Updated: Oct 28th, 2025 GS TEAM IND vs AUS T20 Live Streaming : ભારતની T20 ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝમાં મળેલી હારનો બદલો લેવા માટે પ્રયત્ન કરશે. ભારત – ઓસ્ટ્રેલિયા T20 સીરિઝ આજથી શરૂ થઈ રહી છે. પાંચ T20 મેચોની સીરિઝનો પહેલો મુકાબલો કેનબેરામાં રમાશે. ભારતીય ટીમ ઓગસ્ટ 2023 થી એક પણ T20 સીરિઝ હાર્યું નથી....
Month: October 2025
શ્રેયસ અય્યરનો પરિવાર નહીં જાય ઓસ્ટ્રેલિયા, પિતાએ ડોક્ટરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો
શ્રેયસ અય્યરનો પરિવાર નહીં જાય ઓસ્ટ્રેલિયા, પિતાએ ડોક્ટરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો Updated: Oct 28th, 2025 GS TEAM Shreyas Iyer family : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સીરિઝની ત્રીજી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર ફિલ્ડિંગ દરમિયાન એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી ઐયરને તાત્કાલિક મેદાનમાંથી...
IND vs AUS: હર્ષિત સાથે કુલદીપની એન્ટ્રી, વરુણ અને રેડ્ડી આઉટ, ટી20 ટીમમાં આવી હોઈ શકે ભારતની પ્લેઈંગ-11
Updated: Oct 28th, 2025 GS TEAM Ind VS Aus 1st T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ 29મી ઓક્ટોબરથી કેનબેરાના મનુકા ઓવલ ખાતે શરૂ થવા જઈ રહી છે. આગામી વર્ષે યોજાનારા T20 વર્લ્ડ કપની તૈયારી માટે આ સીરિઝને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે પહેલી મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ-11 શું હશે તેના પર ક્રિકેટ નિષ્ણાતોની...
ગુકેશે જાહેરમાં અપમાન કરનારા નાકામુરા સાથે હિસાબ બરાબર કર્યો, ટુર્નામેન્ટમાં દિગ્ગજોને પછાડ્યા
ગુકેશે જાહેરમાં અપમાન કરનારા નાકામુરા સાથે હિસાબ બરાબર કર્યો, ટુર્નામેન્ટમાં દિગ્ગજોને પછાડ્યા Updated: Oct 28th, 2025 GS TEAM Gukesh defeated Nakamura: વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશે ક્લચ ચેસ: ચેમ્પિયન્સ શોડાઉનના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કરીને લીડ હાંસલ કરી. આ એક શોર્ટ રેપિડ ટુર્નામેન્ટ છે જેમાં વિશ્વના ટોપ ખેલાડીઓ ગુકેશ, મેગ્નસ કાર્લસન, હિકારુ નાકામુરા અને ફેબિયાનો...
ICCના પૂર્વ મેચ રેફરીનો BCCI પર ગંભીર આરોપ, કહ્યું- ટીમ ઈન્ડિયા પ્રત્યે ઢીલું વલણ રાખવા દબાણ કરાયું
Updated: Oct 28th, 2025 GS TEAM Former ICC Match Referee Stuart Broad: ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20I સીરિઝ રમવા માટે ઉત્સુક છે. આ સીરિઝ 29 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પૂર્વ મેચ રેફરીએ ટીમ ઈન્ડિયા પર મોટો આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે પૂર્વ ભારતીય...
‘ફોન પર જવાબ આપી રહ્યો છે, હવે પરિસ્થિતિ સ્થિર’, સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યરની તબિયત પર આપી અપડેટ
‘ફોન પર જવાબ આપી રહ્યો છે, હવે પરિસ્થિતિ સ્થિર’, સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યરની તબિયત પર આપી અપડેટ Updated: Oct 28th, 2025 GS TEAM Shreyas Iyer Health Update: ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. સૂર્યકુમારે જણાવ્યું છે કે શ્રેયસની...
ICUમાંથી બહાર આવ્યો શ્રેયસ અય્યર, ભારત પરત આવવામાં થઈ શકે છે વિલંબ
Updated: Oct 28th, 2025 GS TEAM Shreyas Iyer Health Update: ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ભારતીય બેટર શ્રેયસ ઐય્યરને લઈને મોટી અપડેટ સામે આવી છે. 30 વર્ષીય ઐય્યરની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને તેની સ્થિતિ હવે સ્થિર જણાઈ રહી છે અને ICUથી બહાર આવી ગયો છે. BCCI દ્વારા નિયુક્ત ટીમ...
ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર રોહિત શર્માનું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO
Rohit Sharma Grand Welcome Video : ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચની ODI સીરિઝ પૂર્ણ થયા પછી ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર રોહિત શર્મા સ્વદેશ પરત ફર્યા છે. રોહિત શર્માએ ODI શ્રેણીમાં સૌથી વધુ 202 રન બનાવ્યા હતા, જેના કારણે તેમને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળ્યો હતો. આ રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયાનો સંભવિત છેલ્લો પ્રવાસ હતો.આ સીરિઝ પછી રોહિત મુંબઈ...
કેટલાક કોકરોચ દરમાંથી બહાર આવ્યા છે…’, રોહિત-વિરાટની ટીકા કરનારા પર ભડક્યો દિગ્ગજ ખેલાડી
કેટલાક કોકરોચ દરમાંથી બહાર આવ્યા છે…’, રોહિત-વિરાટની ટીકા કરનારા પર ભડક્યો દિગ્ગજ ખેલાડી Updated: Oct 27th, 2025 GS TEAM AB de Villiers Critics slammed: દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે કહ્યું કે, લોકો માત્ર એટલા માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓ તેમના કરિયરના અંતિમ ચરણમાં...
પૃથ્વી શૉનું દમદાર કમબેક? 29 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે ફટકાર્યા 222 રન
Ranji Trophy 2025: રણજી ટ્રોફી 2025-26માં મહારાષ્ટ્રની ટીમ પોતાની બીજી મેચ ચંદીગઢ સામે રમી રહી છે. ચંદીગઢના સેક્ટર-16માં રમાઈ રહેલી આ એલીટ ગ્રૂપ-બીની મેચમાં મહારાષ્ટ્રના બેટર્સે ધુઆંધાર બેટિંગ કરી ચંદીગઢને હંફાવી દીધા છે. જેમાં મહારાષ્ટ્રના બેટર પૃથ્વી શૉએ આકર્ષણ જમાવ્યું છે. પૃથ્વી શૉએ માત્ર 156 બોલમાં 222 રન ફટકારી બોલર્સને હંફાવ્યા હતા. પૃથ્વી શૉની બીજી...









