Month: February 2026

ipl-2026-પહેલા-મોટું-એલાન,-ચિન્નાસ્વામી-સ્ટેડિયમમાં-2-ભારતીય-દિગ્ગજોના-નામ-પર-સ્ટેન્ડ્સ
Post

IPL 2026 પહેલા મોટું એલાન, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 2 ભારતીય દિગ્ગજોના નામ પર સ્ટેન્ડ્સ

Updated: Feb 14th, 2026 GS TEAM Rahul Dravid and Anil Kumble Stands In Chinnaswamy Stadium: IPL 2026ની શરૂઆત પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વેંકટેશ પ્રસાદની અધ્યક્ષતામાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશને આ ઐતિહાસિક સ્ટેડિયમમાં 2 સ્ટેન્ડ્સના નામ અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડના નામ પર રાખીને ભારતીય ક્રિકેટ લિજેન્ડ્સને સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય...

ind-vs-pak:-અભિષેક-શર્મા-રમશે-કે-નહીં?-સૂર્યકુમારે-કર્યું-કન્ફર્મ,-હેન્ડશેક-મામલે-પણ-મોટું-નિવેદન
Post

IND vs PAK: અભિષેક શર્મા રમશે કે નહીં? સૂર્યકુમારે કર્યું કન્ફર્મ, હેન્ડશેક મામલે પણ મોટું નિવેદન

Updated: Feb 14th, 2026 GS TEAM India vs Pakistan T20 WC: ટી20 વર્લ્ડકપમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ મેચ રમાશે. શ્રીલંકાના કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. મેચ પહેલા સૂર્યકુમાર યાદવે પત્રકાર પરિષદમાં અભિષેક શર્માની ફિટનેસ મામલે મોટું નિવેદન આપ્યું છે.  અભિષેક શર્મા આવતીકાલની મેચ, સૂર્યકુમાર યાદવે કર્યું કન્ફર્મ બીમારીના કારણે ટીમથી બહાર...

t20-વર્લ્ડકપ:-ભારત-પાકિસ્તાન-મેચ-પર-ફરી-સંકટના-વાદળ!-જાણો-વરસાદની-આગાહી
Post

T20 વર્લ્ડકપ: ભારત-પાકિસ્તાન મેચ પર ફરી સંકટના વાદળ! જાણો વરસાદની આગાહી

IND vs PAK T20 WC 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે(15 ફેબ્રુઆરી, 2026)એ T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. મેચને લઈને ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગ મુજબ વરસાદની આગાહી છે, ત્યારે મેચ પર ફરી સંકટના વાદળ છવાયા છે.  આજે(શનિવાર) પણ વરસાદ પડ્યો મહામુકાબલા પહેલા શનિવાર સાંજે કોલંબોમાં હળવો...

ધોનીને-bcciએ-જ-કેપ્ટનશીપ-પદેથી-હટવા-માટે-કહ્યું-હતું,-પૂર્વ-સિલેક્ટરનો-સનસનીખેજ-દાવો
Post

ધોનીને BCCIએ જ કેપ્ટનશીપ પદેથી હટવા માટે કહ્યું હતું, પૂર્વ સિલેક્ટરનો સનસનીખેજ દાવો

Updated: Feb 14th, 2026 GS TEAM Jatin Paranjpe Claim On MS Dhoni Captaincy : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટરનો જતિન પરાંજપેએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ દિગ્ગજ ખેલાડીએ પોતાની મરજીથી કેપ્ટનશીપ છોડી નથી પરંતુ BCCIએ તેમને આવું કરવા માટે કહ્યું હતું. જતિને જાન્યુઆરી, 2017માં...

ભારત-પાકિસ્તાન-મેચ:-શ્રીલંકાના-પ્રેમદાસા-સ્ટેડિયમમાં-કઈ-ટીમનું-પલડું-ભારે?-જુઓ-આંકડા
Post

ભારત-પાકિસ્તાન મેચ: શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં કઈ ટીમનું પલડું ભારે? જુઓ આંકડા

ભારત-પાકિસ્તાન મેચ: શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં કઈ ટીમનું પલડું ભારે? જુઓ આંકડા Updated: Feb 14th, 2026 GS TEAM India vs Pakistan Match: રાજકીય ગરમાગરમી અને મેદાન બહારના ડ્રામા બાદ આખરે ક્રિકેટ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. ICC T20 વર્લ્ડ કપનો સૌથી મોટો મુકાબલો રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને...

ind-vs-pak:-પાકિસ્તાની-કેપ્ટન-સલમાને-ખોલ્યા-પત્તા,-આ-ખેલાડીને-ગણાવ્યો-ભારત-વિરુદ્ધ-‘ટ્રમ્પ-કાર્ડ’
Post

IND vs PAK: પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા, આ ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’

Updated: Feb 14th, 2026 GS TEAM IND vs PAK Match Salman Ali Agha : ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાનારા મહામુકાબલા પહેલા પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે પોતાની ટીમની રણનીતિ, ખેલાડીઓની ફિટનેસ અને વિવાદો પર ખુલીને વાત કરી છે. સલમાન આગાએ ખાસ કરીને રહસ્યમય સ્પિનર ઉસ્માન તારિકને ભારત વિરુદ્ધ પોતાનો...

અફઘાની-ટીમ-મુસીબતમાં,-સુપર-ઓવરમાં-હાર-બાદ-પરફોર્મન્સ-એનાલિસ્ટને-આવ્યો-હાર્ટ-એટેક
Post

અફઘાની ટીમ મુસીબતમાં, સુપર ઓવરમાં હાર બાદ પરફોર્મન્સ એનાલિસ્ટને આવ્યો હાર્ટ એટેક

અફઘાની ટીમ મુસીબતમાં, સુપર ઓવરમાં હાર બાદ પરફોર્મન્સ એનાલિસ્ટને આવ્યો હાર્ટ એટેક Updated: Feb 14th, 2026 GS TEAM T20 World Cup : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં અફઘાનિસ્તાન માટે મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. મેદાન પર સતત બે હાર બાદ હવે મેદાનની બહાર પણ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના પરફોર્મન્સ એનાલિસ્ટ કેસી...

કોલંબોમાં-ક્રિકેટ-ફીવર!-ભારત-પાક-ટક્કરથી-શ્રીલંકાનું-પ્રવાસન-ચમક્યું,-એડ-સ્લોટ-અને-હોટલના-ભાવ-આસમાને
Post

કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને

કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને Updated: Feb 14th, 2026 GS TEAM IND vs PAK T20 World Cup : રવિવારે (15 ફેબ્રુઆરી) આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચને લઈને ચાહકોમાં જબરદસ્ત...

વેલેન્ટાઈન્સ-ડે-પર-હાર્દિક-પંડ્યાએ-ગર્લફ્રેન્ડ-માહિકાને-આપ્યું-સરપ્રાઈઝ!-સોશિયલ-મીડિયામાં-તસવીરો-વાઈરલ
Post

વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ

Hardik Pandya New Tattoo: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં T20 વર્લ્ડ કપ 2026માં વ્યસ્ત છે, પરંતુ આ વ્યસ્તતા વચ્ચે પણ તેમણે વેલેન્ટાઈન્સ ડેના અવસરે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી હાર્દિકે પહેલીવાર પોતાના નવા પ્રેમનો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસ માહિકા શર્મા સાથે તેમની નિકટતાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલતી હતી,...

ટી20-વર્લ્ડકપમાં-અમેરિકાએ-મોટો-રેકોર્ડ-બનાવ્યો!-મોનાંક-પટેલ-અને-સાઈતેજાની-તાબડતોબ-બેટિંગ
Post

ટી20 વર્લ્ડકપમાં અમેરિકાએ મોટો રેકોર્ડ બનાવ્યો! મોનાંક પટેલ અને સાઈતેજાની તાબડતોબ બેટિંગ

Updated: Feb 14th, 2026 GS TEAM Highest Team Total in T20 World Cup USA : અમેરિકાએ પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા છે. આ ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં USAનો બીજો સૌથી મોટો સ્કોર છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. સાઈતેજા મુક્કામલ્લાએ વિસ્ફોટક અંદાજમાં 79 રનની...