મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ: ભારત ફાઈનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું

Home » Latest Update » મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ: ભારત ફાઈનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું
મહિલા-ક્રિકેટ-વર્લ્ડ-કપ:-ભારત-ફાઈનલમાં-પહોંચ્યું,-ઓસ્ટ્રેલિયાને-5-વિકેટથી-હરાવ્યું

IND W vs AUS W: ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સાથે ટકરાશે.

Leave a Reply

Your email address will not be published.