Month: February 2026

સેમસન-નહીં-પણ-ઝિમ્બાબ્વે-વિરુદ્ધ-રમશે-ગુજરાતનો-આ-સ્ટાર-ખેલાડી!-ટીમ-ઈન્ડિયા-માટે-બનશે-‘ટ્રમ્પ-કાર્ડ’
Post

સેમસન નહીં પણ ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમશે ગુજરાતનો આ સ્ટાર ખેલાડી! ટીમ ઈન્ડિયા માટે બનશે ‘ટ્રમ્પ કાર્ડ’

Ravi Shastri wants Axar Patel in Playing 11: ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં આજે રમાનારા બે મોટા મુકાબલા ભારતીય ફેન્સ માટે રોમાંચ અને ચિંતા બંને લઈને આવ્યા છે. આજે પહેલી ટક્કર સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છે, જ્યારે સાંજે ચેન્નાઈમાં ભારત અને ઝિમ્બાબ્વે સામસામે ટકરાશે. ભારત માટે સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ઝિમ્બાબ્વે...

ટીમ-ઈન્ડિયાની-મેચ-ચેન્નઈમાં-પણ-t20-વર્લ્ડ-કપમાં-તેના-ભાગ્યનો-નિર્ણય-અમદાવાદમાં-જ-થઈ-જશે
Post

ટીમ ઈન્ડિયાની મેચ ચેન્નઈમાં પણ T20 વર્લ્ડ કપમાં તેના ભાગ્યનો નિર્ણય અમદાવાદમાં જ થઈ જશે

Updated: Feb 26th, 2026 GS TEAM T20 World Cup: આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં આજનો દિવસ અત્યંત મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે એક જ દિવસે રમાનારી બે મોટી મેચો સેમીફાઈનલનું ચિત્ર સ્પષ્ટ કરી દેશે. આ માત્ર બે મુકાબલા નથી, પરંતુ ચાર ટીમોના ભાવિનો ફેંસલો છે. ચેન્નાઈમાં રમાનારી મેચમાં ભારત સામે ઝિમ્બાબ્વેનો પડકાર...

રન-રેટ-ભૂલી-જાઓ,-ટીમ-ઇન્ડિયા-પાસે-સેમિફાઈનલમાં-એન્ટ્રીનો-એક-જ-વિકલ્પ,-જુઓ-સમીકરણ
Post

રન રેટ ભૂલી જાઓ, ટીમ ઇન્ડિયા પાસે સેમિફાઈનલમાં એન્ટ્રીનો એક જ વિકલ્પ, જુઓ સમીકરણ

રન રેટ ભૂલી જાઓ, ટીમ ઇન્ડિયા પાસે સેમિફાઈનલમાં એન્ટ્રીનો એક જ વિકલ્પ, જુઓ સમીકરણ Updated: Feb 26th, 2026 GS TEAM T20 World Cup:   ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં વેસ્ટઈન્ડિઝની ઝળહળતી જીતે ભારતીય ટીમની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કરી દીધો છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા હજુ આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ વેસ્ટઈન્ડિઝે ઝિમ્બાબ્વેને...

શ્રીલંકા-સામે-ન્યૂઝીલેન્ડની-જીતથી-પાકિસ્તાન-સેમિ-ફાઈનલમાંથી-આઉટ-!-જાણો-ગણિત
Post

શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન સેમિ ફાઈનલમાંથી આઉટ ! જાણો ગણિત

શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન સેમિ ફાઈનલમાંથી આઉટ ! જાણો ગણિત Updated: Feb 25th, 2026 GS TEAM ICC T20 World Cup 2026, New Zealand vs Sri Lanka : ટી20 વર્લ્ડકપ-2026ના સુપર-8 તબક્કાના રસાકસીભર્યા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને પરાજય આપીને સેમિફાઈનલની રેસમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા,...

દિગ્ગજ-ક્રિકેટરે-દક્ષિણ-આફ્રિકા-સામે-હાર-મુદ્દે-સૂર્યકુમારના-નિર્ણય-પર-ઉઠાવ્યા-સવાલ,-અક્ષર-કુલદીપના-કર્યા-વખાણ
Post

દિગ્ગજ ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે હાર મુદ્દે સૂર્યકુમારના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ, અક્ષર-કુલદીપના કર્યા વખાણ

દિગ્ગજ ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે હાર મુદ્દે સૂર્યકુમારના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ, અક્ષર-કુલદીપના કર્યા વખાણ Updated: Feb 25th, 2026 GS TEAM Team India Playing XI : ટી20 વર્લ્ડકપમાં સુપર-8ના તબક્કામાં ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કર્યો છે, જેના કારણે ટીમ ઈન્ડિયાનું સેમિફાઈનલમાં પહોંચવું અઘરું થઈ ગયું છે. સૌથી મોટી ચર્ચા એ...

video:-રણજી-ટ્રોફીની-ફાઈનલ-મેચમાં-કેપ્ટને-ફીલ્ડર-સાથે-માથું-અથડાવ્યું,-પછી-માફી-માંગી
Post

VIDEO: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં કેપ્ટને ફીલ્ડર સાથે માથું અથડાવ્યું, પછી માફી માંગી

Updated: Feb 25th, 2026 GS TEAM Paras Dogra Headbutt Incident: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રમતની સાથે સાથે મેદાન પર ભારે ગરમાગમી જોવા મળી રહી છે. હુબલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચના બીજા દિવસે જમ્મુ-કાશ્મીરે 6 વિકેટે 527 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે, પરંતુ આખી મેચમાં જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ...

બ્રિસ્બેન-ટેસ્ટમાં-સચિન-તેંડુલકરને-lbw-આઉટ-આપવો-મોટી-ભૂલ-હતી,-સ્ટીવ-બકનરે-22-વર્ષ-પછી-ભૂલ-સ્વીકારી
Post

બ્રિસ્બેન ટેસ્ટમાં સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મોટી ભૂલ હતી, સ્ટીવ બકનરે 22 વર્ષ પછી ભૂલ સ્વીકારી

Steve Bucknor On Sachin Tendulkar : ક્રિકેટ જગતના ઈતિહાસમાં અમુક એવા નિર્ણયો હોય છે જે દાયકાઓ સુધી ભૂલાતા નથી. આવો જ એક વિવાદાસ્પદ કિસ્સો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2003-04ના ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ટેસ્ટમાં બેટર સચિન તેંડુલકરને અપાયેલા ખોટા એલબીડબલ્યુ (LBW) આઉટના અંગે અમ્પાયર સ્ટીવ બકનરે 22 વર્ષે ભૂલ સ્વીકારી છે. બકનરે કબૂલ્યું છે...

શિખર-ધવનને-કોર્ટે-આપી-મોટી-રાહત,-પૂર્વ-પત્ની-આયશાને-રૂ5.72-કરોડ-પરત-કરવાનો-આદેશ
Post

શિખર ધવનને કોર્ટે આપી મોટી રાહત, પૂર્વ પત્ની આયશાને રૂ.5.72 કરોડ પરત કરવાનો આદેશ

Shikhar Dhawans Ex-wife Ayesha Mukherjee : ભારતીય ક્રિકેટર શિખર ધવનને પટિયાલા હાઉસ ફેમિલી કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પ્રોપર્ટી વેચાણના કેસમાં કોર્ટે શિખર ધવનની પૂર્વ પત્ની આયશાને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટીના વેચાણ દ્વારા મેળવેલી અંદાજે 5.72 કરોડ રૂપિયાની રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઓસ્ટ્રેલિયન ફેમિલી કોર્ટ દ્વારા પ્રોપર્ટી...

સ્ટાર-બેટર-રિન્કુ-સિંહ-આગામી-મેચમાં-રમશે-કે-નહીં?-ટીમ-ઈન્ડિયાના-કોચે-કરી-પુષ્ટિ
Post

સ્ટાર બેટર રિન્કુ સિંહ આગામી મેચમાં રમશે કે નહીં? ટીમ ઈન્ડિયાના કોચે કરી પુષ્ટિ

Rinku Singh News: ભારતીય ક્રિકેટ ચાહકો અને ટીમ મેનેજમેન્ટ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટર રિન્કુ સિંહ આજે સાંજ સુધીમાં ફરીથી ટીમ કેમ્પમાં જોડાઈ શકે છે. આ અંગેની સત્તાવાર પુષ્ટિ ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સિત્તાંશુ કોટકે કરી છે. રિન્કુ સિંહના પિતાની તબિયત અચાનક બગડતા તે પારિવારિક કારણોસર થોડા સમય માટે ટીમથી...

t20-વર્લ્ડ-કપમાં-બાબર-આઝમના-નામે-ઈતિહાસનો-સૌથી-શરમજનક-રેકોર્ડ-નોંધાયો
Post

T20 વર્લ્ડ કપમાં બાબર આઝમના નામે ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો

Updated: Feb 25th, 2026 GS TEAM Image Source: Twitter T20 World Cup, Babar Azam: પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ T20 વર્લ્ડ કપમાં એટલી ધીમી બેટિંગ કરી છે કે તેના નામે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. T20 ક્રિકેટમાં જ્યાં ખેલાડીઓ સ્ટ્રાઈક રેટને સૌથી વધુ મહત્વ આપે છે, ત્યાં આ જ મામલે બાબર...