Ind vs Aus : ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે એડિલેડમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતને બે વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે, ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 46.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત...
Day: October 23, 2025
IND vs AUS : આઉટ થયા બાદ વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું સંન્યાસની અટકળો થવા લાગી
Updated: Oct 23rd, 2025 GS TEAM IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં સ્ટાર બેટર વિરાટ કોહલી શૂન્ય રન પર આઉટ થતાં ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 304 મેચની વનડે કારકિર્દીમાં આ પહેલી વાર છે, જ્યારે કોહલી સતત બે ઇનિંગ્સમાં પોતાનું ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હોય. જો કે, તેના આઉટ થયા...
SA vs PAK: દ.આફ્રિકાએ પાકિસ્તાનને કારમો પરાજય આપતા WTCમાં ભારતીય ટીમનો મોટો ફાયદો
SA vs PAK 2nd Test : પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીના બીજા અને અંતિમ મુકાબલામાં સાઉથ આફ્રિકાએ 8 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ સાથે જ પ્રવાસી ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી છે. પાકિસ્તાનની આ હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે, જેનો સીધો ફાયદો ભારતીય...
VIDEO: રોહિત શર્મા પર ભડક્યો ઐય્યર, કહ્યું- મને ના કહેશો, તમે કરી બતાવો
Updated: Oct 23rd, 2025 GS TEAM Australia vs India: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ભારતીય ટીમે 264 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો, જેમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયરની અડધી સદીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, બંનેની શાનદાર બેટિંગ વચ્ચે સિંગલ રન લેવા મુદ્દે થયેલી દલીલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેણે...
‘હિટમેન’ ગાંગુલીને પાછળ છોડી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય બેટર
Rohit Sharma news : હિટમેન રોહિત શર્માના ફોર્મ અને નિવૃત્તિને લઈને ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વન-ડે ક્રિકેટમાં તે આગામી વર્લ્ડકપ રમી શકશે કે નહીં તે અંગે શંકા છે. વન ડે ક્રિકેટમાં તેણે 244 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા સામેની પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં વાપસી કરી હતી. પરંતુ આ...
Ind vs Aus: ફરી ઝીરો પર આઉટ થયો કોહલી, કરિયરમાં પહેલીવાર બન્યો આ ખરાબ રેકોર્ડ
Virat Kohli Falls LBW to Xavier Bartlett Without Scoring : ભારતીય ક્રિકેટ ફેન્સ ઘણા મહિનાથી વિરાટ કોહલી અને રોહિત શર્માના કમબેકની રાહ જોઈ રહ્યા છે. એવામાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં રોહિત અને વિરાટ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પહેલી મેચમાં બંને ખેલાડીઓ સારા રન બનાવી શક્યા નહોતા. એવામાં આજે બીજી મેચમાં પણ વિરાટ...





