પાકિસ્તાની ક્રિકેટરે પોતાના જ પુત્રની હત્યા કરી? પત્નીએ લગાવ્યા ભયંકર આક્ષેપ Updated: Feb 17th, 2026 GS TEAM Imad Wasim Controversy : પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ઇમાદ વસીમ ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે કારણ મેદાન પરનું પ્રદર્શન નહીં પણ તેની અંગત જિંદગી સાથે જોડાયેલો મોટો વિવાદ છે. તેની પૂર્વ પત્ની સાનિયા અશફાકે સોશિયલ મીડિયા પર...
Month: February 2026
જેલમાં બંધ ઈમરાન ખાનની વ્હારે આવ્યા કપિલદેવ-ગાવસ્કર, 14 પૂર્વ કૅપ્ટનોએ પાકિસ્તાન સરકાર પાસે કરી આ 3 માંગ
Updated: Feb 17th, 2026 GS TEAM Former Captains Urge For Imran Khan: જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે 14 પૂર્વ કૅપ્ટનોએ પાકિસ્તાન સરકારને ચિઠ્ઠી લખી છે. તેમણે પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફ પાસે માગ કરી છે કે ઈમરાન ખાનને જેલમાં યોગ્ય સારવાર તેમજ સુવિધા આપવામાં આવે. મહત્વનું છે કે...
ફરી વૃંદાવન પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા, ભક્તોની વચ્ચે જમીન પર બેસી સાંભળ્યો પ્રેમાનંદ મહારાજનો સત્સંગ
ફરી વૃંદાવન પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા, ભક્તોની વચ્ચે જમીન પર બેસી સાંભળ્યો પ્રેમાનંદ મહારાજનો સત્સંગ Updated: Feb 17th, 2026 GS TEAM Virat-Anushka Meet Premanand Maharaj: ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એક વાર સંત પ્રેમાનંદ મહારાજની શરણે પહોંચ્યા છે. આ સ્ટાર કપલ આજે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે વૃંદાવન...
6 છગ્ગા અને 11 ચોગ્ગા… યુવરાજે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સદી ફટકારનારો સૌથી યુવાન ખેલાડી બન્યો
T20 World Cup : ટી20 વર્લ્ડ કપ 2026માં કેનેડાના ઓપનિંગ બેટ્સમેન યુવરાજ સામરાએ ઐતિહાસિક સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડ સામેના ‘કરો અથવા મરો’ સમાન મુકાબલામાં તેણે માત્ર 65 બોલમાં 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 6 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ યુવરાજ સામરા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી...
કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
Updated: Feb 17th, 2026 GS TEAM Yuvraj Samra Century T20 World Cup Canada vs New Zealand: કેનેડાના યુવરાજ સમરાએ ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2026માં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. માત્ર 19 વર્ષીય યુવરાજ સામરાએ ન્યુઝીલેન્ડના ઘાતક બોલરોની બાળકોની જેમ ધુલાઈ કરી અને 65 બોલમાં 110 રન બનાવ્યા. ડાબા હાથના આ ઓપનિંગ બેટ્સમેનએ માત્ર...
ટી20 વર્લ્ડકપમાં ભારત સામે પરાજય બાદ પાકિસ્તાનના રાજકારણમાં પણ ડખા! નકવી પર ભડક્યા મુનિર
Updated: Feb 17th, 2026 GS TEAM Mohsin Naqvi vs Asim Munir: ભારત સામે પાકિસ્તાનની હાર બાદ ત્યાં હોબાળો મચી ગયો છે. જે ખેલાડીઓ ફેવરિટ હતા, હવે તેમની ટીકા થઈ રહી છે. સૌથી મોટો વિવાદ સરકારમાં સર્જાયો છે, જ્યાં હારને કારણે આર્મી ચીફ આસિમ મુનીર અને PCB ચીફ મોહસિન નકવી સામસામે આવી ગયા છે. આ હાર...
ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
ટીમ ઇન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ Updated: Feb 17th, 2026 GS TEAM T20 World Cup 2026 : ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કરી ચૂકી છે, ત્યારે હવે નેધરલૅન્ડ્સ સામેની છેલ્લી ગ્રૂપ મેચમાં ટીમ નવા પ્રયોગો કરી શકે છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપીને મોહમ્મદ સિરાજ...
ટી20 વર્લ્ડકપમાં મોટા ઉલટફેર! ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન પર લટકતી તલવાર, આ 3 ટીમો થઈ બહાર
T20 World Cup : આ વર્ષે ક્રિકેટ ટી20 વર્લ્ડકપમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ ગઇકાલે વધુ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ આ ટીમ પર હવે ટુર્નામેન્ટથી બહાર થવાનો ખતરો વધી ગયો છે. જો હવે મંગળવારે ઝિમ્બાબ્વે આયર્લેન્ડને મ્હાત આપે તો ઑસ્ટ્રેલિયાની સફર અહીં જ પૂર્ણ થઈ જશે. જો...
VIDEO: ‘ગુસ્સો છોડી દે ભાઈ’, સૂર્યકુમારે કુલદીપ યાદવ સાથે રમૂજી અંદાજમાં વીડિયો કર્યો શેર
Updated: Feb 16th, 2026 GS TEAM Suryakumar Kuldeep Viral Video: ભારતીય ટીમે રવિવારે પાકિસ્તાનને હરાવીને ટી20 વિશ્વકપમાં સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. ભારતે કોલંબોમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 61 રને પરાસ્ત કર્યું હતું. ટી20 વિશ્વકપમાં ભારતની આ પાકિસ્તાન સામે 8મી જીત છે. પાકિસ્તાન ઓલઆઉટ થયા બાદ હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ વચ્ચે...
T20 વર્લ્ડ કપમાં રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, આવું કરનારો દુનિયાનો પહેલો બોલર બન્યો
Image Source: IANS Rashid Khan World Record In T20 WC 2026: રાશિદ ખાને T20 વર્લ્ડ કપ 2026માં ઇતિહાસ રચતા વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. અફઘાનિસ્તાનના રાશિદ T20 ક્રિકેટના ઇતિહાસમાં 700 વિકેટ લેનારા પહેલા બોલર બની ગયા છે. T20 વર્લ્ડ કપની 28મી લીગ મેચ સોમવારે (16 ફેબ્રુઆરી) અફઘાનિસ્તાન અને યુએઈ વચ્ચે રમાઈ. મેચમાં રાશિદે યુએઈના મોહમ્મદ...









