Virat Kohli reaction viral after Oval Test: ઓવલમાં ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરી અને 6 રનથી મેચ જીતવામાં સફળ રહ્યું. આ જીત સાથે જ ભારતી ટીમે ટેસ્ટ સીરિઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. ઓવલમાં ભારતની જીત બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ટીમને અભિનંદન પાઠવ્યા...
Day: August 5, 2025
બ્રેકઅપ પછી દુ:ખ થાય છે’, ઓવલમાં જીત બાદ કેમ ભાવુક થયો મોહમ્મદ સિરાજ?
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 6 રનથી હરાવીને સીરિઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. મોહમ્મદ સિરાજ ભારતની જીતનો હીરો રહ્યો. તેણે બીજી ઈનિંગમાં 5 વિકેટ અને પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. સિરાજે છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને 35 રન પણ ન બનાવવા દીધા. મેચ બાદ સિરાજ કેપ્ટન શુભમન ગિલ સાથે પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો...
હંમેશા ‘ગંભીર’ રહેતો કોચ ગૌતમ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો, ઓવલમાં ભારતની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ હતી. ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે જે થયું તેની ખૂબ ઓછા લોકોએ આશા રાખી હશે. ભારતીય ટીમને જીત માટે ઈંગ્લેન્ડની 4 વિકેટ લેવાની હતી. બીજી તરફ ઈંગ્લેન્ડને જીત માટે માત્ર 35 રન બનાવવાના હતા. પહેલા બે બોલ પર બે ચોગ્ગા બાદ...
IND vs ENG : 6 રેકોર્ડ તૂટ્યા, ગિલે રચ્યો ઈતિહાસ, સિરાજે પણ બુમરાહની બરાબરી કરી
IND vs ENG: પ્લેયર ઓફ ધ મેચ સિરાજે પાંચ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ચાર વિકેટ ઝડપતાં ભારતે ઈંગ્લેન્ડના હાથમાંથી જીતને આંચકી લેતાં પાંચમી અને આખરી ટેસ્ટમાં છ રનથી ભારે રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતના ટેસ્ટ ઈતિહાસનો આ સૌથી ટૂંકા અંતરનો વિજય હતો અને આ સાથે યુવા કેપ્ટન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટ શ્રેણી 2-2થી...
ભારતીય ટીમનું રિપોર્ટ કાર્ડ: ઈંગ્લેન્ડમાં શુભમન ગિલ અને સિરાજે કર્યું ટોપ, આ બે ખેલાડીઓ ફેલ
Team India Report Card: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ હતી. ભલે કોઈ પણ આ સીરિઝ જીતી શક્યું ન હતું અને તે 2-2થી ડ્રો રહી હતી, બંને ટીમોના ખેલાડીઓએ બતાવેલ ઉત્સાહ અને પ્રયાસ પ્રશંસનીય હતા. જ્યારે નવનિયુક્ત કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભીરતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી, ત્યારે કોઈને વિશ્વાસ નહોતો...
ભારતનો ઇંગ્લેન્ડ સામે રોમાંચક વિજય: અંતે શ્રેણી ડ્રો
– પાંચમી ટેસ્ટમાં ભારતનો છ રનથી વિજય: પ્લેયર ઓફ ધ મેચ સિરાજની 104 રનમાં પાંચ અને મેચમાં કુલ 9 વિકેટ – ભારતના ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછા અંતરનો વિજય: 374ના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડ 367 રનમાં ઓલઆઉટ: પ્રસિધ ક્રિશ્નાની ચાર વિકેટ – પાંચ ટેસ્ટની શ્રેણીમાં બંને ટીમ – 2-2થી બરોબરી પર રહી લંડન : પ્લેયર ઓફ ધ...





