Day: September 9, 2025

વિખ્યાત-બોડીબિલ્ડરની-હત્યા;-ઝઘડો-થયા-બાદ-ગર્લફ્રેન્ડે-જ-ચાકુથી-કર્યા-હતા-પ્રહાર
Post

વિખ્યાત બોડીબિલ્ડરની હત્યા; ઝઘડો થયા બાદ ગર્લફ્રેન્ડે જ ચાકુથી કર્યા હતા પ્રહાર

Valter de Vargas Aita Murder: બ્રાઝિલના બોડીબિલ્ડિંગ ચેમ્પિયન વાલ્ટર ડી વર્ગાસ એટાનું નિધન થઈ ગયું છે. રવિવાર, 7 સપ્ટેમ્બરના ના રોજ તેમની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. 41 વર્ષીય વર્ગાસ એટાની હત્યા તેની ગર્લફ્રેન્ડે કરી નાખી છે. અહેવાલો પ્રમાણે સાંતા કેટરીનાના ચાપેકોમાં તેમના ઘરની અંદર થયેલા એક ઝઘડા દરમિયાન તેની હત્યા કરી દેવામાં આવી...

‘હું-ધારું-તો-બેઈજ્જતી-કરી-શકું-પણ…’,-છૂટાછેડા-બાદ-પણ-ચહલનું-સન્માન-કરતી-હોવાનો-ધનશ્રીનો-દાવો
Post

‘હું ધારું તો બેઈજ્જતી કરી શકું પણ…’, છૂટાછેડા બાદ પણ ચહલનું સન્માન કરતી હોવાનો ધનશ્રીનો દાવો

Dhanashree Verma on Yuzvendra Chahal: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા લીધા બાદ કોરિયોગ્રાફર અને ડાન્સર ધનશ્રી વર્મા સતત ચર્ચાઓમાં છે. ચહલ સાથે છૂટાછેડા બાદ તેના પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને ‘ગોલ્ડ ડિગર’ કહી ટ્રોલ કરવામાં આવી હતી.  ધનશ્રી આ તમામ આક્ષેપો અને વિવાદો વચ્ચે રિયાલ્ટી શો રાઈઝ એન્ડ ફૉલમાં...

એશિયા-કપ-પહેલા-નેટ-પ્રેક્ટિસમાં-સામસામે-આવ્યા-ભારત-પાકિસ્તાનના-ખેલાડી,-જાણો-પછી-શું-થયું
Post

એશિયા કપ પહેલા નેટ પ્રેક્ટિસમાં સામસામે આવ્યા ભારત-પાકિસ્તાનના ખેલાડી, જાણો પછી શું થયું

Image Source: Twitter Asia Cup 2025 IND vs PAK:  એશિયા કપ 2025ની આજથી શરૂઆત થઈ રહી છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમો UAE પહોંચી ગઈ છે. બંને ટીમો પોત-પોતાના ટ્રેનિંગ સેશન દરમિયાન ખૂબ પ્રેક્ટિસ કરી રહી છે.  નેટ્સ પ્રેક્ટિસમાં બંને ટીમો સામસામે પણ આવી, પરંતુ ખાસ વાત એ રહી કે, બંને ટીમો જ્યારે એક જ...

ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા
Post

ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જેફ્રી એપસ્ટીનને સંબોધીને લખાયેલા અશ્લીલ પત્ર પર સહી હોવાનો આરોપ લાગ્યા બાદ રાજકારણમાં ખળભળાટ ફેલાઈ છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે તાજેતરમાં આ પત્ર જાહેર કર્યો છે, જેમાં ટ્રમ્પની સહી હોવાનું દાવો કરવામાં આવ્યું છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને સંપૂર્ણપણે નકારી દીધું છે અને વિવાદ સર્જનારા ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ સામે 10...

ગ્રીસે જાહેર કરી ‘ચાર બાળકો પર ઝીરો ટેક્સ’ નીતિ, ઘટતી વસ્તીને વધારવા પગલાં
Post

ગ્રીસે જાહેર કરી ‘ચાર બાળકો પર ઝીરો ટેક્સ’ નીતિ, ઘટતી વસ્તીને વધારવા પગલાં

દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસે વસ્તી ઘટવાના ગંભીર પડકારનો સામનો કરવા માટે નવો પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યો છે. દેશના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે રવિવારે આ નીતિની જાહેરાત કરતા જણાવ્યું કે, “આ રાહત પેકેજ મુખ્યત્વે ઘટતી વસ્તીને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વધુ બાળકો પેદા કરવા માટે કરમાં છૂટ તેમજ અન્ય પ્રોત્સાહક પગલાંનો સમાવેશ છે.”...

દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ
Post

દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ

નવી દિલ્હી: દિલ્હીની એમ્સને પહેલીવાર ભૂ્રણ દાન મળ્યું છે, જે મેડિકલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમા મહિનામાં ગર્ભપાત થયો હતો, ત્યારબાદ તેમણે અને તેમના પરિવારજનોે ભૂ્રણ દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણય બાદ દેહદાન માટે કાર્યરત સમિતિએ એઇમ્સના અધિકારીઓ તથા એનાટોમી વિભાગ સાથે સંપર્ક...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર
Post

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...