Month: February 2026

Home » Archives for February 2026
‘પાકિસ્તાન-ક્વોલિફાય-કરે-કે-ના-કરે,-પણ-ભારત-સેમિફાઈનલમાં-નહીં-પહોંચે’-પાક.-ખેલાડીની-વિવાદાસ્પદ-ભવિષ્યવાણી
Post

‘પાકિસ્તાન ક્વોલિફાય કરે કે ના કરે, પણ ભારત સેમિફાઈનલમાં નહીં પહોંચે’ પાક. ખેલાડીની વિવાદાસ્પદ ભવિષ્યવાણી

‘પાકિસ્તાન ક્વોલિફાય કરે કે ના કરે, પણ ભારત સેમિફાઈનલમાં નહીં પહોંચે’ પાક. ખેલાડીની વિવાદાસ્પદ ભવિષ્યવાણી Updated: Feb 28th, 2026 GS TEAM T20 World Cup 2026: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર તેના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. આમિરનું કહેવું છે કે, ભારતીય ટીમ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઈનલમાં પહોંચી નહીં શકે. સૂર્યકુમાર યાદવની...

ranji-trophy:-91-વર્ષના-ઈતિહાસમાં-પહેલી-વખત-ચેમ્પિયન-બન્યું-જમ્મુ-કાશ્મીર,-કર્ણાટકને-ઈનિંગ્સ-લીડથી-હરાવ્યું
Post

Ranji Trophy: 91 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ચેમ્પિયન બન્યું જમ્મુ-કાશ્મીર, કર્ણાટકને ઈનિંગ્સ લીડથી હરાવ્યું

Updated: Feb 28th, 2026 GS TEAM Ranji Trophy: જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની આ મેચ પ્રથમ ઈનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઈનિંગમાં 291 રનની લીડ મેળવી હતી. જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ પર 342 રન કર્યા અને તેની કુલ લીડ 633...

ટીમ-ઇન્ડિયા-સેમિ-ફાઇનલમાં-પહોંચે-તો-કોની-સામે-થશે-ટક્કર,-જાણો-સંપૂર્ણ-સમીકરણ
Post

ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ સમીકરણ

ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ સમીકરણ Updated: Feb 28th, 2026 GS TEAM Team India Semifinal Qualification Scenarios: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવની કૅપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ રવિવારે, 1 માર્ચના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાનારો આ મુકાબલો બંને ટીમ માટે...

2-ઓવરમાં-46-રન….-ટીમ-ઈન્ડિયાના-‘પાર્ટ-ટાઈમ’-બોલર-પર-ભડક્યાં-શ્રીકાંત,-સૂર્યાને-ચેતવ્યાં!
Post

2 ઓવરમાં 46 રન…. ટીમ ઈન્ડિયાના ‘પાર્ટ ટાઈમ’ બોલર પર ભડક્યાં શ્રીકાંત, સૂર્યાને ચેતવ્યાં!

Srikkanth slams Shivam Dube’s Bowling: T20 વર્લ્ડ કપના સુપર 8માં ભારતની જીત છતાં શિવમ દુબેની નબળી બોલિંગ હવે ચર્ચાનો વિષય બની છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં ટીમે મોટા અંતરે વિજય મેળવ્યો હતો, પરંતુ છઠ્ઠા બોલર તરીકે આવેલા દુબેએ માત્ર 2 ઓવરમાં 46 રન લુટાવ્યા હતા. તેની લાઇન અને લેન્થ એટલી ખરાબ હતી કે તેણે 4 વાઇડ...

video:-ipl-2026-અગાઉ-ધોની-દેવરી-મંદિરની-મુલાકાતે,-પરંપરા-અનુસાર-માતાના-લીધા-આશીર્વાદ
Post

VIDEO: IPL 2026 અગાઉ ધોની દેવરી મંદિરની મુલાકાતે, પરંપરા અનુસાર માતાના લીધા આશીર્વાદ

Updated: Feb 28th, 2026 GS TEAM IPL 2026 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ વખતે પણ પોતાની પરંપરાગત આસ્થાને ભૂલ્યા નથી. ધોનીએ રાંચીથી 60 કિલોમીટર દૂર તમાડ સ્થિત દિવડી મંદિરમાં વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી અને માતાજીના આશીર્વાદ લીધા હતા. ધોનીનું આ મંદિર સાથે ખાસ જોડાણ છે અને તેઓ હંમેશા કોઈપણ મોટી...

આખી-મેચમાં-સુપર-સ્ટાર-અને-છેલ્લી-ઓવરમાં-અચાનક-વિલન,-ન્યૂઝીલેન્ડની-હારમાં-ભજવી-મોટી-ભૂમિકા
Post

આખી મેચમાં સુપર સ્ટાર અને છેલ્લી ઓવરમાં અચાનક વિલન, ન્યૂઝીલેન્ડની હારમાં ભજવી મોટી ભૂમિકા

આખી મેચમાં સુપર સ્ટાર અને છેલ્લી ઓવરમાં અચાનક વિલન, ન્યૂઝીલેન્ડની હારમાં ભજવી મોટી ભૂમિકા Updated: Feb 28th, 2026 GS TEAM T20 World Cup : ગ્લેન ફિલિપ્સે ઈંગ્લેન્ડ સામેની આ મહત્વની મેચમાં પહેલા તો ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેમણે ઈંગ્લેન્ડના સ્પિનરો સામે સાવચેતીપૂર્વક રમીને રન પણ બનાવ્યા હતા. ફિલિપ્સે 28 બોલમાં 4 ચોગ્ગા...

અભિષેક-શર્માને-સ્લોગર-કહેનારા-પાકિસ્તાની-ક્રિકેટરનો-અશ્વિને-ઉધડો-લીધો,-સંભળાવી-ખરી-ખોટી
Post

અભિષેક શર્માને સ્લોગર કહેનારા પાકિસ્તાની ક્રિકેટરનો અશ્વિને ઉધડો લીધો, સંભળાવી ખરી ખોટી

અભિષેક શર્માને સ્લોગર કહેનારા પાકિસ્તાની ક્રિકેટરનો અશ્વિને ઉધડો લીધો, સંભળાવી ખરી ખોટી Updated: Feb 28th, 2026 GS TEAM T20 World Cup 2026 : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામે ભારતીય ઓપનર અભિષેક શર્માએ આક્રમક પ્રદર્શન કરતા માત્ર 30 બોલમાં 55 રન ફટકારી દીધા છે. વર્તમાન ટુર્નામેન્ટમાં અભિષેક સતત ત્રણ ઇનિંગ્સમાં શૂન્ય (ડક) પર...

t20-વર્લ્ડ-કપમાં-ફરી-ભારત-પાકિસ્તાન-આમને-સામને-થશે?-ન્યૂઝીલેન્ડની-હાર-બાદ-બદલાયા-સમીકરણ
Post

T20 વર્લ્ડ કપમાં ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને થશે? ન્યૂઝીલેન્ડની હાર બાદ બદલાયા સમીકરણ

Updated: Feb 28th, 2026 GS TEAM India Vs Pakistan Match in T20 World cup 2026 : T20 World cup 2026 : ઈંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મોટી જીત નોંધાવી છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે 3માંથી 3 મેચ જીતીને ગ્રુપ-2ની ટોપ ટીમ તરીકે સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઇ ચુકી છે. ઈંગ્લેન્ડની...

t20-world-cup-:-ન્યૂઝીલેન્ડને-હરાવી-ઈંગ્લેન્ડ-પહોંચ્યું-સેમી-ફાઈનલમાં,-વિલ-જેક્સ-છવાયો
Post

T20 World Cup : ન્યૂઝીલેન્ડને હરાવી ઈંગ્લેન્ડ પહોંચ્યું સેમી ફાઈનલમાં, વિલ જેક્સ છવાયો

T20 World Cup 2026, Super Eights, New Zealand vs England : ટી20 વર્લ્ડ કપના સુપર-8 મુકાબલામાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડે 19.3 ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. વિલ જેક્સ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ જીત...

ipl-2026ના-કાર્યક્રમમાં-સંભવિત-ફેરફાર,-બે-દિવસ-મોડી-શરૂ-થઈ-શકે-19મી-સિઝન
Post

IPL 2026ના કાર્યક્રમમાં સંભવિત ફેરફાર, બે દિવસ મોડી શરૂ થઈ શકે 19મી સિઝન

IPL 2026: માર્ચના અંતથી શરૂ થતી IPL 2026ની સિઝન બે દિવસ મોડી શરૂ કરવામાં આવે તેવા સંકેત છે. IPLની 19મી સિઝન પહેલાના કાર્યક્રમ મુજબ 26 માર્ચના રોજ શરૂ થવાની હતી. તેની જગ્યાએ હવે 28 માર્ચે શરૂ થાય તેવી શક્યતાઓ છે. જો કે હજુ સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પણ આવતા અઠવાડિયામાં...