Day: August 3, 2025

Home » Archives for Sun, 3 Aug 2025
Post

કોલંબિયાના રાષ્ટ્રપતિએ બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સની ઉપરાષ્ટ્રપતિ તરીકે કરી નિમણૂક, વિવાદ ચરમસીમાએ

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સમાનતા મંત્રાલયમાં બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સ – અલેજાન્ડ્રા ઉમાના અને જુઆન કાર્લોસ ફ્લોરિયન – ને નાયબ મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે, જેને કારણે દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે. બંનેને સમાજના નબળા વર્ગો માટેની યોજનાઓ અને સહાયના અમલની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય ઉપરાષ્ટ્રપતિ ફ્રાન્સિયા માર્ક્વેઝને ન ગમ્યો,...

શ્રીનગર એરપોર્ટ પર હિંસક ઘટના: સૈન્ય અધિકારીએ સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર કર્યો હુમલો, નો-ફ્લાઈ લિસ્ટમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ
Post

શ્રીનગર એરપોર્ટ પર હિંસક ઘટના: સૈન્ય અધિકારીએ સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર કર્યો હુમલો, નો-ફ્લાઈ લિસ્ટમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ

શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસ જેટ ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર 26 જુલાઈ 2025ના રોજ થયેલી હિંસક ઘટનામાં એક મુસાફરે ચાર સ્ટાફ મેમ્બર્સ પર નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા અનુસાર, હુમલાખોર એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, જે 16 કિલો વજનના બે કેબિન બેગ સાથે આવ્યો હતો, જે 7 કિલોની મર્યાદા કરતાં વધુ હતું. જ્યારે...

સચિન રઘુવંશી પર છેતરપિંડીનો આરોપ: મહિલાએ જાહેર કર્યો કથિત DNA રિપોર્ટ
Post

સચિન રઘુવંશી પર છેતરપિંડીનો આરોપ: મહિલાએ જાહેર કર્યો કથિત DNA રિપોર્ટ

મેઘાલય હનીમૂન મર્ડર કેસ બાદ ચર્ચામાં આવેલો ઇન્દોરનો રઘુવંશી પરિવાર હવે એક નવા વિવાદમાં સપડાયો છે. મૃતક રાજા રઘુવંશીના મોટા ભાઈ સચિન રઘુવંશી પર એક મહિલાએ પોતાના પુત્રના જૈવિક પિતા હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આ દાવાને સમર્થન આપવા માટે કથિત ડીએનએ રિપોર્ટ જાહેર કર્યો છે, જેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે. ‘સચિન મારા દીકરાનો...

ipl-2026-પહેલા-ધોનીની-મોટી-જાહેરાત:-ઈજા-બાદ-આ-ખેલાડીની-વાપસી,-csk-માટે-મિનિ-ઓક્શન-પણ-મહત્ત્વપૂર્ણ
Post

IPL 2026 પહેલા ધોનીની મોટી જાહેરાત: ઈજા બાદ આ ખેલાડીની વાપસી, CSK માટે મિનિ ઓક્શન પણ મહત્ત્વપૂર્ણ

MS Dhoni IPL 2026: દિગ્ગજ વિકેટકિપર બેટર મહેન્દ્ર સિંહ ધોનીનું માનવું છે કે, ઋતુરાજ ગાયકવાડની વાપસી IPLની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગને મજબૂત કરશે. ગાયકવાડને ગઈ સિઝનમાં IPLની શરૂઆતની મેચો પછી કોણી પર ઈજા થવાને કારણે બહાર નીકળી ગયો હતો. ગાયકવાડની જગ્યાએ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી હતી, પરંતુ પાંચ વખતની ચેમ્પિયન ટીમની...

પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર
Post

પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે. કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર...

ભારતીય-ખેલાડીઓના-બૉયકોટથી-ધૂંઆપૂંઆ-થયું-પાકિસ્તાન,-હવે-ક્યારેય-આ-લીગમાં-નહીં-રમે-મેચ
Post

ભારતીય ખેલાડીઓના બૉયકોટથી ધૂંઆપૂંઆ થયું પાકિસ્તાન, હવે ક્યારેય આ લીગમાં નહીં રમે મેચ

Pakistan Cricket Board : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ જાહેરાત કરી છે કે, તે ભવિષ્યમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ડબલ્યુસીએલ) માં ભાગ લેવા પર ટીમને સંપૂર્ણપણે  પ્રતિબંધ લગાવી રહી છે.પાકિસ્તાન ક્રિકેટના સંચાલક મંડળ મુજબ ઈન્ડિયા લિજેન્ડ્સે પાકિસ્તાન સામેની સેમિફાઇનલ મેચમાંથી હટી જવાના નિર્ણય લીધા પછી ડબ્લ્યુસીએલના નિવેદનો અને કાર્યોમાં સ્પષ્ટ રીતે પક્ષપાત જોવા મળ્યું હતું.  આ...

અમે-પણ-કચડી-નાખ્યા-હોત-પરંતુ…’-wclમાં-પાક.ના-શરમજનક-પરાજય-પર-સુરેશ-રૈનાનો-કટાક્ષ
Post

અમે પણ કચડી નાખ્યા હોત પરંતુ…’ WCLમાં પાક.ના શરમજનક પરાજય પર સુરેશ રૈનાનો કટાક્ષ

WCL 2025: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ એટલે કે WCL 2025ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને સરજીલ ખાનની અડધી સદીના દમ પર 195 રન બનાવ્યા હતા. આ સ્કોરને દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં 9 વિકેટ રહેતા સરળતાથી ચેઝ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાની આ જીતનો હીરો...

મોહમ્મદ-સિરાજને-ખાસ-હુલામણાં-નામે-પોકારે-છે-ઈંગ્લેન્ડના-ખેલાડીઓ,-દિગ્ગજે-કર્યો-ખુલાસો
Post

મોહમ્મદ સિરાજને ખાસ હુલામણાં નામે પોકારે છે ઈંગ્લેન્ડના ખેલાડીઓ, દિગ્ગજે કર્યો ખુલાસો

IND vs ENG: ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે એક રસપ્રદ ખુલાસો કર્યો છે કે, ઈંગ્લેન્ડની ટીમ ખાસ કરીને બેન ડકેટ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ‘Mr. Angry’ના હુલામણાં નામે પોકારે છે. આ નામ સિરાજના મેદાન પર આક્રમક વલણ સાથે સંબંધિત છે, ખાસ કરીને જ્યારે તેણે લોર્ડ્સ ટેસ્ટમાં ડકેટને આઉટ કર્યા પછી આક્રોશમાં વિદાય આપી...

422-ચોગ્ગા-અને-48-છગ્ગા…-ભારતીય-ટીમે-ઈંગ્લેન્ડમાં-રેકોર્ડ્સની-હારમાળા-સર્જી
Post

422 ચોગ્ગા અને 48 છગ્ગા… ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં રેકોર્ડ્સની હારમાળા સર્જી

India vs England: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં કુલ 470 બાઉન્ડ્રી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ સર્જી દીધો છે. જેમાં 422 ચોગ્ગા અને 48 છગ્ગાનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે (બીજી ઓગસ્ટ) બન્યો હતો, જ્યારે ભારતે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારતીય ટીમે પહેલી...

યશસ્વીને-ફોર્મમાં-પાછું-લાવવા-રોહિત-શર્માએ-કરી-મદદ?-સદી-ફટકાર્યા-બાદ-જયસ્વાલે-ફોડ-પાડ્યો
Post

યશસ્વીને ફોર્મમાં પાછું લાવવા રોહિત શર્માએ કરી મદદ? સદી ફટકાર્યા બાદ જયસ્વાલે ફોડ પાડ્યો

India vs England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે પૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા યુવા ખેલાડીઓનો જોશ વધારવા ઓવલ મેદાન પર પહોંચ્યો હતો. મેચના બીજા દિવસે સ્ટેન્ડમાં બેઠેલા રોહિત શર્માએ મહેફિલ લૂંટી લીધી હતી. જોકે તે માત્ર મેચ જોવા જ...