અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક...
Day: August 8, 2025
ટીમ ઈન્ડિયાના ધૂરંધર બોલર આર.અશ્વિન CSKનો સાથ છોડશે, અટકળો શરૂ
Chennai Super Kings: IPL 2026 પહેલા ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. કેટલાક ખેલાડીઓને તેમની સંબંધિત ફ્રેન્ચાઇઝીથી અલગ કરવામાં આવ્યા છે અથવા છોડી દેવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) કેમ્પમાંથી આવા જ એક સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના ધૂરંધર બોલર રવિચંદ્રન અશ્વિન IPL 2026 પહેલા CSK...
BCCIએ 6 મોટી ટુર્નામેન્ટના શેડ્યૂલ કર્યા જાહેર, જાણો ક્યારથી શરૂ થશે સીઝન
BCCI Domestic Schedule: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આગામી ઘરેલુ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બોર્ડે કુલ 6 સિનિયર ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં બોર્ડે દુલીપ ટ્રોફી ઉપરાંત, બોર્ડે ઈરાની કપ, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, સિનિયર મહિલા T20 ટ્રોફી અને સિનિયર મહિલા ODI કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ...
US Open 2025: ઇતિહાસની સૌથી મોંઘી ટેનિસ મેચ, ખેલાડીઓ પર થશે 790 કરોડનો વરસાદ
Image source: IANS US Open Prize Money: દુનિયામાં અનેક રમતોમાં ખેલાડીઓને હજારો કરોડોની પ્રાઇઝ મની અપાય છે. આ પૈકી એક છે, છે US ઓપન. આ વર્ષે યુએસ ઓપનની શરૂઆત 24 ઓગસ્ટે ન્યૂયોર્કમાં થશે અને તેનું સમાપન 7 સપ્ટેમ્બર 2025માં થશે. આ વર્ષે આ ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ઇતિહાસની સૌથી વધારે પ્રાઇઝ મનીની જાહેરાત કરાઈ છે, જે 90...
પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ ભારતે BRICS દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને યુક્રેન યુદ્ધની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલની ભારતની સતત ભુમિકા પુનરાવૃત્ત કરી હતી. બંને નેતાઓએ...
અમેરિકા સાથેના રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા હોવાના દાવાને રક્ષા મંત્રાલયે બતાવ્યા ‘ખોટા અને ઘડાયેલા’
ભારતના રક્ષણ મંત્રાલયે એવા તમામ દાવાઓનો ખંડન કર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે અમેરિકાની સાથે ચાલી રહેલા અથવા આયોજનાધીન રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ રીતે આ દાવાઓને “ખોટા અને ઘડાયેલા” ગણાવી દેતા કહ્યું છે કે આવાં કોઈ નિર્ણય લેવાયા નથી. તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના વધતા...
ટ્રમ્પના ટેરિફ વિવાદને પગલે ભારતે અમેરિકાથી હથિયાર અને વિમાનોની ખરીદી અટકાવી
ભારત અને અમેરિકાના વેપાર સંબંધો વચ્ચે ઊભેલા તણાવની અસર હવે રક્ષણ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલા વધારાના ટેરિફના પગલે ભારતે અમેરિકાથી નવા હથિયારો અને વિમાનોની ખરીદીની યોજના હાલ માટે અટકાવી દીધી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત સરકારનો આ નિર્ણય ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી પેદા થયેલી અસંતોષની...
કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યું ઈન્કમ ટેક્સ બિલ 2025, 11 ઓગસ્ટે સુધારેલ નવો ડ્રાફ્ટ આવશે
ચાલું નાણાકીય વર્ષના બજેટમાં ખાસ ચર્ચામાં રહેલું ઈન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં સત્તાવાર રીતે પાછું ખેંચવામાં આવ્યું છે. આ બિલનું ઉદ્દેશ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલીને વધુ સરળ અને આધુનિક નીતિઓ લાવવાનું હતું. પરંતુ, કેટલાક મુદ્દાઓ પર વધુ સુધારાની જરૂર જણાતા સરકાર આ બિલને પાછું ખેંચી રહી છે. હવે 11 ઓગસ્ટે બૈજયંત પાંડાની અધ્યક્ષતા...
‘ગંભીરે વાયદો કર્યો છે કે મોકો આપશે’, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના પિતાનું દર્દ છલકાયું
image source: IANS Abhimanyu Easwaran: ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 2-2થી જીતી લીધી છે. આ સિઝનમાં અભિમન્યુ ઈશ્વરનને પણ એક પણ મેચ રમવાની તક મળી નહોતી. જેથી અભિમન્યુ ઈશ્વરનના પિતા રંગનાથન ઈશ્વરનને નારાજગી વ્યક્ત કરી હતી અને ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ પર ગુસ્સે ભરાયા હતા પણ હવે રંગનાથન ઈશ્વરને...
સંજુ સેમસનનું રાજસ્થાન રોયલ્સમાંથી કપાશે પત્તું? ફ્રેન્ચાઈઝી સાથે વિવાદ થયાની ચર્ચા
Sanju Samson IPL: આજકાલ IPL ટ્રેડ માર્કેટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રાજસ્થાન રોયલ્સ (RR) અને તેનો કેપ્ટન સંજુ સેમસન છે. શું સેમસન ટીમમાં રહેશે? શું ફ્રેન્ચાઇઝી તેનું સ્થાન બીજા ખેલાડીને આપશે કે, પછી હરાજી માટે રિલીઝ કરશે? જવાબ એટલો સરળ નથી કારણ કે આ મામલો જટિલ છે. નિયમો અને વ્યક્તિગત મંતવ્યો નડી શકે છે. અને સૌથી...









