‘આટલી ટીકા છતાં તેણે હસતાં મોઢે નેતૃત્વ કર્યું’, શુભમન ગિલની ટ્રોલિંગ પર ગંભીરનો જવાબ Updated: Oct 11th, 2025 GS TEAM Gambhir’s Strong Response to Critics : BCCIએ વનડેમાં રોહિત શર્માને બદલે શુભમન ગિલને કૅપ્ટન બનાવ્યો છે. જે બાદ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ગિલની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ગંભીરે કહ્યું છે કે ગિલ...
Day: October 11, 2025
ઓલ ટાઈમ બેસ્ટ T20 ઇલેવનમાં રોહિત શર્માને બનાવાયો કેપ્ટન, સ્ટારે ઓલરાઉન્ડરની નજરે જુઓ કયા ખેલાડી શ્રેષ્ઠ
Image Source: IANS All-Time T20 XI: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ‘હિટમેન’ રોહિત શર્મા ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રજાએ પોતાની ‘ઓલ ટાઈમ બેસ્ટ T20 ઈલેવન’ જણાવી છે. જેમાં તેણે રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. રજાએ અનેક દિગ્ગજ ક્રિકેટરોને પાછળ રાખીને રોહિત પર વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ આશ્ચર્યની વાત...
ખરાબ ફોર્મને કારણે સૂર્યકુમાર યાદવ સામે મોટી કાર્યવાહી, મુંબઈ રણજી ટીમમાંથી બાદબાકી
Suryakumar Yadav : ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ (સૂર્યા) હાલમાં તેના ખરાબ ફોર્મને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ આગામી રણજી ટ્રોફી સિઝન માટે 42 વખતની ચેમ્પિયન મુંબઈ ટીમની જે જાહેરાત કરી છે, તેમાં સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું નથી. ફોર્મ અને ફિટનેસના કારણે સર્જાયેલી આ સ્થિતિએ ઘણા ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં...
આઉટ નહોતો યશસ્વી? શુભમન ગિલની ભૂલના કારણે બેવડી સદી ચૂક્યો હોવાનો દાવો
IND vs WI Test Series: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ કમનસીબીનો શિકાર બન્યો છે. શાનદાર બેટિંગ કરી રહેલા યશસ્વી જયસ્વાલનું બેવડી સદી ફટકારવાનું સપનું શુભમન ગિલ સાથેની ગેરસમજને કારણે અધૂરું રહ્યું અને તે 173 રને રન-આઉટ થયો. યશસ્વી જયસ્વાલ કેવી રીતે રન-આઉટ થયો?...
શુભમન ગિલે ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો, કોહલી-શર્માના રૅકોર્ડ તોડ્યા
Shubman Gill record: વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી રૅકોર્ડ સર્જ્યો છે. ગિલ ટેસ્ટમાં કૅપ્ટન તરીકે 12 ઈનિંગ્સમાં સૌથી વધુ 50થી વધુ સ્કોર બનાવનારો ત્રીજો ભારતીય કૅપ્ટન બન્યો છે. ગિલની આ સદી સાથે વિરાટ કોહલીનો રૅકોર્ડ તૂટ્યો છે. કોહલીએ કૅપ્ટન તરીકે 12 ઇનિંગ્સમાં કુલ પાંચ...
IPL મેગા ઓક્શન પહેલા મોટા ફેરબદલ! સંજૂ સહિત આ 3 ખેલાડીઓને રીલીઝ કરી શકે છે રાજસ્થાન રોયલ્સ
IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની તૈયારીઓ વચ્ચે રાજસ્થાન રોયલ્સ (RR) હવે ટીમમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. ગત સિઝનમાં અપેક્ષા કરતાં નબળું પ્રદર્શન રહેતા, ટીમ મેનેજમેન્ટ કેટલાક મોટા અને મોંઘા ખેલાડીઓને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેથી મેગા ઓક્શન માટે પૂરતી રકમ ઉપલબ્ધ થઈ શકે. સંજુ સેમસનની વિદાય લગભગ નિશ્ચિત! રાજસ્થાન રોયલ્સના...
છુટાછેડાના બે વર્ષ બાદ હાર્દિકને નવી પ્રેમિકા મળી, મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યા
છુટાછેડાના બે વર્ષ બાદ હાર્દિકને નવી પ્રેમિકા મળી, મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યા Updated: Oct 11th, 2025 GS TEAM Hardik Pandya Confirm Relationship With Mahika Sharma: હાર્દિક પંડ્યા 11 ઓક્ટોબરે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પોતાના જન્મદિવસ પર હાર્દિકે આખરે પોતાના નવા સબંધવે ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કરી દીધા છે. જેના કારણે મહિનાઓથી ચાલી...
યશસ્વી બેવડી સદી ચૂક્યો પણ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ સિદ્ધી મેળવનાર દુનિયાનો પ્રથમ બેટર
યશસ્વી બેવડી સદી ચૂક્યો પણ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ સિદ્ધી મેળવનાર દુનિયાનો પ્રથમ બેટર Updated: Oct 11th, 2025 GS TEAM Ind vs Wi 2nd test Updates : દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને કિસ્મતે સાથ ન આપ્યું અને તે 175 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થઈ ગયો. જયસ્વાલ...
એશિયા કપની ટ્રોફી લઈને ભાગી જનારા મોહસિન નકવીની વધુ એક કરતૂત, ટીમ ઇન્ડિયાને જોવી પડશે હજુ રાહ?
Image Source: IANS Mohsin Naqvi Instruction: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025ની ફાઇનલ મેચ જીતી હતી. આ મેચ પહેલા જ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમ ઇન્ડિયા એશિયા કપની ફાઇનલ મેચ જીતે તો ભારતીય ટીમ ACCના અધ્યક્ષ મોહસિન નકવીના હાથેથી ટ્રોફી નહીં સ્વીકારે. નકવીએ આ જ કારણથી ટ્રોફી તેની સાથે...








