Shubman Gill News: ભારતીય ક્રિકેટ ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં એક મહાન સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર થોડા જ ડગલાં દૂર છે. જો ગિલ આગામી બે ટેસ્ટ ઇનિંગ્સમાં 196 રન બનાવશે, તો તે ઓસ્ટ્રેલિયાના મહાન બેટર ડોન બ્રેડમેન પછી કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન પૂરા કરનાર બીજો કેપ્ટન બની જશે. બ્રેડમેને કેપ્ટન...
Day: October 9, 2025
હું તો તૈયાર છું પણ નિર્ણય મારા હાથમાં નથી’, ટીમમાં સ્થાન ન મળતા મોહમ્મદ શમીનું દર્દ છલકાયું
Mohammed Shami Expressed His Pain: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તાજેતરમાં ફરી એક વાર નેશનલ ટીમમાં સ્થાન નથી મળ્યું. શમીને 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. 35 વર્ષીય શમી છેલ્લે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. તે ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જોકે, તે IPL...
રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળો પર વિરામ! શુભમન ગિલે કહ્યું- તેમના અનુભવની ટીમને જરૂર
રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળો પર વિરામ! શુભમન ગિલે કહ્યું- તેમના અનુભવની ટીમને જરૂર Updated: Oct 9th, 2025 GS TEAM Shubman Gill on Rohit Sharma & Virat Kohli: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 10 ઑક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય માત્ર વેસ્ટ ઇન્ડિઝને 2-0થી હરાવવાનો જ...
શું BCCIના નવા અધ્યક્ષ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની એકબીજાને ડેટ કરે છે? સોશિયલ મીડિયા પર ચર્ચા
Virender Sehwag Wife And Mithun Manhas Dating Rumors: હાલમાં સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી અહલાવત વચ્ચે અફેરના સમાચાર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સહેવાગ અને આરતીએ થોડા મહિના પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે...
મોહમ્મદ શમીનું ક્રિકેટ કરિયર સંકટમાં, ટીમમાં વાપસી મુશ્કેલ… BCCI ના અધિકારીએ જુઓ શું કહ્યું
Updated: Oct 9th, 2025 GS TEAM Mohammed Shami career Over: બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થતાં જ મોહમ્મદ શમીની ક્રિકેટ કારકિર્દી પર સવાલો ઉઠ્યા છે. 2023 વર્લ્ડ કપમાં ભારતની ફાઈનલ સુધીની સફર નિશ્ચિત કરનારા શમી ઈજાગ્રસ્ત થયા બાદ કોઈ ખાસ પર્ફોર્મન્સ આપી શક્યો નથી. તે પોતાના લયમાં જોવા મળ્યો નથી. મોહમ્મદ...
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિન્કુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ માગ્યા 5 કરોડ, બે પકડાયા
Team India Rinku Singh: ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતાં સ્ટાર રિન્કુ સિંહને અંડરવર્લ્ડમાંથી પાંચ કરોડ રૂપિયાની ખંડણીની ધમકી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, આ ધમકી તેને ડી કંપની અર્થાત મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગ તરફથી મળી છે. ફેબ્રુઆરીથી એપ્રિલ, 2025 દરમિયાન રિન્કુની પ્રમોશનલ ટીમને ખંડણીની માગ કરતા ત્રણ ધમકીભર્યા મેસેજ મળ્યા...
IND vs AUS: ભારતીય અંડર-19 ટીમે રચ્યો ઈતિહાસ, સૌથી ટૂંકી યુથ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવ્યું
AUS U19 vs IND U19: ભારતીય અંડર-19 ટીમે બુધવારે (8 ઓક્ટોબર) ઓસ્ટ્રેલિયા સામે બીજા યુથ ટેસ્ટમાં સાત વિકેટથી જીત મેળવી છે. આ સાથે, ભારતે બે મેચની યુથ ટેસ્ટ સીરિઝ 2-0થી જીત પોતાના નામે કરી છે. મેકેમાં રમાયેલી આ મેચ અત્યાર સુધીની સૌથી ટૂંકી યુથ ટેસ્ટ હતી, જે ફક્ત 886 બોલ (147.4 ઓવર)માં પૂર્ણ થઈ હતી....
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બન્યો દુનિયાનો પ્રથમ બિલિયોનેર ફૂટબોલર, સંપત્તિ રૂ. 11,760 કરોડને પાર
Cristiano Ronaldo Becomes 1st Billionaire Footballer : ફૂટબોલનો પ્રખ્યાત ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયાનો પ્રથમ બિલિયોનેર ફૂટબોલર બની ગયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, રોનાલ્ડોની કુલ સંપત્તિ 1.4 અબજ ડોલર એટલે કે લગભગ 11,760 કરોડ રૂપિયાને પાર થઇ ગઇ છે. આ પહેલીવાર છે જ્યારે રોનાલ્ડોની સંપત્તિ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ બાબતે તેણે પોતાના...







