Day: August 16, 2025

Home » Archives for Sat, 16 Aug 2025
ગ્લેન-મેક્સવેલે-બાજી-પલટી…-ઓસ્ટ્રેલિયાએ-રોમાંચક-મુકાબલામાં-સાઉથ-આફ્રિકાને-હરાવ્યું,-t20-સીરિઝ-પર-કર્યો-કબજો
Post

ગ્લેન મેક્સવેલે બાજી પલટી… ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં સાઉથ આફ્રિકાને હરાવ્યું, T20 સીરિઝ પર કર્યો કબજો

Image source: IANS  AUS Vs SA 3rd T20I: ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની T20 સીરિઝની છેલ્લી મેચ 16 ઑગસ્ટ (શનિવાર)ના રોજ કેર્ન્સના કૈજલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટથી રોમાંચક જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 173 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાએ 19.5 ઓવરમાં હાસલ કરી લીધો હતો. આ જીત...

6,6,6,6,…-ફરી-બેબી-ડિવિલયર્સે-કરી-તોફાની-બેટિંગ,-26-બોલમાં-ફટકારી-અડધી-સદી
Post

6,6,6,6,… ફરી બેબી ડિવિલયર્સે કરી તોફાની બેટિંગ, 26 બોલમાં ફટકારી અડધી સદી

Image source: IANS  Australia vs South Africa: ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝમાં રોમાંચનો ત્રીજો બૂસ્ટર ડોઝ જોવા મળી રહ્યો છે. છેલ્લી T20 સિરીઝમાં ડેવાલ્ડ બ્રેવિસ ફરી એકવાર તોફાની બેટિંગ કરતો જોવા મળ્યો. જણાવી દઈએ કે ડેવાલ્ડ બ્રેવિસે અગાઉની T20 મેચમાં પણ ઓસ્ટ્રેલિયાના બોલરોને ધૂળ ચટાડી રોમાંચક ઇનિંગ રમી હતી, હવે આ મેચમાં પણ...

ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ માટે રેસ શરૂ, ભાજપના શક્તિશાળી નામોની ચર્ચા શરૂ
Post

ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ માટે રેસ શરૂ, ભાજપના શક્તિશાળી નામોની ચર્ચા શરૂ

દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે એ મુદ્દે સમગ્ર દેશમાં તીવ્ર ચર્ચા ચાલી રહી છે. હજી સુધી શાસક પક્ષ BJP કે વિપક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ 17 ઓગસ્ટના રવિવારે યોજાનારી ભાજપની સંસદીય બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં નવા ઉપરાષ્ટ્રપતિના નામ પર અંતિમ મોહર લાગી શકે છે. જણાવાઈ રહ્યું છે કે, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, ઝારખંડના રાજ્યપાલ...

ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર
Post

ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...

એશિયા-કપમાં-ટીમ-ઈન્ડિયામાંથી-સ્ટાર-ક્રિકેટરનું-પત્તું-કપાવાનું-નક્કી!-iplમાં-રહ્યો-હતો-ફ્લોપ
Post

એશિયા કપમાં ટીમ ઈન્ડિયામાંથી સ્ટાર ક્રિકેટરનું પત્તું કપાવાનું નક્કી! IPLમાં રહ્યો હતો ફ્લોપ

Asia Cup 2025: ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્ત્વમાં એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટે (મંગળવાર) થઈ શકે છે. ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ આ ટુર્નામેન્ટમાં રમશે કે નહીં તે હજુ સુધી નક્કી નથી થયું, ત્યારે લેફ્ટ હેન્ડર બેટર રિન્કુ સિંહને કદાચ એ શિયા કપ સ્થાન મળી...

મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી
Post

મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

મુંબઈ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ઈન્ડિગોની એક ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અહેવાલ મુજબ, બેંગકોકથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટ નંબર 6E 1060, જે એરબસ A321 નિયો દ્વારા સંચાલિત હતી, સવારે 3:06 વાગ્યે રનવે 27 પર લેન્ડિંગ કરતી...

Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ
Post

Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા અને 13 કરોડ રૂપિયા માટે રિટેન થયેલા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ છે. રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં...

ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો
Post

ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો

ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પોતાની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ હવે ભારત પરત ફર્યા છે. અમેરિકાથી તેઓ રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછા આવશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં શુભાંશુનો અનુભવ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત પરત આવ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર...

રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી
Post

રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી

જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી. આ બનાવ રાજકોટના ગોંડલ રોડ પર બન્યો હતો, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી,...

ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ
Post

ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ

ગુજરાતભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવને લઇને રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દ્વારકા: દ્વારકામાં ભક્તોએ દ્વારકાધીશજીના...