Image Source: IANS India vs England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મુકાબલાનો આજે (2 ઓગસ્ટ) બીજો દિવસ છે. ભારતીય ટીમ પોતાની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. ત્યારે ઓવલમાં ભારતીય સ્ટાર બેટર યશસ્વી જાયસવાલે શાનદાર સદી ફટકારી છે, જે તેની...
Day: August 2, 2025
વિચાર્યું નહોતું કે ભારતીય ક્રિકેટરોએ આવું કરશે, પાકિસ્તાનની ફજેતી થઈ, PCBએ લીધો મોટો નિર્ણય
PCB Big Decision: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત દ્વારા પાકિસ્તાન સામેની મેચનો વારંવાર બહિષ્કાર કર્યો છે. ભારતના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) મોટો નિર્ણય લીધો છે. પીસીબીએ ખાનગી ક્રિકેટ લીગમાં દેશના નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પીસીબીની બેઠકમાં લેવાયો નિર્ણય અહેવાલ અનુસાર, પીસીબીના...
ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવ્યું હતું. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. તેમણે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને દરેક ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનને અપનાવવું જોઈએ. પીએમ...
પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ
દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા. આ કેસમાં...
હિન્દુ હોવા છતાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીનું નામ વોશિંગ્ટન સુંદર કેવી રીતે પડ્યું?
Washington Sundar: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં વોશિંગ્ટન સુંદર બેટિંગ અને બોલિંગ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડ રમત બતાવી રહ્યો છે. પરંતુ, આપણે તેની રમત વિશે પછી ચર્ચા કરીશું. પહેલા આપણે તેના નામની વાત કરીએ, જે હિન્દુ હોવા છતાં તેને કેવી રીતે મળ્યું? ડાબોડી ઓલરાઉન્ડર સુંદરને આ નામ કેમ અને...
એક ઓવરમાં 45 રન…. છગ્ગા-ચોગ્ગાનો વરસાદ, અફઘાની બેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!
ECS T10 England: ક્રિકેટ મેચમાં ઘણી વખત એવી ઘટનાઓ બની જાય છે જે હંમેશા માટે યાદગાર બની રહે છે. જો કોઈ બેટર એક ઓવરના છ બોલ પર છ છગ્ગા ફટકારે તો પણ એક ઓવરનો સ્કોર 36 રન જ રહેશે, પરંતુ ક્યારેક કોઈ બોલરનો દિવસ ખરાબ હોય તો આવી પણ હાલત થઈ શકે. તાજેતરનું ઉદાહરણ ECS...
રિન્કુ સિંહને સપા સાંસદ સાથે સગાઈ ભારે પડી! મતદાતા જાગૃકતા અભિયાન આઇકન પદ ગુમાવ્યું
Rinku Singh removed as Voter Awareness Icon: IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમનારા ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહને છેલ્લા એક મહિનામાં બે મોટા ફટકા લાગ્યા છે. જેમાં એક તરફ, ઉત્તર પ્રદેશ સરકારે તેને બેઝિક શિક્ષા અધિકારી (BSA) તરીકે નોકરી આપવાની પ્રક્રિયા અટકાવી દીધી છે. તો બીજી તરફ, ભારતના ચૂંટણી પંચે તેને મતદાર જાગૃતિ અભિયાન માટેના...
IND vs ENGની મેચમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: જાયસ્વાલથી ડર્યો ઈંગ્લેન્ડનો કેપ્ટન! જુઓ VIDEO
IND vs ENG: લંડનના ઓવલ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પાંચમી ટેસ્ટ ખૂબ રસપ્રદ બની છે. ભારતીય ટીમે પહેલી ઈંનિંગમાં 224 રન બનાવ્યા હતા, ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ 247 રનની થોડી લીડ સાથે ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 75 રન...
બુમરાહનો રેકોર્ડ બ્રેક કરી છવાયો મોહમ્મદ સિરાજ, આ મામલે બન્યો નંબર-1 એશિયન બોલર
Mohammed Siraj broke Jasprit Bumrah Record: ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી. પહેલી ઈનિંગમાં ટીમ માત્ર 224 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. જોકે, બોલરોએ શાનદાર વાપસી કરી. મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઈને જસપ્રીત બુમરાહનો એક ખાસ રેકોર્ડ તોડી નાખ્યો. ઈંગ્લેન્ડમાં સૌથી વધુ 4 વિકેટ લેનારો નંબર-1 એશિયન બોલર બન્યો...
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને કરાયા બહાર
Duleep Trophy 2026 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) દુલીપ ટ્રોફી-2025ની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે ટીમોના સુકાનીઓના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતની ટ્રોફીમાં જૂના ફોર્મેટની જેમ છ ઝોનની ટીમો ભાગ લેશે. બીસીસીઆઈએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ શાર્દુલ ઠાકુરને ટીમનો નવો સુકાની બનાવાયો છે, જ્યારે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ટીમમાંથી...









