અભિષેક બાદ ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાર ઈન્જર્ડ, બુમરાહના યોર્કરથી તરફડી ખાતો પડ્યો Updated: Feb 12th, 2026 GS TEAM T20 Indian Team : ભારતીય ટીમ બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની તેની બીજી લીગ મેચ માટે તૈયારી કરી રહી હતી. સાંજે 6 વાગ્યાની આસપાસ ભારતીય ખેલાડીઓ નેટ્સમાં ઉતર્યા...
Month: February 2026
T20 World Cup માં સતત 10 મી જીત માટે ઉતરશે ભારતીય ટીમ, જાણો કોનું પલડું ભારે
T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026ની 18મી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો નામિબિયા સામે થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં છેલ્લે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ સામે હારી હતી, ત્યારબાદ ટીમે સતત 9 મેચ જીતી છે. ચાલુ વર્લ્ડ કપમાં ભારતે તેની પ્રથમ મેચ USA સામે જીતી હતી, જ્યારે નામિબિયા તેની પ્રથમ મેચ હારી ગયું છે. આ...
અભિષેક શર્મા કાલે નામીબિયા સામે રમશે કે નહીં ? તિલક વર્માએ હેલ્થ અંગે આપી મહત્ત્વની માહિતી
અભિષેક શર્મા કાલે નામીબિયા સામે રમશે કે નહીં ? તિલક વર્માએ હેલ્થ અંગે આપી મહત્ત્વની માહિતી Updated: Feb 11th, 2026 GS TEAM Abhishek Sharma Discharged From Hospital : ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પેટમાં ઈન્ફેક્શનના કારણે તેને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ...
ટીમ ઈન્ડિયાની ચિંતા વધી! વર્લ્ડ કપની મેચ પહેલા ઈશાન કિશન પણ ઈજાગ્રસ્ત, પગના અંગૂઠામાં વાગી બોલ
ટીમ ઈન્ડિયાની ચિંતા વધી! વર્લ્ડ કપની મેચ પહેલા ઈશાન કિશન પણ ઈજાગ્રસ્ત, પગના અંગૂઠામાં વાગી બોલ Updated: Feb 11th, 2026 GS TEAM T20 World Cup : T20 વર્લ્ડ કપમાં ગુરુવારે નવી દિલ્હી ખાતે ભારત અને નામિબિયા વચ્ચે મુકાબલો રમાવાનો છે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. કેટલાક ખેલાડીઓની ફિટનેસ...
24 કલાકમાં 4 ખેલાડી બહાર… 3ને ઈજા, ચોથાની શિસ્તભંગના કારણે T20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી!
Updated: Feb 11th, 2026 GS TEAM Image Source: IANS T20 World Cup : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં દરરોજ રોમાંચક ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 13 મુકાબલા પૂર્ણ થયા છે, જેમાં નાની ટીમોએ પણ દિગ્ગજ ટીમોને હંફાવી દીધી છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેના મેચમાં...
દ. આફ્રિકા સામે હાર છતાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, રોહિત શર્માની ઈનિંગ પણ યાદ અપાવી
દ. આફ્રિકા સામે હાર છતાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, રોહિત શર્માની ઈનિંગ પણ યાદ અપાવી Updated: Feb 11th, 2026 GS TEAM T20 World Cup 2026, South Africa vs Afghanistan : T20 વર્લ્ડકપ-2026માં આજે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચાયો છે. આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં બે-બે સુપર ઓવરના ડ્રામા બાદ અફઘાનિસ્તાનની હાર થઈ છે,...
SA vs AFG Live: સુપર ઓવરમાં અફઘાનિસ્તાને 17 રન ફટકાર્યા, હવે સાઉથ આફ્રિકાનો વારો
Updated: Feb 11th, 2026 GS TEAM Image Source: IANS South Africa Vs Afghanistan: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી હતી. જે મેચનું પરિણામ બીજી સુપર ઓવરમાં આવ્યું છે. જેમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 4 રનથી હરાવ્યું છે. જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાની ટીમે પહેલા બેટિંગ કરતા 20...
‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
Bangladesh’s U-Turn on T20 World Cup Boycott: ભારતમાં યોજાનાર T20 વર્લ્ડકપમાં રમવાનો ઇન્કાર કરનાર બાંગ્લાદેશના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ સુરક્ષા કારણો આગળ ધરીને ખસી જનાર બાંગ્લાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરુલે હવે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વર્લ્ડકપનો બહિષ્કાર કરવાનો નિર્ણય સરકારનો નહીં, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) અને ત્યાંના...
‘અમને ખબર જ હતી..’, મેચ બૉયકોટ વિવાદમાં પાકિસ્તાનની ગુલાંટ અંગે ટીમ ઇન્ડિયાની પહેલી પ્રતિક્રિયા
‘અમને ખબર જ હતી..’, મેચ બૉયકોટ વિવાદમાં પાકિસ્તાનની ગુલાંટ અંગે ટીમ ઇન્ડિયાની પહેલી પ્રતિક્રિયા Updated: Feb 11th, 2026 GS TEAM T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચને લઈને ચાલી રહેલો વિવાદ આખરે ઠાળે પડ્યો છે. પાકિસ્તાન સરકારે તેમના અગાઉના બહિષ્કારના નિર્ણય પર ‘યુ-ટર્ન’ લેતા હવે ભારત સામે રમવા માટે સત્તાવાર...
T20 વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડીઓની માગણી BCCIએ ફગાવી દીધી
Updated: Feb 11th, 2026 GS TEAM BCCI Rejects Players Demand: ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપ 2026ની શરુઆત શાનદાર જીત સાથે કરી છે. જોકે, આ વર્લ્ડ કપ વચ્ચે BCCIએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, ખેલાડીઓને ટુર્નામેન્ટ દરમિયાન પોતાના પરિવારને સાથે લઈ જવાની મંજૂરી નહીં મળશે. આ...









