Sanju Samson Emotional Statement: વિકેટકીપર-બેટર સંજુ સેમસનને CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2025 માં માત્ર તેની એથ્લેટિક પ્રતિભા માટે જ સન્માનિત કરવામાં આવ્યો ન હતો, પરંતુ ભાવનાત્મક રીતે તેના સંઘર્ષ અને મહેનતની પણ સ્ટોરી સંભળાવવામાં આવી હતી. આ પ્રસંગે તેને ‘T20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ’ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હસતા- હસતાં તેણે તેની કારકિર્દીના...
Day: October 8, 2025
આ તો અપમાન કહેવાય, રોહિતે રાજીનામું આપી દેવું જોઇએ…’ દિગ્ગજની હિટમેનને સલાહ
Manoj Tiwary on Rohit Sharma: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા એક મોટો નિર્ણય લીધો છે, જેણે ચાહકોથી લઈને દિગ્ગજો સુધી તમામને હેરાન કરી દીધા છે. આ નિર્ણય રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવીને શુભમન ગિલને ભારતની વન-ડે ટીમનો નવો કેપ્ટન બનાવવાનો રહ્યો છે. ગિલ યુગ શરૂ થઈ ગયો આ નિર્ણયની સાથે જ...
ચેપ્ટર ક્લોઝ…’, ધનશ્રીના આરોપો અંગે ચહલે તોડ્યું મૌન, કહ્યું – મારા નામે એનું ઘર ચાલી રહ્યું છે
Yuzvendra Chahal: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તેની પૂર્વ પત્ની અને અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા દ્વારા તાજેતરમાં લગાવવામાં આવેલા આરોપોને લઈને પહેલી વાર ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. એક રિયાલિટી શો દરમિયાન ધનશ્રીએ સંકેત આપ્યો હતો કે, લગ્નના માત્ર બે મહિના બાદ જ ચહલે તેની સાથે છેતરપિંડી કરી હતી. આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ...
ઓસ્ટ્રેલિયા સામે ફક્ત 10 રન બનાવતાં જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, કોહલી-સચિન પણ ન કરી શક્યા
IND vs AUS: 19 ઓક્ટોબરથી ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. જ્યાં ભારતીય ટીમે ત્રણ મેચોની વન-ડે સીરિઝ અને પાંચ મેચોની T20 સીરિઝ રમવાની છે. આ પ્રવાસની ખાસ વાત એ છે આમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ રહી છે, જેઓ લગભગ સાત મહિના પછી વાદળી જર્સીમાં જોવા મળશે. પરંતુ મેદાનમાં ઉતરતાની...
રોહિત અને ગંભીર વચ્ચે ‘મતભેદ’? ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા અંગે હિટમેનના નિવેદનથી ચર્ચા છંછેડાઈ
Rohit sharma and Gautam Gambhir News: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ સમારોહમાં આપેલા એક નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ છે. રોહિતે આ વર્ષે જીતેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સફળતાનો શ્રેય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને આપવાને બદલે પૂર્વ કોચ રાહુલ દ્રવિડના કાર્યકાળમાં તૈયાર કરેલી પ્લાનિંગ અને માનસિકતાને આપ્યો હતો. જેનાથી રોહિત...
VIDEO: પૃથ્વી શૉ અને મુશીર ખાનના ઝઘડાનું કારણ સામે આવ્યું, બેટ લઈને દોડાવ્યો હતો
Prithvi Shaw vs Musheer Khan Fight Reason: પુણેમાં મંગળવારે (7 ઓક્ટોબર) પૃથ્વી શોનો તેની જૂની ટીમ મુંબઈના ખેલાડીઓ સાથે ઝઘડો થઇ ગયો. 2025-26 ની રણજી ટ્રોફી સિઝન શરૂ થાય તે પહેલા મેચ દરમિયાન શો બેટ લઈને મુશીર ખાન તરફ દોડતો જોવા મળ્યો હતો. શો આ સીઝનમાં ઘરેલુ ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે. આ પણ વાંચોઃ...
વનડેમાં સૌથી વધુ જીત નોંધાવનારા 7 કેપ્ટન, લીસ્ટમાં 2 ભારતીય, રોહિત-વિરાટ સામેલ નહીં
Image Source: IANS Most Win in ODI Cricket As a Captain: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ જીત અપાવનાર કેપ્ટન છે. જો કે ટોપ-7ના લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વધુ એક દિગ્ગજ કેપ્ટન એલન બોર્ડર પણ સામેલ છે. ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીન પણ વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે જીત અપાવનાર...
‘આવીજા તૂ…’, U19માં ફ્લોપ વૈભવ સૂર્યવંશીની ભારત આવતા જ થશે તપાસ! જાણો કોણે આપી ચેતવણી
Image Source: IANS IND U19 vs AUS U19: ભારતની અંડર-19 ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની ટૂર પર છે. અહીં ટીમના યુવા ક્રિકેટરો પોતાનું અદ્દભુત પ્રદર્શન આપી રહ્યા છે. જો કે ટીમના યુવા સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આ સમયે ચર્ચામાં છે અને કારણ તેનુ પ્રદર્શન નહીં, પણ ફિટનેસને લઈને બેદરકારી છે. રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટર કોચ...
VIDEO: પૃથ્વી શો ચાલુ મેચમાં થયો ગુસ્સે, મુંબઈના ખેલાડીને મેદાનમાં દોડાવ્યો
Prithvi Shaw Musheer Khan fight: મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી 2025-26 પહેલા પ્રેક્ટિસ મેચ પૂણેમાં મંગળવારે એટલે કે, 7 ઓક્ટોબરથી શરુ થઈ છે. જ્યા મેદાન પર એવો નજારો જોવા મળ્યો કે જેને જોઈને ક્રિકેટના ચાહકો ચાહકો સ્તબ્ધ થઈ ગયા. આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની ICC ટૂર્નામેન્ટમાં મેચ ન થવી જોઈએ…’, ઈંગ્લેન્ડના દિગ્ગજે કરી માગ ઘટનાનો વીડિયો...
ભારત-પાકિસ્તાનની ICC ટૂર્નામેન્ટમાં મેચ ન થવી જોઈએ…’, ઈંગ્લેન્ડના દિગ્ગજે કરી માગ
India Pakistan match: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટને ભારત-પાકિસ્તાન મેચોને લઈને અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે, ICC ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો ‘નાણાકીય જરૂરિયાતો’ પૂરી કરવા માટે કરવામાં આવે છે. તેઓ આટલે અટકતાં નથી, તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે ક્રિકેટ સંપૂર્ણપણે બંધ કરી દેવી જોઈએ કારણ કે આ રમત...









