગત મહિને થયેલી બ્રાઝિલ યાત્રાને યાદ કરી હતી અને બંને નેતાઓએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ...

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
Post

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

કેનેડાના સુરે શહેરમાં સ્થિત કપિલ શર્માના કેપ્સ કાફે પર ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા શખ્સોએ કાફે પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ધિલ્લોન ગેંગે પોસ્ટ શેર કરીને આ ફાયરિંગની જવાબદારી જાહેરમાં લીધી છે. આ ઘટનાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે....

ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત
Post

ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત

ભારત-અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટ મહિનામાં ભારતની મુલાકાત લઈ શકે છે એવી સંભાવના છે, જો કે આ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તાજેતરમાં મોસ્કો ગયા હતા, જેના પછી પુતિનની યાત્રાની અટકળો જોર પકડવા લાગી છે. આ યાત્રાને...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ
Post

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા અને કર્ણાટકના કેટલાક મતવિસ્તારોમાં વોટર લિસ્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, બંધારણનો આધાર ‘મત’ છે અને જો મતદારોને યોગ્ય રીતે વોટ આપવાનો અધિકાર નહીં મળે તો લોકશાહીમાં મોટી ખામી ઊભી થાય છે. રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનની...

ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર”
Post

ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર”

અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં વધારાનો વધુ 25% વધારો કર્યા પછી હવે ભારત પર કુલ 50% રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી ગઈ છે. આ વ્યવસાયિક દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, “ખેડૂતોના હિતો અમારા માટે સર્વોચ્ચ છે અને તેના માટે કોઈપણ પ્રકારના દબાણ આગળ ભારત નમતું નહીં.” PM મોદીએ દિલ્હીમાં યોજાયેલી એમ.એસ. સ્વામીનાથન...

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી
Post

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન...

‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ
Post

‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં ફરી તણાવ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફ લાદવાનો આદેશ સાઇન કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી ગયો છે. આ નિર્ણયથી ભારતના નિકાસકારો પર આર્થિક દબાણ વધશે, જ્યારે રાજકીય મોરચે વિપક્ષે મોદી સરકારને ઘેરી લીધી છે....

અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય
Post

અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી”...

રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો
Post

રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની...

Post

ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત

ભારતના સફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર ભારે બોજ સર્જાયો છે. પાકિસ્તાન હવે બહાવલપુરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડા મસૂદ અઝહર ફરીથી મુખ્યાલય ઉભું કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યો છે. જમાત દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો...