Image Source: IANS Rohit Sharma Wins Hearts: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા હાલના દિવસોમાં ઘણા ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચ પહેલા જ વનડે ટીમની કપ્તાનીમાંથી દૂર કરાયા બાદ નિવૃત્તિને લઈને અટકળો ચાલી રહી છે. અનેક દિગ્ગજોનું માનવું છે કે રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ નહીં રમી શકે. પરંતુ ચાહકો ક્યાં માનવાના છે! સોશિયલ...
Day: October 13, 2025
ટીમમાં મોકો નહોતો મળતો, IPLમાં નબળો દેખાવ અને પછી અચાનક જ કુલદીપે બતાવી તાકાત
Updated: Oct 13th, 2025 GS TEAM Image Source: IANS Kuldeep Yadav Shines Again After Setbacks: ભારતીય ટીમના ચાઈનામેન બોલર કુલદીપ યાદવનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ માર્ચ 2017માં થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે કુલદીપને આઠ વર્ષથી પણ વધારે સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં 15 જ મેચ રમી છે. ઘણી વાર કુલદીપને ટીમમાં સ્થાન નહોતું મળતું, તો કેટલીક...
IND vs WI : વેસ્ટ ઈન્ડિઝ બીજી ઈનિંગમાં લડાયક બેટિંગ બાદ ઓલઆઉટ, ભારતને 121 રનનું લક્ષ્ય
Updated: Oct 13th, 2025 GS TEAM IND vs WI 2nd test Delhi : નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં રોમાંચક અંત આવ્યો છે. ફોલો-ઓન (Follow-On) મળવા છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે બીજી ઈનિંગમાં સખત સંઘર્ષ દર્શાવ્યો હતો, પરંતુ આખરે ટીમ ઈન્ડિયાએ તેમને 390 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતવા માટે...
‘તમને ખબર છે એ આઉટ હતો…’ દિલ્હી ટેસ્ટમાં DRS ડ્રામા બાદ અમ્પાયર સામે ભડક્યો બુમરાહ
Bumrah IND Vs WI Test Match: ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. જસપ્રીત બુમરાહની બોલિંગમાં વેસ્ટ ઈન્ડિઝ ખેલાડી જ્હોન કેમ્પબેલ આઉટ હોવા છતાં એમ્પાયરે આઉટ ન આપતાં બુમરાહ ભડક્યો હતો. એમ્પાયર અને બુમરાહ વચ્ચે બોલાચાલી થઈ હતી. બુમરાહે એમ્પયારને કહ્યું કે, તમને ખબર હતી કે તે...
માત્ર રોહિત કે વિરાટ નહીં, વનડે વર્લ્ડકપમાં આ 5 ખેલાડીઓ પર લટકતી તલવાર!
Updated: Oct 13th, 2025 GS TEAM ODI World Cup 2027: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે 2027 ODI વર્લ્ડ કપની યજમાની કરશે. વિરાટ કોહલી-રોહિત શર્મા સહિત આ પાંચ ભારતીય ખેલાડીઓનું આ ટુર્નામેન્ટમાં રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. વિરાટ કોહલી વિરાટ કોહલી ગત વર્ષે T20 ક્રિકેટમાંથી અને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે....
ટીમને જીતાડી પોતે જિંદગીની મેચ હાર્યો બોલર, અંતિમ ઓવર નાંખતા જ પિચ પર ઢળી પડ્યો
ટીમને જીતાડી પોતે જિંદગીની મેચ હાર્યો બોલર, અંતિમ ઓવર નાંખતા જ પિચ પર ઢળી પડ્યો Updated: Oct 13th, 2025 GS TEAM Moradabad Bowler Died After Bowling Last Over: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ક્રિકેટ મેદાન પર જીતની ખુશી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ. બોલરે રોમાંચક છેલ્લી ઓવર નાખીને પોતાની ટીમને જીત અપાવી. પરંતુ ટીમ જીતની ખુશી સેલિબ્રેટ કરે...
14 વર્ષનો વૈભવ સૂર્યવંશી રણજી ટ્રોફીમાં વાઇસ કૅપ્ટન બન્યો, ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયામાં ફટકારી હતી સદી
Updated: Oct 13th, 2025 GS TEAM Vaibhav Suryavanshi Becomes Vice-captain in Ranji Trophy: વૈભવ સૂર્યવંશીને 15 ઑક્ટોબરથી શરુ થનારી રણજી ટ્રોફી 2025-26 સિઝન માટે બિહાર ટીમનો વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમની કૅપ્ટનશીપ બેટ્સમેન સકીબુલ ગની કરશે. આવતા વર્ષની શરુઆતમાં અંડર-19 વર્લ્ડ કપ યોજાવાનો છે. આવી સ્થિતિમાં વૈભવ માટે આખી સીઝન રમવું મુશ્કેલ છે. બિહાર...
મિચેલ સ્ટાર્ક જેવી જ દમદાર ખેલાડી છે તેની પત્ની, વુમન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની
મિચેલ સ્ટાર્ક જેવી જ દમદાર ખેલાડી છે તેની પત્ની, વુમન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની Updated: Oct 13th, 2025 GS TEAM Mitchell Starc and his Wife Alyssa Healy: ભારતીય ટીમ સામે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની મેચમાં 12 ઑક્ટોબર(રવિવાર)ના રોજ ઓસ્ટ્રેલિયાની કૅપ્ટન એલિસા હિલીએ બેટિંગ કરીને ધમાકેદાર પ્રદર્શન કર્યું. એલિસાએ 107 બોલમાં 142 રન...







