બુમરાહે-iplમાં-પોતાની-કારકિર્દીની-પહેલી-વિકેટ-કોની-લીધી-હતી?-13-વર્ષ-પહેલા-ડેબ્યૂ-મેચમાં-કરી-હતી-કમાલ

બુમરાહે IPLમાં પોતાની કારકિર્દીની પહેલી વિકેટ કોની લીધી હતી? 13 વર્ષ પહેલા ડેબ્યૂ મેચમાં કરી હતી કમાલ

Updated: Apr 4th, 2026 GS TEAM 13 Years of Jasprit Bumrah: મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને ગુજરાતની ગલીઓમાંથી શોધી કાઢ્યો હતો. જેમાં વર્ષ 2013માં મુંબઈએ ફાસ્ટ બોલર બુમરાહને ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો હતો. 4 એપ્રિલ, 2013ના રોજ બુમરાહે IPLમાં ડેબ્યૂ કર્યું હતુ. જેમાં મુંબઈએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) સામે બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું હતું. જે સિઝનની બીજી મેચ હતી. બેંગલુરુમાં રમાયેલી...

મુંબઈ-અને-દિલ્હી-વચ્ચેની-મેચમાં-વરસાદ-બનશે-વિલન?-હવામાન-વિભાગે-કરી-આગાહી,-શું-વરસાદના-કારણે-મુકાબલો-રદ-થશે?

મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં વરસાદ બનશે વિલન? હવામાન વિભાગે કરી આગાહી, શું વરસાદના કારણે મુકાબલો રદ થશે?

Image Source: Twitter DC vs MI, Delhi Weather: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2026ની 8મી મેચ આજે 4 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 3:00 વાગ્યે થશે. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું આજની IPL મેચમાં વરસાદ વિલન...

‘દરેક-મેચમાં-રન-નથી-બનતા…’,-સંજુ-સેમસનના-ખરાબ-ફોર્મ-પર-cskના-કોચનું-સૂચક-નિવેદન

‘દરેક મેચમાં રન નથી બનતા…’, સંજુ સેમસનના ખરાબ ફોર્મ પર CSKના કોચનું સૂચક નિવેદન

Updated: Apr 4th, 2026 GS TEAM IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ટીમના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. સંજુએ IPL  2026માં અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. T20 વર્લ્ડ કપ 2026માં સતત ત્રણ અર્ધશતક ફટકારનાર સેમસન IPLમાં પોતાની લય જાળવી શક્યો નથી. CSK માટે ડેબ્યૂ સીઝન રમી રહેલા સેમસને શરૂઆતની બે મેચમાં...

video:-વિરાટ-કોહલી-હવે-‘વિદેશી’-ખેલાડી?-સોશિયલ-મીડિયા-ટ્રોલિંગ-મુદ્દે-હસતાં-હસતાં-આપ્યો-જવાબ

VIDEO: વિરાટ કોહલી હવે ‘વિદેશી’ ખેલાડી? સોશિયલ મીડિયા ટ્રોલિંગ મુદ્દે હસતાં-હસતાં આપ્યો જવાબ

Updated: Apr 4th, 2026 GS TEAM IPL2026: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર હોય કે મેદાનની બહાર, તે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને લઈને એક રમુજી ચર્ચા ચાલી રહી છે કે આ સીઝનમાં RCB 5 વિદેશી ખેલાડીઓ સાથે રમી રહ્યું છે. આ જોક પાછળનું કારણ વિરાટનું લંડન કનેક્શન...

ફક્ત-11-બોલ-રમી-પ્લેયર-ઓફ-ધ-મેચ-બન્યો-આ-ખેલાડી,-iplમાં-બીજી-વખત-આવો-ઈતિહાસ-રચાયો

ફક્ત 11 બોલ રમી પ્લેયર ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી, IPLમાં બીજી વખત આવો ઈતિહાસ રચાયો

Updated: Apr 4th, 2026 GS TEAM Image Source: Twitter Priyansh Arya Creates History: પંજાબની રેકોર્ડ જીત બાદ ક્રિકેટ દિગ્ગજોએ મેન ઓફ ધ મેચ પ્રિયાંશ આર્ય અને કેપ્ટન શ્રેયસ અય્યરની ખૂબ પ્રશંસા કરી છે. પંજાબે ફરી એકવાર રેકોર્ડ નવમી વખત 200 પ્લસ સ્કોરનો ટાર્ગેટ ચેઝ કરીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. ગત વર્ષની રનર-અપ પંજાબની ટીમ માટે ચેન્નાઈના મેદાનમાં આ ચોથી...

‘મને-થોડુક-તો-માન-આપવું-હતું…’-યુવરાજ-સિંહનું-દર્દ-છલકાયું,-કોહલી-રવિ-શાસ્ત્રી-પર-ભડક્યો

‘મને થોડુક તો માન આપવું હતું…’ યુવરાજ સિંહનું દર્દ છલકાયું, કોહલી-રવિ શાસ્ત્રી પર ભડક્યો

‘મને થોડુક તો માન આપવું હતું…’ યુવરાજ સિંહનું દર્દ છલકાયું, કોહલી-રવિ શાસ્ત્રી પર ભડક્યો Updated: Apr 4th, 2026 GS TEAM Yuvraj Singh on Virat Kohli: 2011 વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંહે એક ખાનગી ઇન્ટરવ્યૂ સ્ફોટક ખુલાસો કર્યો છે. યુવરાજે સંન્યાસ અંગે ખૂલીને વાત કરતાં કહ્યું કે ધોની પાસેથી તેમને જાણવા મળ્યું હતું કે હવે પસંદગીકારો તેમના નામ પર વિચાર...

ભલે-જીત્યા-પણ-2-મેચમાં-બે-મોટી-ભૂલ-કરી-અય્યરે,-શું-bcci-કાર્યવાહી-કરી-પ્રતિબંધ-મૂકશે?

ભલે જીત્યા પણ 2 મેચમાં બે મોટી ભૂલ કરી અય્યરે, શું BCCI કાર્યવાહી કરી પ્રતિબંધ મૂકશે?

Updated: Apr 4th, 2026 GS TEAM Shreyas Iyer Fine IPL 2026: IPL 2026માં પંજાબ કિંગ્સ(PBKS) પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું હોવા છતાં, કેપ્ટન શ્રેયસ અય્યર માટે મુશ્કેલીઓ વધી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) સામેની જીત બાદ સ્લો ઓવર રેટના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનમાં બીજી વખત આ ભૂલ થવા બદલ ...

પંજાબ-કિંગ્સે-210-રનનો-ટાર્ગેટ-સરળતાથી-સર-કર્યો,-5-વિકેટે-જીત,-ચેન્નાઈ-સુપર-કિંગ્સની-સતત-બીજી-હાર

પંજાબ કિંગ્સે 210 રનનો ટાર્ગેટ સરળતાથી સર કર્યો, 5 વિકેટે જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી હાર

Updated: Apr 3rd, 2026 GS TEAM CSK vs PBKS IPL 2026: એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ(ચેપોક સ્ટેડિયમ)માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સે 5 વિકેટથી આસાન જીત મેળવી લીધી છે. CSKની ચાલુ સિઝનમાં સતત બીજી હાર છે જ્યારે હોમ ગ્રાઉન્ડમાં સતત છઠ્ઠી હાર છે. પંજાબ કિંગ્સ IPL 2026ની બંને મેચ પોતાને નામે કરી...

‘રોહિત-વિરાટને-અંધારામાં-ન-રાખો…’,-યુવરાજ-સિંહે-ટીમ-મેનેજમેન્ટને-પૂછ્યો-સીધો-સવાલ

‘રોહિત-વિરાટને અંધારામાં ન રાખો…’, યુવરાજ સિંહે ટીમ મેનેજમેન્ટને પૂછ્યો સીધો સવાલ

‘રોહિત-વિરાટને અંધારામાં ન રાખો…’, યુવરાજ સિંહે ટીમ મેનેજમેન્ટને પૂછ્યો સીધો સવાલ Updated: Apr 3rd, 2026 GS TEAM Yuvraj Singh On Team India: ભારતીય ટીમના સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે યુવરાજ સિંહે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજે કહ્યું છે કે, ‘ટીમ મેનેજમેન્ટે આ બે દિગ્ગજોની ભૂમિકાઓ અંગે સ્પષ્ટતા...

video:-મુંબઈ-ઇન્ડિયન્સની-જર્સીમાં-સૂર્યકુમારે-કર્યું-‘ધુરંધર’નું-વાઈરલ-ડાન્સ-સ્ટેપ,-લખ્યું,-‘દાદાની-સ્ટાઇલ’

VIDEO: મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં સૂર્યકુમારે કર્યું ‘ધુરંધર’નું વાઈરલ ડાન્સ સ્ટેપ, લખ્યું,-‘દાદાની સ્ટાઇલ’

Updated: Apr 3rd, 2026 GS TEAM Suryakumar Yadav Dhurandhar Dance Video: ભારતના ફિલ્મ જગતમાં અત્યારે ચારેતરફ માત્ર ‘ધુરંધર’ (Dhurandhar) ફિલ્મનું જ નામ ગુંજી રહ્યું છે. જનતાને આ મૂવી ખૂબ જ પસંદ આવી રહી છે. હવે આ ફિલ્મનો ક્રેઝ IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહેલા ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર પણ ચઢતો જોવા મળી રહ્યો છે. સૂર્યાએ ધુરંધરના પ્રખ્યાત...