Updated: Feb 16th, 2026 GS TEAM KL Rahul Ranji Trophy: ભારતીય બેટર કેએલ રાહુલે રણજી ટ્રોફીમાં પાવર-હિટિંગનું શાનદાર પ્રદર્શન કર્યું, તેમણે પોતાની જબરદસ્ત ઈનિંગમાં બોલર્સને ધોઈ નાખ્યા. આ સ્ટાર બેટરે 211 બોલનો સામનો કર્યો અને ઈનિંગને શાનદાર બનાવી દીધી. તેણે કુલ 141 રન બનાવ્યા. તેમણે છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કરી દીધો, તેમના જબરદસ્ત પરફોર્મન્સે ન...
Month: February 2026
IND vs PAK: ટી20 વર્લ્ડકપમાં ફરી થશે ભારત-પાકિસ્તાન મેચ? જાણો સેમિફાઇનલ-ફાઇનલનું ગણિત
Updated: Feb 16th, 2026 GS TEAM India vs Pakistan Match Possibility in T20 World Cup : ટી20 વર્લ્ડકપમાં ભારતે શાનદાર દેખાવ કરીને પાકિસ્તાનને 61 રને હરાવતા ભારતીય ક્રિકેટ રસિયાઓ ખુશખુશાલ થઈ ગયા છે. આ જીત સાથે ભારત સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું છે. જોકે હવે ચાહકોના મનમાં પ્રશ્ન છે કે, શું T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન ફરી...
Watch: ‘પાકિસ્તાનીઓ સાથે કોઈ દલીલ નહીં, માત્ર…’, કૅપ્ટન સૂર્યાનો ભારતીય ખેલાડીઓ સાથેની વાતચીતનો વીડિયો વાઇરલ
Updated: Feb 16th, 2026 GS TEAM Suryakumar Yadav Viral Video: ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે રવિવારે કોલંબોમાં રમાયેલી ભારત પાકિસ્તાન મેચ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓને પાકિસ્તાની બેટર કે બોલરો સાથે સ્લેજિંગ(શાબ્દિક ટીપ્પણીઓ) ન કરવા માટે સલાહ આપી હતી. મહત્ત્વનું છે કે હાઇ વૉલ્ટેજ મેચમાં ભારતે દબદબો કાયમ રાખ્યો હતો પાકિસ્તાન સામે 61 રને ભવ્ય વિજય...
VIDEO: ટીમ ઈન્ડિયાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે આગામી મેચ
Updated: Feb 16th, 2026 GS TEAM T20 WC 2026: ICC T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે બુધવારે (18 ફેબ્રુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ત્યારે આ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાના પ્લેયર્સનું ફેન્સે ભવ્ય સ્વાગત કરાયું છે. ટીમ ઈન્ડિયા...
IND vs PAK: સ્ટેડિયમમાં પાકિસ્તાની ફેન્સે ગાયું ‘જન ગણ મન…’! વીડિયો વાઈરલ
India-Pakistan World Cup Match: T20 વર્લ્ડ કપ 2026માં કોલંબોમાં રમાયેલા મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે. સોશિયલ મીડિયા પર હવે આ મેચની ખૂબ ચર્ચા થઈ રહી છે અને મેચ સાથે સબંધિત અનેક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ભારત પાકિસ્તાન મેચનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય...
IND vs PAK: પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
Updated: Feb 16th, 2026 GS TEAM Image Source: Twitter World Record: T20 વર્લ્ડ કપ 2026ની ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વેલ્ટેજ મેચમાં ભારત સામે પાકિસ્તાનને કારમી હાર મળી છે. આ સાથે જ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આઠ મેચ જીતી લીધી છે. આ કોઈ એક ટીમ સામે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ છે. ભારતે...
પાકિસ્તાનની હારથી અકળાયો શોએબ અખ્તર, લાઈવ ટીવી પર નકવીને ગણાવ્યો ‘જાહિલ’
પાકિસ્તાનની હારથી અકળાયો શોએબ અખ્તર, લાઈવ ટીવી પર નકવીને ગણાવ્યો ‘જાહિલ’ Updated: Feb 16th, 2026 GS TEAM T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026ની લીગ મેચમાં પાકિસ્તાનનો ભારત સામે કારમો પરાજય થયો હતો. આ હાર બાદ પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર પોતાની બોર્ડના ચેરમેન મોહસિન નકવી પર ભડકી ગયા. શોએબ અખ્તરે લાઈવ ટીવી પર...
પાકિસ્તાનની હાર બાદ શાહિદ આફ્રિદીનો પિત્તો ગયો! જમાઈ સહિત 3 ખેલાડીને હાંકી કાઢવાની માગ
Updated: Feb 16th, 2026 GS TEAM Shahid Afridi Slammed Son-in-law Shaheen, Babar & Shadab : ભારત સામેની શરમજનક હાર બાદ પાકિસ્તાની ક્રિકેટમાં ઘમસાણ મચી ગયું છે. ટી20 વર્લ્ડ કપ 2026માં મળેલી આ પછડાટ બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો પિત્તો ગયો છે. આફ્રિદીએ ટીમના સીનિયર ખેલાડીઓની ઝાટકણી કાઢતા તેમને ટીમની બહાર કરી દેવાની માંગ કરી...
3 ભૂલો જેણે ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનની ઈજ્જત ધૂળધાણી કરી, કેપ્ટન સલમાન મોટો ગુનેગાર
Updated: Feb 16th, 2026 GS TEAM 3 Major Strategic Mistakes by Captain Salman Agha : ટી20 વર્લ્ડ કપ 2026ના હાઈવોલ્ટેજ જંગમાં ભારત સામે પાકિસ્તાનને મળેલી 61 રનની કારમી હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સોશિયલ મીડિયા અને ક્રિકેટ વિવેચકોના નિશાના પર છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની હાર માટે માત્ર ખેલાડીઓનું ખરાબ...
VIDEO: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર પર હાર્દિક પંડ્યા મેદાનમાં જ ભડક્યો, સૂર્યાએ પણ ક્લાસ લીધા
Updated: Feb 16th, 2026 GS TEAM IND vs PAK Match News : ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ વોલ્ટેજ જંગમાં ભલે ટીમ ઈન્ડિયાએ મેદાન મારી લીધું હોય, પરંતુ મેદાન પર એક એવો કિસ્સો બન્યો જેણે વિજયના ઉત્સાહ વચ્ચે ગરમાવો લાવી દીધો હતો. પાકિસ્તાન સામેની 61 રનની શાનદાર જીત છતાં, કુલદીપ યાદવની એક ભૂલ પર હાર્દિક પંડ્યા...









