Updated: Feb 2nd, 2026 GS TEAM Image Source: IANS T20 World Cup: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓના ભાગરૂપે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ડિયા A ટીમની જાહેરાત કરી છે. આગામી વોર્મ-અપ મેચો માટે પસંદ કરાયેલી આ 15 સભ્ય ટીમનું નેતૃત્વ આક્રમક ઓલરાઉન્ડર આયુષ બદોનીને સોંપવામાં આવ્યું છે. આ ટીમમાં એવા સ્ટાર ખેલાડીઓનો...
Month: February 2026
ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
Updated: Feb 2nd, 2026 GS TEAM ICC and PCB Controversy : પાકિસ્તાન સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામસામે આવી ગયા છે. પાકિસ્તાન સરકારે રવિવારે રાત્રે જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026માં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનાર હાઈ-પ્રોફાઈલ મેચનો બહિષ્કાર કરશે. ICC...
U19 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી, આયુષની દમદાર બોલિંગ
Updated: Feb 1st, 2026 GS TEAM Under 19 World Cup, IND vs PAK : આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે પાકિસ્તાનને 58 રને પરાજય આપી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. ઝિમ્બાબ્વેના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી આ સુપર સિક્સ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 252 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 46.2...
Photo: ભારત-પાકિસ્તાનની મેચમાં દરમિયાન મોબાઈલનો ઉપયોગ… પાક. કોચે નિયમોના ધજાગરા ઉડાવ્યા
Updated: Feb 1st, 2026 GS TEAM U19 World Cup, Sarfaraz Ahmed: અંડર-19 વર્લ્ડ કપના સુપર 6 તબક્કામાં ભારત અને પાકિસ્તાની ટીમો આમને-સામને હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાન ટીમના મેન્ટર સરફરાઝ અહેમદે કંઈક એવું કર્યું જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. લાઈવ મેચ દરમિયાન ફોનનો ઉપયોગ કરતા હોવાનો તેમનો એક ફોટો વાઈરલ...
પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સાથે મેચ નહીં રમે, શાહબાઝ સરકારનો મોટો નિર્ણય
Updated: Feb 1st, 2026 GS TEAM T20 World Cup 2026 Pakistan Controversy : ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ આ સાથે એક એવી શરત મૂકી છે, જેનાથી...
5 મેચમાં 50 રન પણ ન કર્યા, સ્ટાર ખેલાડીનું ટીમ ઈન્ડિયામાંથી પત્તું કપાશે, જાણો કેપ્ટન સૂર્યાનો જવાબ
Updated: Feb 1st, 2026 GS TEAM India vs New Zealand 5th T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં યુવા ક્રિકેટ ઈશાન કિશને મેદાન પર એવું વાવાઝોડું ફૂંક્યું કે ન્યુઝીલેન્ડની આખી ટીમ જોતી રહી ગઈ. ઈજા બાદ શાનદાર વાપસી કરતા ઈશાન કિશને કીવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ...
ઘરે બેઠા ફ્રીમાં જોવા માંગો છો વર્લ્ડ કપની તમામ લાઈવ મેચ? જાણો ટીવી અને મોબાઈલ પર ક્યાં થશે પ્રસારણ
ઘરે બેઠા ફ્રીમાં જોવા માંગો છો વર્લ્ડ કપની તમામ લાઈવ મેચ? જાણો ટીવી અને મોબાઈલ પર ક્યાં થશે પ્રસારણ Updated: Jan 31st, 2026 GS TEAM T20 World Cup 2026 Live Streaming: વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ઇવેન્ટ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે, જેમાં વિશ્વભરની 20 ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. જે 7 ફેબ્રુઆરીથી...






