ગઢચિરોલી: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગંભીર અથડામણ નોંધાઈ છે. માહિતી અનુસાર, ગઢચિરોલી-નારાયણપુર સીમાના કોપરશી જંગલ વિસ્તારમાં છુપાયેલા માઓવાદીઓ સામે પોલીસે ઓપરેશન ચલાવ્યું હતું. પોલીસે પ્રાપ્ત ગુપ્ત સૂચના અનુસાર એડિશનલ પોલીસ અધિક્ષક એમ. રમેશની આગેવાનીમાં સી60ની 19 ટીમો અને સીઆરપીએફ ક્યૂએટીની બે ટીમો સ્થળ પર પહોંચી હતી. ભારે વરસાદના માહોલ વચ્ચે સવારે શોધખોળ...
Day: August 27, 2025
નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને કેટલું પેન્શન મળશે? રમી ચૂક્યો છે 100થી વધુ ટેસ્ટ મેચ
Image Source: IANS Cheteshwar Pujara BCCI Pension: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર બેટર ચેતેશ્વર પૂજારાએ ત્રણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રવિવારે તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ અને એકસ હેન્ડ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેણે જૂની યાદોની વાત કરીને એક ભાવુક પોસ્ટ લખી. પૂજારાએ તેની કારકિર્દીમાં કુલ 100થી વધુ મેચ રમી છે. તેણે ઘરેલુ જ નહીં...
BIG NEWS | કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજવા દાવેદારી કરાશે, મોદી કેબિનેટની મંજૂરી
Commonwealth Games 2030: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતના 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાનીના પ્રસ્તાવને મંજૂરી મળી છે. સરકારે આ આયોજન માટે અમદાવાદને આદર્શ શહેર ગણાવતાં કહ્યું છે કે, અહીં વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અદ્યતન ટ્રેનિંગ સુવિધાઓ અને રમતનો જુસ્સો છે. અગાઉ IOAએ આપી હતી મંજૂરી ભારતીય ઓલિમ્પિક ઍસોસિએશને (IOA) અગાઉ...
અશ્વિને IPL છોડ્યું પણ અન્ય લીગથી કમાશે લાખો-કરોડો રૂપિયા, જાણો શું છે પ્લાન
Image Source: Twitter R Ashwin Retires From IPL: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ટીમ ઈન્ડિયાના ટોપના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. આ સાથે જ ક્રિકેટમાં તેનું પ્રોફેશનલ કરિયર પણ ખતમ થઈ ગયું છે. આ વર્ષે ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં વાપસી કરનાર અશ્વિને આઈપીએલમાં પોતાની છેલ્લી મેચ...
ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતાડનારા ખેલાડીએ કરાવી કેન્સરની સર્જરી, લોકોને કરી ભાવુક અપીલ
Michael Clarke Gave Information About Skin Cancer: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે પોતાના કેન્સર પર મોટી અપડેટ આપી છે. આ દરમિયાન તેમણે લોકોને એક ખાસ અપીલ કરીને પોતાના દિલની વાત કહી છે. ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીને વર્ષ 2006માં સ્કિન કેન્સરનું નિદાન થયુ હતું. ત્યારબાદથી તે સતત કેન્સરને હરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ...
નિવૃત્તિ બાદ ચેતેશ્વર પુજારાએ લોકોથી કેમ માંગી માફી? સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
Image source: IANS Cheteshwar Pujara Retiremet Video: ચેતેશ્વર પુજારાએ 24 ઓગસ્ટ, 2025ના રોજ ક્રિકેટના બધા જ ફોર્મેટથી નિવૃત્તિની જાહેરાત કરી હતી તેના બીજા જ દિવસે પુજારાએ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલી યાદોને પણ લોકો સાથે શેર કરી હતી. ત્યારે હવે પુજારાએ 26 ઓગસ્ટની રાતે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેને તેના ચાહકોને માફી માંગી હતી....
ટીમ ઇન્ડિયાને ‘વિદેશી જ્ઞાન’ની જરૂર નથી, સિલેક્શન અંગે ટિપ્પણી કરનારાને ગાવસ્કરનો સજ્જડ જવાબ
Sunil Gavaskar: પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરે T20 એશિયા કપ 2025 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ પર સવાલ ઉઠાવનારા અને ખાસ કરીને શ્રેયસ અય્યરને ટીમમાં પસંદ ન કરવા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરનારા તમામ વિદેશી ક્રિકેટરોની ઝાટકણી કાઢી છે. દિગ્ગજે એ વાત પર ભાર મૂક્યો કે, ભારતીય ક્રિકેટ સંપૂર્ણપણે ભારતીય મામલો છે અને સિલેક્ટર્સને વિદેશી...
કાર્તિક આર્યન હોરર ટ્રેન્ડમાં, હવે ભજવશે ઝોમ્બીનો પાત્ર
મુંબઈ: બોલીવૂડના જાણીતા અભિનેતા કાર્તિક આર્યન હવે હોરર જૉનરમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે એક નવી ફિલ્મમાં ઝોમ્બી પાત્ર ભજવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મની પેદાઈશ ‘શેરશાહ’ માટે જાણીતા નિર્માતા વિષ્ણુ વર્ધનની રહેશે. તેમણે સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી છે અને આગામી વર્ષથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે તૈયારી થઈ રહી છે. વધુ કલાકારોની જાહેરાત આગામી...
સાઉથના સુપરસ્ટાર વિજય વિવાદમાં, બાઉન્સરોના હુમલાના આરોપે મામલો ગરમાયો
સાઉથ સિનેમા જગતના સુપરસ્ટાર વિજય હાલ ગંભીર વિવાદમાં અટવાયા છે. મદુરાઈ જિલ્લાના પારાપથીમાં 20 ઓગસ્ટે યોજાયેલ તમિલગા વેત્રી કઝગમ (TVK)ના બીજા રાજ્ય પરિષદ દરમિયાન થયેલી એક ઘટના બાદ કુન્નમ પોલીસે વિજય સહિત 10 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. માહિતી અનુસાર, કાર્યક્રમ દરમિયાન રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતા કાર્યકર્તા શરથકુમારને વિજયના બાઉન્સરોએ બળજબરીથી ધક્કો માર્યો હતો....
કોકી ઇવેન્ટમાં સ્ટેજ પર ઢળી પડ્યા અભિનેતા રાજેશ કેશવ, વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર ચાલુ
કોચી: સાઉથ ફિલ્મ્સના જાણીતા અભિનેતા અને ટીવી હોસ્ટ રાજેશ કેશવ લાઇવ ઇવેન્ટ દરમિયાન અચાનક સ્ટેજ પર ઢળી પડ્યા હતા. રિપોર્ટ અનુસાર, 24 ઓગસ્ટ રવિવારની રાત્રે થયેલા કાર્યક્રમ દરમિયાન તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, જેના કારણે તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું. હાલમાં તેમની સ્થિતિ ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર શ્વાસ લઈ રહ્યા છે....









