Day: August 25, 2025

ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન
Post

ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક...

Viral: 22 વર્ષના યુટ્યુબર ઝરણામાં તણાયા, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્યો
Post

Viral: 22 વર્ષના યુટ્યુબર ઝરણામાં તણાયા, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્યો

ઓડિશાના કોરાપુટ જિલ્લાના દુદુમા ઝરણા પર એક 22 વર્ષના યુટ્યુબર સાગર રીલ બનાવવાના શોખમાં મોટો જોખમ ભોગવી બેઠા. ગંજામ જિલ્લાના બહેરામપુરનો રહેવાસી સાગર તેમના મિત્ર સાથે ઝરણામાં ડ્રોન કેમેરાથી સુંદર દ્રશ્યો કેદ કરી રહ્યાહતા . વીડિઓ શૂટ કરતી વખતે સાગર એક મોટા પથ્થર પર ઊભા રહ્યા, તે જ સમયે મચાકુંડા ડેમમાંથી અચાનક પાણી છોડાયુ, જે...

10 વખત પ્રેમી સાથે ભાગી, વિવાહિત મહિલાનો અજાણ્યો પ્રસ્તાવ: પતિ-પ્રેમી બંને સાથે 15-15 દિવસ રહેશે
Post

10 વખત પ્રેમી સાથે ભાગી, વિવાહિત મહિલાનો અજાણ્યો પ્રસ્તાવ: પતિ-પ્રેમી બંને સાથે 15-15 દિવસ રહેશે

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ગામમાંથી એક કિસ્સાસાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધા છે. અહીંની એક વિવાહિત મહિલાએ પંચાયતમાં એવો અનોખો પ્રસ્તાવ મુક્યો કે સૌ કોઈ દંગ રહી ગયા. મહિલાએ સ્પષ્ટ કર્યું કે, તે મહિનાના 15 દિવસ પતિ સાથે અને 15 દિવસ પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે. આ પ્રસ્તાવ સાંભળીને પંચાયતમાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો....

‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ
Post

‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદતા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકાએ ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે કે તે રશિયાથી તેલ અને હથિયારો ખરીદવાનું બંધ કરે. આ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. રશિયામાં ભારતના રાજદૂત...

અભિનેત્રીના દુર્વ્યવહારના આરોપ બાદ કોંગ્રેસે કેરળના ધારાસભ્ય રાહુલ મમકુટ્ટાથિલને કર્યો સસ્પેન્ડ
Post

અભિનેત્રીના દુર્વ્યવહારના આરોપ બાદ કોંગ્રેસે કેરળના ધારાસભ્ય રાહુલ મમકુટ્ટાથિલને કર્યો સસ્પેન્ડ

કોંગ્રેસ પાર્ટીએ સોમવારે પોતાના કેરળના ધારાસભ્ય રાહુલ મમકુટ્ટાથિલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. થોડા દિવસો પહેલા જ એક અભિનેત્રીએ તેમના પર દુર્વ્યવહારના ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ કેટલીક અન્ય મહિલાઓએ પણ આગળ આવી અને તેમના પર સમાન પ્રકારના આરોપો લગાવ્યા. આ મામલામાં ધારાસભ્યએ યુથ કોંગ્રેસના કેરળ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું, અને હવે...

7-છગ્ગા,-42-બોલમાં-સેન્ચુરી…-રિંકુ-બાદ-ભારતીય-ટીમના-વધુ-એક-બેટરની-તોફાની-બેટિંગ
Post

7 છગ્ગા, 42 બોલમાં સેન્ચુરી… રિંકુ બાદ ભારતીય ટીમના વધુ એક બેટરની તોફાની બેટિંગ

Sanju Samson 42 Ball Century: ભારતીય પસંદગીકારોએ એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. જેમાં વિકેટકીપર અને બેટર સંજુ સેમસન પણ ટીમનો ભાગ છે.  જોકે, શુભમન ગિલની એન્ટ્રી બાદ સેમસનનું સ્થાન જોખમમાં છે. આવી સ્થિતિમાં હવે તેમણે આ બધી ચર્ચાઓ જવાબ બેટથી આપ્યો છે. એશિયા કપ 2025 પહેલા સંજુ સેમસને કેરળ પ્રીમિયર લીગ...

આ-5-ભારતીય-ખેલાડીઓ-પહેલીવાર-એશિયા-કપમાં-રમશે,-તમામને-પ્લેઈંગ-11માં-પણ-મળશે-સ્થાન
Post

આ 5 ભારતીય ખેલાડીઓ પહેલીવાર એશિયા કપમાં રમશે, તમામને પ્લેઈંગ-11માં પણ મળશે સ્થાન

Asia Cup 2025: એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શુભમન ગિલ ઉપ-કેપ્ટન રહેશે. ટીમમાં અભિષેક શર્માથી લઈને હાર્દિક પંડ્યા સુધી, જસપ્રીત બુમરાહ અને હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા છે જે પહેલીવાર એશિયા કપ રમશે.  આ પણ વાંચો: એશિયા...

ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
Post

ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

રાજસ્થાનના વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવી ગયું છે. હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવા પડ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં...

મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો
Post

મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો

લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે...

પતિને બચાવવા પત્નીએ આપ્યો લિવર, સર્જરી બાદ બંનેનાં મોત, હોસ્પિટલને નોટિસ
Post

પતિને બચાવવા પત્નીએ આપ્યો લિવર, સર્જરી બાદ બંનેનાં મોત, હોસ્પિટલને નોટિસ

મહારાષ્ટ્રના પુણેથી એક અચરજ પમાડતી ઘટના સામે આવી છે, જેમાં પતિનો જીવ બચાવવા માટે પત્નીએ પોતાનું લિવર દાન કર્યું, પરંતુ દુર્ભાગ્યવશ સર્જરી પછી બંનેનાં મોત થઈ ગયા. અહેવાલ મુજબ બાપૂ કોમકરને લિવરની ગંભીર સમસ્યા હતી, જેને કારણે ડૉક્ટરે તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. પતિને બચાવવા માટે તેમની પત્ની કામિનીએ પોતાનું લિવર દાન કરવાનો નિર્ણય...