Day: October 10, 2025

Home » Archives for Fri, 10 Oct 2025
‘મારી-અને-દ્રવિડ-સાથે-પણ-આવું-થયું…’,-રોહિતની-કેપ્ટન્સી-મામલે-ગાંગુલીનું-ચોંકાવનારું-નિવેદન
Post

‘મારી અને દ્રવિડ સાથે પણ આવું થયું…’, રોહિતની કેપ્ટન્સી મામલે ગાંગુલીનું ચોંકાવનારું નિવેદન

Image Source: IANS  Ganguly supported India’s ODI captaincy: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય ટીમની જાહેરાત થયા બાદથી જ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ચર્ચા ઘણી થઈ રહી છે. ટીમના સિલેક્ટરે ઑસ્ટ્રેલિયા સામેની ODI મેચ માટે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને કેપ્ટનની જવાબદારી સોપતા અનેક ક્રિકેટપ્રેમીઓ નારાજ છે. પણ ભારતના ભૂતપૂવ કેપ્ટન અને BCCI...

કોણ-છે-હાર્દિક-પંડ્યાની-રૂમર્ડ-ગર્લફ્રેન્ડ-માહિકા-શર્મા?-2019માં-વિવેક-ઓબેરોયની-ફિલ્મમાં-કર્યું-હતું-કામ
Post

કોણ છે હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા? 2019માં વિવેક ઓબેરોયની ફિલ્મમાં કર્યું હતું કામ

Image Source: IANS/Instagram/mahiekasharma Hardik Rumoured Girlfriend Mahika: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક દિવસોથી તેની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. નતાશા સાથે છૂટાછેડા પછી હાર્દિકના અફેરની ચર્ચા જાસ્મીન વાલિયા સાથે થવા લાગી હતી પણ અમુક જ દિવસોમાં પંડ્યાનું જાસ્મીન સાથે પણ બ્રેકઅપ થયું હોવાની ચર્ચા થઈ રહી હતી. હવે હાર્દિકના અફેરની નવી ચર્ચા શરૂ...

ક્રિકેટના-મેદાનમાં-લડાઈ-બાદ-પૃથ્વી-શૉએ-મુશીર-ખાનની-માફી-માગી,-ગળે-ભેટી-નાનો-ભાઈ-ગણાવ્યો
Post

ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શૉએ મુશીર ખાનની માફી માગી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો

ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શૉએ મુશીર ખાનની માફી માગી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો Updated: Oct 10th, 2025 GS TEAM Prithvi Shaw : રણજી ટ્રોફી 2025 – 26 ની શરૂઆત પહેલા મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. મહારાષ્ટ્રના ઓપનર પૃથ્વી શૉનો તેની જુની મુંબઈ ટીમના ખેલાડી મુશીર ખાન સાથે મેદાન...

‘6,6,6,6…’,-ટીમ-ઈન્ડિયાના-ધૂરંધરની-તોફાની-ઇનિંગ,-ઓસ્ટ્રેલિયાના-પ્રવાસ-માટે-તક-નથી-મળી
Post

‘6,6,6,6…’, ટીમ ઈન્ડિયાના ધૂરંધરની તોફાની ઇનિંગ, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે તક નથી મળી

Updated: Oct 10th, 2025 GS TEAM Shivam Dube Nine Sixes: ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે હાલ જબરદસ્ત ફોર્મમાં છે. એશિયા કપ 2025માં ભારતને વિજય અપાવ્યા બાદ તેણે હવે ઘરેલુ ક્રિકેટમાં તોફાન મચાવ્યું છે. 2025-26 રણજી ટ્રોફી સીઝન પહેલાં રમાયેલી મુંબઈ વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રેક્ટિસ મેચમાં દુબેએ ધૂંઆધાર બેટિંગથી સૌના દિલ જીતી લીધા છે. શિવમ દુબેએ 62 બોલમાં...

ભારતના-નામે-વૂમન-ક્રિકેટમાં-નોંધાયો-શરમજનક-રેકોર્ડ,-સાઉથ-આફ્રિકાની-ટીમે-રચ્યો-ઈતિહાસ
Post

ભારતના નામે વૂમન ક્રિકેટમાં નોંધાયો શરમજનક રેકોર્ડ, સાઉથ આફ્રિકાની ટીમે રચ્યો ઈતિહાસ

India Women Cricket: સાઉથ આફ્રિકા સામે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની 10મી મેચમાં ટીમ ઈન્ડિયાને 3 વિકેટે હાર સ્વીકારવી પડી હતી. આ વર્લ્ડ કપમાં ભારતની પહેલી હાર છે. આ હાર સાથે ભારતનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ રનચેઝ દરમિયાન5 વિકેટ મેળવ્યા પછી સૌથી વધુ રન આપ્યા હતા. ભારતે આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે 253 રનનો...

બ્રેકઅપ-ભૂલી-ફરી-પ્રેમમાં-પડ્યો-હાર્દિક-પંડ્યા?-કથિત-‘ગર્લફ્રેન્ડ’-સાથે-એરપોર્ટ-પર-દેખાયો
Post

બ્રેકઅપ ભૂલી ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા? કથિત ‘ગર્લફ્રેન્ડ’ સાથે એરપોર્ટ પર દેખાયો

Hardik Pandya Spotted With Rumoured Girlfriend: ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટ પીચ પર તો દર્શકોને દિવાના કરી જ દે છે. પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. હાર્દિકના નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન થયા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ન ચાલ્યો અને બંનેના ડિવોર્સ...

ind-vs-wi-:-બીજી-ટેસ્ટમાં-યશસ્વીની-શાનદાર-સદી,-સાંઈ-સુદર્શન-પણ-ફોર્મમાં-પાછો-ફર્યો
Post

IND vs WI : બીજી ટેસ્ટમાં યશસ્વીની શાનદાર સદી, સાંઈ સુદર્શન પણ ફોર્મમાં પાછો ફર્યો

Ind v Wi 2nd test Delhi | ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં અમદાવાદમાં શાનદાર વિજય બાદ આજે બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને ઇનિંગની શરૂઆત કરતાં યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલે એક સમયે ધીમી શરૂઆત કરી હતી.  આ પણ વાંચો: શુભમન બીજી ટેસ્ટમાં ટોસ જીતતાં...

ipl-2026-અંગે-લેટેસ્ટ-અપડેટ,-ઓક્શનની-તારીખ-નક્કી!-15-નવેમ્બર-સુધી-ખેલાડી-રિટેન-કરી-શકાશે
Post

IPL 2026 અંગે લેટેસ્ટ અપડેટ, ઓક્શનની તારીખ નક્કી! 15 નવેમ્બર સુધી ખેલાડી રિટેન કરી શકાશે

Updated: Oct 10th, 2025 GS TEAM IPL 2026 Auction: 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજીની તારીખ લગભગ નિશ્ચિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હરાજી 13 થી 15 ડિસેમ્બરની વચ્ચે થવાની સંભાવના છે. BCCI સાથે ચર્ચા કર્યા પછી ફ્રેન્ચાઇઝી અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જોકે, IPL ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી ઔપચારિક રીતે ટાઈમટેબલ જાહેર કર્યું...

શુભમન-બીજી-ટેસ્ટમાં-ટોસ-જીતતાં-જ-ગંભીર-બુમરાહનું-રિએક્શન-વાઈરલ,-જુઓ-શું-થયું-હતું
Post

શુભમન બીજી ટેસ્ટમાં ટોસ જીતતાં જ ગંભીર-બુમરાહનું રિએક્શન વાઈરલ, જુઓ શું થયું હતું

IND vs WI: ભારતીય કેપ્ટન શુભમન ગિલે આખરે ટોસ હારવાનો સિલસિલો તોડી નાખ્યો છે. જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને પહેલી વાર ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. ભારતે આ પ્રવાસમાં પાંચ ટેસ્ટ રમી હતી અને દરેક મેચમાં ગિલે ટોસ હાર્યો હતો. ત્યારબાદ ભારતે ઓક્ટોબરમાં અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરેલુ સિઝનની શરૂઆત કરી. એવી આશા હતી...