Updated: Feb 4th, 2026 GS TEAM India Pakistan Match : આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી બહુપ્રતિક્ષિત મેચ હવે માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત રહી નથી. આ મેચ રાજકીય નિર્ણયો, રાજદ્વારી દબાણો અને આર્થિક હિતોની જાળમાં ફસાયેલી હોય તેમ લાગે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા ભારત સામેની...
Month: February 2026
‘પાકિસ્તાનની એક પેઢી બરબાદ થઈ જશે’, વર્લ્ડ કપ વિવાદ પર કપિલ દેવે નકવીને લીધા આડેહાથ
‘પાકિસ્તાનની એક પેઢી બરબાદ થઈ જશે’, વર્લ્ડ કપ વિવાદ પર કપિલ દેવે નકવીને લીધા આડેહાથ Updated: Feb 3rd, 2026 GS TEAM Kapil Dev On India vs Pakistan T20 World Cup Boycott : ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં T20 વર્લ્ડ કપ મેચ યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન સરકારે તેમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે....
ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ
ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ Updated: Feb 3rd, 2026 GS TEAM Test Cricket New Rule : ક્રિકેટના નિયમો બનાવનારી સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ રમતની ‘લોઝ ઑફ ક્રિકેટ’ના નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો ઑક્ટોબર 2026થી વિશ્વભરમાં અમલમાં આવશે. રમતને વધુ રસપ્રદ બનાવવા અને વિવાદાસ્પદ નિર્ણયો ઘટાડવા માટે નવા...
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલર, લિસ્ટ જોઈને ચોંકી જશો
Updated: Feb 3rd, 2026 GS TEAM Top 5 Bowlers in T20 World Cup History: T20 વર્લ્ડ કપ 2026ની જાહેરાત થયા બાદ હવે થોડા દિવસો બાકી છે. આમ, 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ રમશે. જેમાં બેટર અને બોલર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ પહેલા T20 વર્લ્ડ કપ નજર નાખીએ તો સૌથી...
ટીમ ઈન્ડિયાના તોફાની બોલરની વાપસી, T20 વર્લ્ડ કપ પહેલા મેદાનમાં મચાવ્યો તરખાટ
Updated: Feb 3rd, 2026 GS TEAM Mayank Yadav Comeback Match India-A vs USA 2026 : ટીમ ઈન્ડિયાના યુવા તોફાની બોલર મયંક યાદવે લાંબા સમય પછી વાપસી કરી છે. મયંક યાદવ ઈન્ડિયા-એ માટે અમેરિકા સામે T20 વર્લ્ડ કપ 2026 વોર્મ-અપ મેચ રમશે. IPL 2024માં સતત 150KMPHની સ્પીડમાં બોલિંગ કર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર મયંક...
શું T20 વર્લ્ડ કપ 2026માં એક પણ મેચ રમ્યા વગર પાકિસ્તાન બોયકોટ કરી શકે? જાણો ICCના કડક નિયમો
Updated: Feb 3rd, 2026 GS TEAM T20 World Cup 2026: પાકિસ્તાન સરકારે આગામી 15મી ફેબ્રુઆરીએ યોજાનારી ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. બાંગ્લાદેશના સમર્થનમાં લેવાયેલો આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મુશ્કેલી વધારી શકે છે. જો પાકિસ્તાન આ નિર્ણય પર અડગ રહેશે, તો ICCના નિયમો મુજબ તેને રમતગમતની સાથે...
અભિષેક શર્મા બનશે T20 વર્લ્ડ કપનો અસલી ‘કિંગ’? રિકી પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી!
Updated: Feb 3rd, 2026 GS TEAM T20 World Cup 2026: ભારતીય ટીમના યુવા બેટર અભિષેક શર્મા તેની તૂફાની બેટિંગના કારણે બધાની નજરમાં છવાયો છે. અભિષેક બોલરો માટે ભયનું નામ બની ગયો છે. આમ, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ પણ અભિષેકના વખાણ કર્યા હતા. પોન્ટિંગે કહ્યું કે, “અભિષેક T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ...
પાકિસ્તાનને ભારે પડશે બૉયકોટનો ડ્રામા! હવે એક્શન લેવાની તૈયારીમાં ICC: રિપોર્ટ
Updated: Feb 3rd, 2026 GS TEAM Pakistan Boycott India Match: પાકિસ્તાન સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામસામે આવી ગયા છે. પાકિસ્તાન સરકારે રવિવારે રાત્રે જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026માં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનાર હાઈ-પ્રોફાઈલ મેચનો બહિષ્કાર કરશે. હવે આ...
ભારતનો બોયકોટ કરીને પોતાના જ પગ પર પાકિસ્તાને મારી કુહાડી… નોક આઉટમાં શું કરશે PCB ?
Updated: Feb 2nd, 2026 GS TEAM T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત-પાકિસ્તાન ક્રિકેટને લઈને ફરી એકવાર મોટો સસ્પેન્સ ઉભો થયો છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાવા જઈ રહી છે અને પાકિસ્તાનને તેમા ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. જોકે, આ મંજૂરી સાથે એક એવો નિર્ણય જોડાયો...
‘જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
Updated: Feb 2nd, 2026 GS TEAM BCCI Vice President Rajeev Shukla On Pakistan: ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરુ કરી દીધું છે. રવિવારે પાકિસ્તાન સરકારે સત્તાવાર એક્સ હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઇ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં....









