ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે. રાજ્યમાં મુખ્ય રૂપે સક્રિય સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પહેલેથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ, ઈન્ડિયા એલાયન્સના સંદર્ભમાં હવે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું અખિલેશ યાદવ આમ આદમી પાર્ટી (AAP)ને પણ ગઠબંધનમાં સામેલ કરશે? અખિલેશનો અત્યાર સુધીનો AAP પ્રત્યેનું વલણ દિલ્લી અને હરિયાણાની વિધાનસભા...

33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ
ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટીના હાઈકમાન્ડે ફરી એકવાર અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે નિમણૂક કરી છે. સાથે સાથે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જાણીતા આદિવાસી નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 33 વર્ષમાં બદલાયા 12 પ્રદેશ પ્રમુખ શું તમે જાણો છો કે...

CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક: મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ગતિવિધિઓના સંકેત
મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના રૂમમાં યોજાયેલી આ બેઠક લગભગ 20 મિનિટ સુધી ચાલતી રહી. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા. શું થયું બેઠકમાં? બેઠક એવા સમયે થઈ છે જ્યારે તેના એક...

‘હવે હું ચૂંટણી નહીં લડું…’ – દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતેના સાની ડેમ પર યોજાયેલા પ્રમુખ પદગ્રહણ સમારોહમાં ખાસ હાજરી આપનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે તેઓ ચૂંટણી નહીં લડે. “હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી” જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મજબૂત પકડ રાખતા વિક્રમ માડમએ કહ્યું, “જનતાને જે સમજવું હોય એ...

NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય
રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીના મુદ્દે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારત સહિત કેટલાક દેશોને ચેતવણી આપતાં વિવાદ ઊભો થયો છે. હવે ભારતે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં સત્તાવાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “ભારત પોતાના નાગરિકોની સુરક્ષા અને ઊર્જાની જરૂરિયાતોને હંમેશા પ્રાથમિકતા આપે છે.” તેમણે ઉમેર્યું કે, “અમે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના મુદ્દે સેકેન્ડરી...

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: અમિત ચાવડા નવા પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા નિયુક્ત
ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર અંત મૂકતાં હાઇકમાન્ડે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલાવ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘટનને મજબૂત અને ફરીથી સક્રિય બનાવવાનો પ્રયાસ છે. અનુભવી નેતા તરીકે અમિત...

બિહાર ચૂંટણી પૂર્વે નીતિશ કુમારની જનહિતમાં મોટી જાહેરાત: 125 યુનિટ સુધી મફત વીજળી
બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારએ સામાન્ય જનતાને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે રાજ્યના તમામ ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ નિર્ણય 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને તેની અસર જુલાઈ મહિનાના વીજબીલથી જ જોવા મળશે. એક કરોડથી વધુ પરિવારોને મળશે સીધો લાભ સીએમ નીતિશ...

ભારતનું હથિયાર ક્ષમતા તરફ વધુ એક પગલું: લદ્દાખમાં ‘આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ
ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઊંચા પર્વતીય વિસ્તારોમાં સ્વદેશી રીતે વિકસાવેલી ‘આકાશ પ્રાઇમ’ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ કરવામાં આવેલા આ પરીક્ષણમાં મિસાઇલે ઊંચાઈ પર ઊડતાં હવાઈ લક્ષ્યો પર ખૂબ જ સચોટ પ્રહાર કર્યા. આ પરીક્ષણ સંરક્ષણ સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ મોન્ટમેન્ટ બની રહ્યું છે, ખાસ કરીને જ્યારે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં તૈનાતી શક્યતાઓ પર ધ્યાન આપવામાં...

“ઇચ્છો તો સાથે આવી જાઓ”: ફડણવીસની ખુલ્લી ઓફર પર ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવી ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે વર્ષ 2029 સુધી ભાજપ અને તેનું ગઠબંધન વિપક્ષમાં નહીં જાય. સાથે સાથે તેમણે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેનાં પક્ષને ઈશારામાં સત્તા પંથકમાં આવવાની ખુલ્લી ઓફર આપી. BMC ચૂંટણીના સંદર્ભે રાજકીય સંકેત મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીઓ નજીક હોવાથી ફડણવીસનું આ નિવેદન...

ભારતીય બજારમાં અમેરિકાને પૂર્ણ પ્રવેશ મળશે : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર માટેની ચર્ચાઓમાં નવો વળાંક આપતાં જણાવ્યું છે કે, આ માટે પગલાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છે અને સંભવિત કરારથી અમેરિકાને ભારતીય બજારમાં પૂર્ણ પ્રવેશ (ફૂલ એક્સેસ) મળશે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંબંધો મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે દરખાસ્ત મુજબ ટેરિફ દર 20...
