‘એક્શનમાં કંઇ ખોટું નથી..’, પાકિસ્તાનના બોલર ઉસ્માન તારિકને ભારતીય દિગ્ગજની ‘ક્લિનચીટ’ Updated: Feb 14th, 2026 GS TEAM Ind vs Pak Match Usman Tariq News : ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારા હાઈવોલ્ટેજ મુકાબલા પહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક તેના અજીબોગરીબ બોલિંગ એક્શનને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિવાદ વચ્ચે ભારતના પૂર્વ...
Month: February 2026
ભારત-પાક મેચ પર વરસાદનું સંકટ: પાકિસ્તાનને થશે ફાયદો, 3 ટીમ થઈ જશે ટુર્નામેન્ટની બહાર
Updated: Feb 14th, 2026 GS TEAM T20 World Cup and Ind vs Pak match : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે (15 ફેબ્રુઆરી) કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. જોકે, આ મહામુકાબલા પર હવે વરસાદી વિઘ્નનું જોખમ મંડરાઈ રહ્યું છે. શ્રીલંકન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા...
T20 વર્લ્ડ કપમાંથી 2 દિગ્ગજ ખેલાડી બહાર, એક ટીમને કેપ્ટન બદલવાની ફરજ પડી
Updated: Feb 13th, 2026 GS TEAM T20 World Cup 2026: ICC T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં રમાશે. જોકે, ટુર્નામેન્ટની શરૂઆતમાં કેટલીક ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં અમુક ટીમોને તેમના દિગ્ગજ ખેલાડીઓ ગુમાવવા પડ્યા છે. આ લિસ્ટમાં વધુ બે દિગ્ગજ ખેલાડીઓના નામ સામે આવ્યા છે. આ બંને અનુભવી ખેલાડીઓ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી...
કોણ છે આ 6 ફૂટ 8 ઈંચ ઊંચો ક્રિકેટર? જેની સામે ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ પછડાયા, RCB સાથે છે ખાસ કનેક્શન
Updated: Feb 13th, 2026 GS TEAM Muzarabani Shines in T20 WC 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં 13 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે. જેમાં ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારબાનીએ જોરદાર બોલિંગ કરીને કંગારૂ ટીમને હરાવીને જીત મેળવી હતી. આ મેચમાં 6 ફૂટ 8 ઈંચ ઊંચા ક્રિકેટર મુઝારબાનીએ ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ હંફાવી નાખ્યા અને મેચ ઝિમ્બાબ્વેના...
વિરાટ’ ના ફેન્સ પર કેપ્ટન સૂર્યા કેમ ગુસ્સે થયો? હાર્દિકને મેદાનમાં ગળે ભેટી પડ્યો હતો
Virat Kohli : શુક્રવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને નામિબિયા વચ્ચે રમાયેલી મેચમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો હતો. મેચ જ્યારે તેની ચરમસીમા પર હતી ત્યારે અચાનક વિરાટ કોહલીના નામની ટી-શર્ટ પહેરેલો એક ચાહક સુરક્ષા જવાનોને થાપ આપીને મેદાનની અંદર દોડી આવ્યો હતો. હાર્દિક પંડ્યાનું ઉદાર વલણ આ ચાહક મેદાનમાં ઘૂસીને સીધો જ હાર્દિક પંડ્યા...
પાકિસ્તાની બોલિંગ લાઈનને વેરવિખેર કરી નાખવાનો ઈશાન કિશને જણાવ્યો ‘ગંભીર’ પ્લાન
પાકિસ્તાની બોલિંગ લાઈનને વેરવિખેર કરી નાખવાનો ઈશાન કિશને જણાવ્યો ‘ગંભીર’ પ્લાન Updated: Feb 13th, 2026 GS TEAM T20 World Cup 2026: ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારતની ટોચના ક્રમની બેટિંગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ટીમની રણનીતિ પાવરપ્લેમાં આક્રમક શરૂઆત કરવાની છે. ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈશાન કિશને આ વિચારધારાને...
ZIM vs AUS : T20 વર્લ્ડ કપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
ZIM vs AUS : T20 વર્લ્ડ કપમાં આ વખતે દરેક મોટી ટીમોએ નાની ટીમ સામે મેચ જીતવા માટે વલખાં મારવા પડ્યા છે ત્યારે પાકિસ્તાન, ભારત અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને પણ નાની ટીમો સામે માંડ માંડ જીત મળી હતી. જોકે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેની મેચમાં મેજર અપસેટ સર્જાયું. ઝિમ્બાબ્વેના 170 રનના ટારગેટ સામે ઓસ્ટ્રેલિયા લાચાર દેખાયું અને...
પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ Updated: Feb 13th, 2026 GS TEAM Pakistan Hockey Team Stranded on Road : ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં પાકિસ્તાની હોકી ટીમને ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. હોટલનું બાકી બિલ ન ચૂકવાતા મેનેજમેન્ટે ટીમનું બુકિંગ રદ કરી દીધું હતું. જેના કારણે ખેલાડીઓ કલાકો...
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું Updated: Feb 13th, 2026 GS TEAM ICC T20 World Cup : વર્લ્ડ કપ 2026ની તેની બીજી ગ્રુપ મેચમાં ભારતીય ટીમએ તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. નામિબિયા સામે રમાયેલી આ મેચમાં નામિબિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે...
અભિષેક હજુ ‘અનફિટ’, પાકિસ્તાન સામેના મહામુકાબલા અગાઉ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું
અભિષેક હજુ ‘અનફિટ’, પાકિસ્તાન સામેના મહામુકાબલા અગાઉ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું Updated: Feb 13th, 2026 GS TEAM Abhishek Sharma Update : ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા તો મળી ગઈ છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે રમાનારી મહત્વની T20 વર્લ્ડ કપ ગ્રુપ મેચમાં તેમના રમવા અંગે અનિશ્ચિતતા યથાવત છે. બીમારીના કારણે અભિષેક શર્મા...









