‘કોણ જાણે હવે ઑસ્ટ્રેલિયામાં આવીશું કે નહીં’ સિડનીમાં જીત બાદ રોહિતનું ભાવુક નિવેદન, કોહલીએ પણ આભાર માન્યો Updated: Oct 25th, 2025 GS TEAM IND vs AUS ODI Rohit Sharma and Virat Kohli Statement : ભારતીય ટીમે આજે (25 ઓક્ટોબર) સિડની ખાતે રમાયેલી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. મેચમાં રોહિત શર્માએ...
Day: October 25, 2025
કોહલીનો વિરાટ રેકોર્ડ: વનડેમાં તેંડુલકર બાદ બીજો સૌથી શ્રેષ્ઠ ખેલાડી, સંગાકારાનો રેકોર્ડ તોડ્યો
કોહલીનો વિરાટ રેકોર્ડ: વનડેમાં તેંડુલકર બાદ બીજો સૌથી શ્રેષ્ઠ ખેલાડી, સંગાકારાનો રેકોર્ડ તોડ્યો Updated: Oct 25th, 2025 GS TEAM Virat Kohli Record: ભારતીય ટીમના મહાન બેટર વિરાટ કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચમાં વિસ્ફોટક ઈનિંગ્સ રમવાની સાથે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી...
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારતાં જ રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આવો રેકોર્ડ બનાવનારો દુનિયાનો પહેલો બેટર
Rohit Sharma Century: ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચમાં ભારતીય ટીમના હિટમેન રોહિત શર્માએ બેટિંગમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. 237 રનના લક્ષ્યનો પીછો કરતાં હિટમેને મેચ વિનિંગ શાનદાર સદી ફટકારીને ભારતને વિજય અપાવ્યો અને સાથે જ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૌથી વધુ સદી ફટકારનાર પહેલો બેટર...
VIDEO: સિડનીમાં વિરાટ કોહલીમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ દેખાઈ, જબરદસ્ત કેચ કેમેરામાં કેદ
IND vs AUS: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે શનિવારે (25મી ઓક્ટોબર) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ફિલ્ડિંગથી સાબિત કરી દીધું કે તે વિશ્વના સૌથી ફિટ ક્રિકેટરોમાંનો એક છે. મેચ દરમિયાન કોહલીએ એક અદ્ભુત અને ઝડપથી કેચ પકડીને ઓસ્ટ્રેલિયાના બેટર મેથ્યુ શોર્ટને પેવેલિયન ભેગો કર્યો...
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરની છેડતી, બાઈક પર આવેલા બદમાશોએ કર્યા અડપલાં
Australian Crickters Harassed in Indore: મહિલા વર્લ્ડ કપ 2025 દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં શનિવારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાનારી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરો સાથે રોડ પર બાઇક સવાર એક યુવકે છેડતી કરી હોવાના સમાચાર મળ્યા છે. આ બનાવમાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને ઇન્દોરના...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ચોંકાવનારો નિર્ણય, ટેસ્ટ કેપ્ટન શાન મસૂદને વહીવટી જવાબદારી સોંપી
PCB Appoints Shan Masood: પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની રોમાંચક ટેસ્ટ સીરિઝ 1-1થી ડ્રો થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) એક નિર્ણય લીધો છે, જેનાથી ક્રિકેટ જગતમાં મોટી ચર્ચા જાગી છે. PCBએ તાજેતરમાં જ ટેસ્ટ સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરનાર કેપ્ટન શાન મસૂદને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ખેલાડીઓના મામલાઓ માટે પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. ક્રિકેટ...
IND vs AUS : વોશિંગ્ટન સુંદરને બીજી સફળતા, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની 5મી વિકેટ ઝડપી, સ્કોર 195/5
Ind vs Aus 3rd ODI News : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ, ભારતીય ટીમના નામે એક નિરાશાજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. ટીમ...
‘આતંકીઓની જેમ…’ મોહસીન નકવીની હાજરીમાં યુવકે ટ્રોફી વિવાદમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
Asia Cup 2025 Trophy Row: એશિયા કપ 2025ની વિજેતા ટ્રોફીને લઈને એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ના પ્રમુખ મોહસીન નકવી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. આ વિવાદ વચ્ચે મોહસીન નકવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તેમની બાજુમાં ઊભેલો એક વ્યક્તિ ભારત સામે અસંગત ટિપ્પણીઓ કરતો જોવા મળે...
IND vs AUS: બે પરાજય બાદ હવે ટીમ ઈન્ડિયામાં મોટા બદલાવની શક્યતા, કોહલીને મોકો મળશે કે નહીં?
Updated: Oct 24th, 2025 GS TEAM IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિય વનડે સીરીઝની છેલ્લી મેચ કાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ટીમ પહેલેથી જ સીરીઝ હારી ચૂકી છે, જે 0-2 પોઈન્ટથી પાછળ ચાલી રહી છે. હવે 25 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા સમ્માન જાળવવા માટે મેદાનમાં ઉતરશે. છેલ્લી બંને મેચમાં ટીમ ઈન્ડિયા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ...








