Updated: Apr 23rd, 2026 GS TEAM Spectators Clash During IPL 2026 Match 32 : ઈકાના સ્ટેડિયમમાં ગત બુધવારે(22 એપ્રિલ, 2026) લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી IPL 2026ની 32મી મેચમાં 2 ફેન્સ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં એકે અન્ય શખસને નીચે પાડી દીધો હતો, પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન...
Author: Inside Media Network
ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
Mukesh Choudhary Mother Passes Away: આઈપીએલ 2026માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. જોકે, આ મહત્ત્વની મેચ શરૂ થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઝડપી બોલર મુકેશ ચૌધરીની માતા પ્રેમ દેવીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. ટાટા મેમોરિયલ...
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેક્સવેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! પૃથ્વી શો અને સેમસન પણ પાછળ છૂટ્યા
Updated: Apr 23rd, 2026 GS TEAM Vaibhav Suryavanshi IPL 2026: આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ (RR)ના યુવા ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલી મેચમાં રાજસ્થાનની 40 રને શાનદાર જીત થઈ હતી. જોકે, આ મેચમાં સૌથી વધુ ચર્ચા 15 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. જેણે માત્ર 8 રન...
IPL 2026: રાજસ્થાન રોયલ્સમાં જતાં જ રવીન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ, રોહિત-ધોની અને કોહલીના સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી
Rajasthan Royals vs Lucknow Super Giants: આઈપીએલ 2026ની 19મી સીઝનમાં રવીન્દ્ર જાડેજાનો જાદુ માથે ચડીને બોલી રહ્યો છે. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સાથ છોડીને રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહેલા જાડેજાએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલા મુકાબલામાં તરખાટ મચાવ્યો છે. જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે રાજસ્થાન રોયલ્સે લખનૌને તેના જ ઘર ઇકાના સ્ટેડિયમમાં 40...
સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
Updated: Apr 15th, 2026 GS TEAM IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ મેળવેલી જીતમાં અફઘાનિસ્તાનના યુવા સ્પિનર નૂર અહેમદની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા નૂરના આ પ્રદર્શન પાછળ ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોનીનું માર્ગદર્શન નિર્ણાયક સાબિત થયું હોવાનો...
CSK સામે અજિંક્ય રહાણેએ કરી મોટી ભૂલ, BCCI એ ફટકાર્યો લાખોનો દંડ
IPL 2026: IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને તેના કેપ્ટન અજિંક્ય રહાણેની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ ટીમ આ સીઝનમાં હજુ સુધી જીતનું ખાતું ખોલી શકી નથી, ત્યાં બીજી તરફ BCCIએ કેપ્ટન રહાણે પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં હાર બાદ હવે સ્લો...
KKR ના સતત પરાજય પાછળ અસલી વિલન કોણ? કેપ્ટન અજિંક્ય રહાણેએ આપ્યો જવાબ
Updated: Apr 15th, 2026 GS TEAM IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની હાલત કફોડી બની છે. ચેન્નાઈના મેદાન પર રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ KKRને 32 રને હરાવીને સિઝનની ચોથી હારનો સ્વાદ ચખાડ્યો છે. KKR અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાંથી એક પણ જીત મેળવી શક્યું નથી, જે ટીમ...
IPL 2026: પાંચમી મેચ છતાં KKR ન ખોલાવી શકી જીતનું ખાતું! CSKનો 32 રને આસાન વિજય
Updated: Apr 14th, 2026 GS TEAM IPL 2026 CSK vs KKR: આજે 14 એપ્રિલના રોજ IPL 2026ની 22મી લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુકાબલો રમાયો, જેમાં CSKએ પ્રથમ બેટિંગ કરતાં 193 રનનો ટાર્ગેટ KKRને આપ્યો હતો. જેનો પીછો કરતાં ટીમ KKR માત્ર 7 વિકેટના નુકસાન પર...
IPL 2026: હારની હેટ્રિક બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુડ ન્યૂઝ, સ્ટાર ઓલરાઉન્ડર ટીમ સાથે જોડાશે
Updated: Apr 14th, 2026 GS TEAM IPL 2026: હારની હેટ્રિક સહન કરનાર મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર વિલ જેક્સ આ અઠવાડિયે ભારત પહોંચીને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાવાનો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટના વ્યસ્ત શિડ્યુલને કારણે તે IPL 2026ની શરૂઆતની ચાર મેચ રમી શક્યો ન હતો. વિલ જેક્સનું જોરદાર પ્રદર્શન 27...
ટીમ ઈન્ડિયામાં થશે મોટો ફેરફાર! સૂર્યકુમાર યાદવને પડતો મુકવાની તૈયારીમાં BCCI? જાણો તેનું કારણ
Updated: Apr 14th, 2026 GS TEAM Suryakumar Yadav Captaincy : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. રોહિત શર્માએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સૂર્યકુમાર યાદવને જવાબદારી સોંપાઈ છે. સૂર્યા હાલ T2 ટીમનો કાયમી કેપ્ટન છે. આમ તો સૂર્યાની આગેવાની હેઠળ ભારત ‘ટી20 વર્લ્ડકપ-2026’માં ચેમ્પિયન બન્યું...









