Day: August 24, 2025

રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો
Post

રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો

બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન બાઇક રેલીમાં એક અજાણી વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક આવી ગયો અને અચાનક તેને કિસ કરી નાખ્યો. ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત કમાન્ડો દોડી આવ્યા અને તે યુવકને પકડીને થપ્પડ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ...

ગૂગલના 250 કરોડ યુઝર્સનો ડેટા હેકર્સે ચોર્યો, અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક કૌભાંડ
Post

ગૂગલના 250 કરોડ યુઝર્સનો ડેટા હેકર્સે ચોર્યો, અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક કૌભાંડ

દુનિયાભરમાં 700 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ છે અને મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સે ઓછામાં ઓછું એક ઈ-મેઈલ એડ્રેસ લિંક કર્યું હોય છે. એ મુજબ ઈ-મેઈલ યુઝર્સની સંખ્યા સ્માર્ટફોન યુઝર્સ જેટલી જ હોય છે. ગૂગલના એક્ટિવ યુઝર્સનો આંકડો 350 કરોડથી વધુ છે અને તેમાંના લગભગ 250 કરોડ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો હોવાનો ખુલાસો થયો છે. આ ગૂગલ...

જમ્મુ-કાશ્મીરમાં કારનો દરવાજો અચાનક ખુલી જતા યુવા ક્રિકેટરનું અકસ્માતમાં મોત
Post

જમ્મુ-કાશ્મીરમાં કારનો દરવાજો અચાનક ખુલી જતા યુવા ક્રિકેટરનું અકસ્માતમાં મોત

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો જેમાં એક સ્થાનિક યુવા ક્રિકેટરે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે શેરીમાં પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલી ગયો અને પસાર થતો બાઈકચાલક ક્રિકેટર ફરીદ હુસૈન તે દરવાજા સાથે અથડાઈ ગયો. અથડામણ બાદ ફરીદનું સંતુલન બગડી ગયું અને તે રસ્તા પર જોરથી પડી ગયો....

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ
Post

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ...

અમદાવાદમાં 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચ છતાં વરસાદી પાણીનો ત્રાસ યથાવત
Post

અમદાવાદમાં 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચ છતાં વરસાદી પાણીનો ત્રાસ યથાવત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા દસ વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈન અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન તથા મેઈન્ટેનન્સ માટે 200 કરોડથી વધુ ખર્ચવામાં આવ્યા હોવા છતાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને કલાકો સુધી ઓસરતું નથી. તમામ પમ્પિંગ સ્ટેશન ખાનગી...

પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી
Post

પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત તટસ્થ નીતિ જાળવીને બંને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે અંતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે તેવી પુષ્ટિ થઈ છે. તે સાથે જ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ભારત મુલાકાત અંગે પણ સંકેત મળ્યા છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનારને યુક્રેનના ધ્વજના...

એશિયા-કપ-પહેલા-તિલક-વર્મા-બન્યા-કેપ્ટન,-કેએલ-રાહુલ-અને-વોશિંગ્ટન-સુંદરનું-પત્તુ-કપાયુ,-જુઓ-આખું-શેડ્યૂલ
Post

એશિયા કપ પહેલા તિલક વર્મા બન્યા કેપ્ટન, કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરનું પત્તુ કપાયુ, જુઓ આખું શેડ્યૂલ

Image source: IANS  Duleep Trophy Squads: દુલિપ ટ્રોફી માટે સાઉથ ઝોનને તેમની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમના કેપ્ટન તિલક વર્માને મળી છે. જણાવી દઈએકે તિલક વર્માને એશિયા કપ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. ટીમમાં દેવદત્ત પડિક્ક્લ, સાઈ કિશોર જેવા નામી ખેલાડીઓને સ્થાન મળ્યું છે. પણ સાઉથ ઝોનના સિલેક્ટર્સે BCCIના વિરુદ્ધ જઇને ટીમની જાહેરાત...

રજત-પાટીદારને-કેપ્ટન-બનાવવામાં-rcbએ-તોડ્યા-નિયમ?-પૂર્વ-ખેલાડીએ-ઉઠાવ્યા-સવાલ
Post

રજત પાટીદારને કેપ્ટન બનાવવામાં RCBએ તોડ્યા નિયમ? પૂર્વ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

Image source: IANS  Patidar as RCB captain: IPL 2025 માં RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)એ રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો ત્યારે ઘણા લોકો આ નિર્ણયથી નારાજ હતા. જોકે હાલમાં જ RCBના ડિરેક્ટર ઑફ ક્રિકેટ મો બોબાટે જણાવ્યું કે, રજતને કેપ્ટનશિપની જવાબદારી આપવાનો નિર્ણય વર્ષ 2024થી જ લેવામાં આવ્યો હતો. બોબાટના આ ખુલાસો બાદ ભારતના પૂર્વ...

sa20:-અન્ય-દેશમાં-રમશે-ભારતના-13-ખેલાડી,-પિયુષ-ચાવલાની-બેઝ-પ્રાઈસ-સૌથી-વધુ
Post

SA20: અન્ય દેશમાં રમશે ભારતના 13 ખેલાડી, પિયુષ ચાવલાની બેઝ પ્રાઈસ સૌથી વધુ

Image Source: IANS  SA20 : સાઉથ આફ્રિકાની SA20નું ઓક્શન 9 સપ્ટેમ્બરે થશે. આ ટુર્નામેન્ટમાં BCCIના નિયમ હેઠળ 13 ભારતીય ખેલાડીઓની પસંદગી થશે. જણાવી દઈએકે BCCIનો નિયમ છે કે જે ખેલાડી નિવૃત્ત થયા છે અથવા જે ખેલાડી IPL રમતા નથી તે જ ખેલાડીઓ આ ટુર્નામેન્ટ રમી શકે છે. સાઉથ આફ્રિકાની SA20ના ઓક્શનમાં 784 ખેલાડીઓ સામેલ થશે....

world-cup-2027-અંગે-મોટી-જાહેરાત,-આ-8-શહેરોમાં-રમાશે-44-મેચો
Post

World Cup 2027 અંગે મોટી જાહેરાત, આ 8 શહેરોમાં રમાશે 44 મેચો

તસવીર : IANS  ICC Men’s World Cup 2027 Returns to Africa After 24 Years : સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં 44 મેચો રમાશે. સાથે સાથે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં પણ 10 મેચો રમાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ CSAએ અત્યારથી જ કમર...