Image Source: IANS WTC Points Table: વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. શુભમન ગિલની કૅપ્ટનશીપમાં ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 140 રનથી હરાવી સીરિઝમાં 1-0 આગળ વધી. જણાવી દઈએકે આ જીતથી ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોઈ ફાયદો નહીં થાય. WTC પોઇન્ટ્સ ટેબલમાં ભારતની...
Day: October 4, 2025
વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 વર્લ્ડકપમાં રમશે કે નહીં? અગરકરે આપ્યો જવાબ
World Cup 2027 : રોહિત શર્માને ભારતીય ODI ટીમના કૅપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમ 19 ઑક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝ રમવાની છે. તેના માટે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને ODI કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમજ શ્રેયસ ઐયર ઉપ-કૅપ્ટન છે. રોહિત માત્ર બેટર તરીકે...
રોહિત-વિરાટને સ્થાન અપાયું તો જાડેજા કેમ બહાર? ટીમ સિલેક્શન પર અગરકરનો જવાબ
India vs Australia 2025: ભારતીય ક્રિકેટમાં હવે શુભમન ગિલનો યુગ શરૂ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આજે તેને વન-ડે ટીમનો પણ કેપ્ટન બનાવી દીધો છે. આ પહેલા શુભમન ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી હતી. શુભમન દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માના સ્થાને વન-ડે ટીમનો કેપ્ટન બન્યો છે. બીજી એક મહત્ત્વની...
રોહિત શર્માએ સામેથી કૅપ્ટનશિપ છોડી કે છીનવી લેવાઈ? ચીફ સિલેક્ટર અગરકરે આપ્યા સંકેત
India vs Australia 2025: ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો બદલાવ આવ્યો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની વન-ડે અને T20 ટીમોની જાહેરાત કરી છે, જેમાં યુવા બેટર શુભમન ગિલને વન-ડે ટીમનો નવો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા હવે માત્ર એક બેટર તરીકે વન-ડે ટીમમાં રમશે....
BIG NEWS: વનડેમાં રોહિત શર્માને બદલે શુભમન ગિલ કૅપ્ટન, ઑસ્ટ્રેલિયા સીરિઝ માટે સ્કવોડ જાહેર
India vs Australia 2025: ભારતીય ટીમ ઑક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તેના માટે શનિવારે (ચોથી ઑક્ટોબર) ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ટેસ્ટ મેચ પછી શુભમન ગિલને હવે વનડે ટીમનો પણ કૅપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. ટીમ પસંદગી પ્રક્રિયાની ચર્ચા કરવા માટે અમદાવાદમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી. જેમાં શુભમન ગિલને...
VIDEO : નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ
IND vs WI Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 448/5 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી છે. એટલે કે, ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના...
ભારતને એશિયા કપની ટ્રોફી ન આપનારા મોહસીન નકવીને પાકિસ્તાન આપશે ‘ગોલ્ડ મેડલ’
Asia Cup Trophy Controversy: એશિયા કપ 2025ની ફાઇનલ બાદ ટ્રોફીને લઈને ઊભા થયેલા વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ના અધ્યક્ષ મોહસીન નકવીને પાકિસ્તાનમાં સન્માનિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ભારત સામેના તેના મક્કમ અને સિદ્ધાંતવાદી વલણ માટે નકવીને શહીદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એક્સેલન્સ ગોલ્ડ મેડલ એનાયત કરાશે. ટ્રોફી વિવાદમાં નકવીનું વલણ એશિયા કપનો...
VIDEO : નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ
IND vs WI Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 448/5 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી છે. એટલે કે, ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના...
અમદાવાદ ટેસ્ટમાં જાડેજાનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 54/5, ટીમ ઈન્ડિયા જીત તરફ અગ્રેસર
Ind vs West Indies Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન સાથે જીત તરફ ઝડપથી આગળ વધી રહી છે. ભારત દ્વારા આપવામાં આવેલા 260 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં શરૂઆતમાં જ 5 વિકેટો પડી જતાં કેરેબિયન ટીમ મુશ્કેલીમાં મૂકાઈ...
એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું નકવીને સમર્થન, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
Asia Cup trophy Row: એશિયા કપ 2025ની ફાઇનલ બાદ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીનું સમર્થન કર્યું છે. ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યા બાદ આખો વિવાદ શરૂ થયો હતો. શું છે સમગ્ર વિવાદ? એશિયા કપની ફાઇનલ મેચમાં...








