બીજી વખત વરરાજા બનશે ગબ્બર! આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સંગ રોમેન્ટિક તસવીરો વાઇરલ, પીઠી ચોળાઈ! Updated: Feb 21st, 2026 GS TEAM Shikhar Dhawan second marriage: ક્રિકેટ જગતનો લોકપ્રિય ‘ગબ્બર’ એટલે કે શિખર ધવન અત્યારે ભારે ઉત્સાહમાં છે. 40 વર્ષની વયે શિખર ધવન પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તે પોતાની લોન્ગ ટાઈમ...
Month: February 2026
T20 વર્લ્ડ કપ: સુપર-8માં અભિષેક શર્મા નહીં, આ સ્ટાર ખેલાડીનું કપાઈ શકે છે પત્તું! સંજૂએ શરૂ કરી પ્રેક્ટિસ
Updated: Feb 21st, 2026 GS TEAM T20 World Cup India Squad For super 8 : ટી20 વર્લ્ડ કપના સુપર-8 મુકાબલાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રવિવારે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી મહત્વની મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં જે દ્રશ્યો જોવા મળ્યા, તેનાથી સ્ટાર ખેલાડી સંજુ સેમસનની પ્લેઈંગ ઈલેવનમાં...
T20 વર્લ્ડ કપમાં ભારતનો બહિષ્કાર ભારે પડ્યો! બાંગ્લાદેશને હવે પસ્તાવો થયો, કોચનું દર્દ છલકાયું
Updated: Feb 21st, 2026 GS TEAM Bangladesh Coach Salahuddin Slams Government Over India Match Cancellation : બાંગ્લાદેશ ક્રિકેટમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આગામી બાંગ્લાદેશ ક્રિકેટ લીગ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કોચ મોહમ્મદ સલાહુદ્દીને સરકાર અને બોર્ડ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે. ભારત સાથે રમવાનો ઈનકાર કરવાના નિર્ણયને તેમણે ખેલાડીઓના સપનાની હત્યા સમાન...
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનારા ટોપ-5 બેટરમાં ઈશાન કિશન, બોલિંગમાં વરુણ છવાયો
Updated: Feb 21st, 2026 GS TEAM T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 ના રોમાંચક ગ્રુપ સ્ટેજનું ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચેની 40મી મેચ સાથે સમાપન થયું છે. ઓસ્ટ્રેલિયાએ ઓમાનને 9 વિકેટે હરાવી આ રાઉન્ડ પર પૂર્ણવિરામ મૂક્યું છે. હવે ફેન્સની નજર 22મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ‘સુપર-8’ રાઉન્ડ પર છે. ગ્રુપ સ્ટેજના અંતે બેટિંગ...
T20 World Cup : ઓસ્ટ્રેલિયાની જીત સાથે ટી20 વર્લ્ડ કપમાંથી વિદાય, ઓમાનને 9 વિકેટે હરાવ્યું
Updated: Feb 20th, 2026 GS TEAM T20 World Cup, Australia vs Oman : ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઓમાનને 9 વિકેટે હરાવીને શાનદાર વિદાય લીધી છે. ગ્રૂપ-બીમાં સામેલ ઓસ્ટ્રેલિયા કુલ ચાર મેચમાંથી માત્ર બે મેચ જીતી શક્યું હતું, જેના કારણે તેના ટી20 વર્લ્ડકપના અભિયાનનો અંત આવ્યો છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોની દમદાર બોલિંગ સામે ઓમાનની ટીમ...
T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ, અભિષેક, શિવમના ફોર્મ અંગે બોલિંગ કોચનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Updated: Feb 20th, 2026 GS TEAM T20 World Cup Super 8 Match, India vs South Africa : T20 વર્લ્ડકપમાં આવતીકાલથી સુપર-8 રાઉન્ડ શરૂ થવાનો છે. ગ્રુપ મેચોમાં ક્વોલિફાયર થનાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મુકાબલાને લઈ બંને ટીમો તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ મેચના...
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરના લગ્નજીવનનો આવ્યો અંત, એનિવર્સરી પહેલા જ રાહુલ ચહર અને ઈશાનીના ડિવોર્સ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરના લગ્નજીવનનો આવ્યો અંત, એનિવર્સરી પહેલા જ રાહુલ ચહર અને ઈશાનીના ડિવોર્સ Updated: Feb 20th, 2026 GS TEAM Rahul Chahar Ishani Johar Divorce: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રાહુલ ચહરના અંગત જીવનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ચહર અને તેની પત્ની ઈશાની જોહરના લગ્નજીવનનો અંત આવ્યો છે. આ દંપતીએ પરસ્પર સંમતિથી...
VIDEO: ‘ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે!’, સૂર્યા બ્રિગેડની ઈર્ષ્યા કરતા પાકિસ્તાની ક્રિકેટરે કરી વિવાદાસ્પદ ભવિષ્યવાણી
Updated: Feb 20th, 2026 GS TEAM Mohammad Amir Prediction : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે વિવાદાસ્પદ ભવિષ્યવાણી કરી છે. તાજેતરમાં આમિરે ભારતીય ટીમના સલામી બેટર અભિષેક શર્માને સ્લોગર ગણાવ્યો હતો. આમિરનું માનવું છે કે, અભિષેક માત્ર બેટ ફેરવે છે. અભિષેકનો દિવસ હોવાથી તે મોટી ઈનિંગ્સ રમી શકે...
દૃષ્ટિહીન ક્રિકેટર્સને પડખે આવ્યું BCCI, વિશ્વસ્તરીય સુવિધાઓ અને આર્થિક પીઠબળ આપવાની જાહેરાત
Updated: Feb 20th, 2026 GS TEAM Indian Blind Cricket Team’s Rewarded: મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને ભારતનું નામ રોશન કરનારા દૃષ્ટિહીન ક્રિકેટર્સ માટે આજે એક ઐતિહાસિક સમાચાર આવ્યા છે. ભારતની દૃષ્ટિહીન ક્રિકેટર્સની ટીમોની પડખે હવે દેશનું સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ (BCCI) આવ્યું છે. જેના પગલે ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયા (CABI)એ BCCIનો આભાર માન્યો...
દિવસે ઈલેક્ટ્રિશિયન અને રાત્રે ક્રિકેટ રમતો… T20 વર્લ્ડ કપમાં છવાયો પાકિસ્તાની મૂળનો ક્રિકેટર
Updated: Feb 20th, 2026 GS TEAM UAE Cricketer Muhammad Jawadullah: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સંયુક્ત અરબ અમીરાત(UAE)નું પ્રદર્શન બહુ ખાસ ન રહ્યું. UAEની ચારમાંથી ત્રણ મેચમાં હાર થઈ છે અને તે સુપર-8માં પોતાની જગ્યા બનાવી શકી નથી. જેમાં UAEને એકમાત્ર કેનાડા સામે જીત મળી છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની મૂળનો UAEનો ફાસ્ટ બોલર...









