Day: August 15, 2025

સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી
Post

સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે....

FASTag વાર્ષિક પાસ શરૂ: 3,000 રૂપિયામાં વર્ષભરનો ટોલ લાભ, જાણો મહત્વની શરતો
Post

FASTag વાર્ષિક પાસ શરૂ: 3,000 રૂપિયામાં વર્ષભરનો ટોલ લાભ, જાણો મહત્વની શરતો

ભારતમાં 15 ઓગસ્ટથી FASTag વાર્ષિક પાસ સિસ્ટમ અમલમાં આવી ગઈ છે. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આ યોજના અંતર્ગત લોકો 3,000 રૂપિયામાં FASTag વાર્ષિક પાસ ખરીદી શકશે, જેનો હેતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર મુસાફરોના ટોલ ખર્ચમાં બચત કરાવવાનો છે. આ પાસ ખરીદનારા મુસાફરોને એક વર્ષ સુધી અથવા 200 વખત ટોલ પ્લાઝા પાર...

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીનનો મોટો સંકેત: ભારત સાથે સહકાર વધારવા તૈયાર
Post

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીનનો મોટો સંકેત: ભારત સાથે સહકાર વધારવા તૈયાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદ્યાના નિર્ણય પછી વૈશ્વિક રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સરહદી વિવાદોના કારણે લાંબા સમયથી દૂર રહેલા ભારત અને ચીન વચ્ચેના સંબંધો હવે સુધરતા નજરે પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ચીનની મુલાકાત લેશે, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ...

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત
Post

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક શુક્રવારે વહેલી સવારે ભયંકર અકસ્માત થયો હતો. એક આઈસર ટ્રક બંધ પડેલા ટેન્કર સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું અને લગભગ 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મૃતકની ઓળખ સુમિત તરીકે થઈ છે. અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત...

કેપ્ટન્સી-તો-છોડો-એશિયા-કપની-ટીમમાં-પણ-સ્થાન-નહીં-મળે-ગિલને,-રિપોર્ટમાં-ચોંકાવનારો-દાવો
Post

કેપ્ટન્સી તો છોડો એશિયા કપની ટીમમાં પણ સ્થાન નહીં મળે ગિલને, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

Shubman Gill Asia Cup T20 Match: શુભમન ગિલનું ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક તથા એશિયા કપ 2025 માટે કેપ્ટન બનાવવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ શકે છે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, બીસીસીઆઈની પસંદગી સમિતિએ  સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા વિચારણા કરી રહી છે. ટી20 એશિયા કપ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાનો છે. જેમાં સૂર્યાને ટીમનો...

એશિયા-કપની-ટોપ-5-કોન્ટ્રોવર્સી,-કામરાન-ગંભીર-તો-ભજ્જી-શોએબ-વચ્ચે-થઈ-હતી-બબાલ
Post

એશિયા કપની ટોપ 5 કોન્ટ્રોવર્સી, કામરાન-ગંભીર તો ભજ્જી-શોએબ વચ્ચે થઈ હતી બબાલ

Asia Cup Controversies: એશિયા કપ 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવ વચ્ચે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં પણ ભારતીય ચેમ્પિયન ટીમે પાકિસ્તાની ટીમ સાથે રમવાનો ઈનકાર કર્યો હતો. એશિયા કપ...

નવા કર્મચારીઓ માટે નોકરીમાં પ્રવેશ વખતે PF રજિસ્ટ્રેશન માટે ઉમંગ એપ ફરજિયાત રહેશે
Post

નવા કર્મચારીઓ માટે નોકરીમાં પ્રવેશ વખતે PF રજિસ્ટ્રેશન માટે ઉમંગ એપ ફરજિયાત રહેશે

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ 15 ઓગસ્ટ, 2025થી મોટી નીતિ ફેરફારની જાહેરાત કરી છે. હવે કોઈપણ નવા કર્મચારીને નોકરીમાં પ્રવેશ વખતે PF રજિસ્ટ્રેશન માટે ઉમંગ એપ ફરજિયાત રહેશે. સાથે સાથે આધાર આધારિત ચહેરાની ઓળખ (Face Authentication) પણ ફરજિયાત બનાવવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ, નવા કર્મચારીઓ અથવા શ્રમિકોને પોતાનું યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) શરૂ...

જાપાનમાં માનવ વોશિંગ મશીન તૈયાર: 15 મિનિટમાં શરીર થઈ જશે સાફ
Post

જાપાનમાં માનવ વોશિંગ મશીન તૈયાર: 15 મિનિટમાં શરીર થઈ જશે સાફ

જાપાનની ઓસાકા ખાતે આવેલી એક સાયન્સ કંપનીએ એક અદભૂત શોધ કરી છે – માનવ વોશિંગ મશીન! હવે તમે જેમ વોશિંગ મશીનમાં કપડાં ધોવાં છો, તેમ 15 મિનિટમાં પોતાને પણ “ધોઈ” શકો તેવું માનવ વોશિંગ મશીન તૈયાર કરાયું છે. આ મશીન માત્ર શરીરને સ્વચ્છ બનાવતું નથી, પણ સાથે જ મનને શાંત અને તાજગીભર્યું બનાવે છે. ખાસ...

પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ
Post

પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ

પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી બસ ફુલ સ્પીડે રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો અને યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા. ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ દમ તૂટી ગયા...

ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’
Post

ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’

યુક્રેન સંઘર્ષ વચ્ચે આજે એટલે કે 15 ઓગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના કહેવા મુજબ, ભારત પર લાગુ કરાયેલા ટેરિફના કારણે પુતિન તેમની સાથે મુલાકાત માટે તૈયાર થયા છે. ટ્રમ્પે એક શોમાં કહ્યું કે...