Updated: Oct 12th, 2025 GS TEAM Will Kohli Overtake Sachin Tendulkar 100 Centuries: વર્ષ 2012ની આ વાત છે, જ્યારે મુકેશ અંબાણીએ સચિન તેંડુલકરની 100મી સદીની ઉજવણી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને મસ્તીમાં સચિનને એક પ્રશ્ન પૂછ્યો કે, ‘શું તમને લાગે છે કે, કોઈ તમારો રેકોર્ડ તોડી શકશે? સરળ...
Day: October 12, 2025
પાકિસ્તાન નહીં સુધરે! એશિયા કપમાં ધોલાઈ બાદ પણ ફરી અભિષેક શર્માને આપી ધમકી
પાકિસ્તાન નહીં સુધરે! એશિયા કપમાં ધોલાઈ બાદ પણ ફરી અભિષેક શર્માને આપી ધમકી Updated: Oct 12th, 2025 GS TEAM Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓમાં હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં જ ભારત સામે એશિયા કપમાં મળેલી ત્રણ મેચની હારથી પાકિસ્તાનને મરચાં લાગ્યા છે. પાકિસ્તાનને આ સમયગાળા દરમિયાન અભિષેક શર્માનો માર...
IND vs WI: બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવનું શાનદાર પરફોર્મન્સ, 5 વિકેટ ઝડપી બનાવ્યો મહારેકોર્ડ
Kuldeep Yadav Record in Test: ભારતીય સ્પિનર કુલદીપ યાદવે દિલ્હી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટના ત્રીજા દિવસે શાઈ હોપને આઉટ કરીને કુલદીપે એક અનોખો મહારેકોર્ડ પોતાના નામે કર્યો છે. શાઈ હોપને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર કુલદીપ યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાઈ હોપને સૌથી વધુ વખત આઉટ કરનાર...
IND vs WI: બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવનો પંજો; ભારતે વેસ્ટ ઈન્ડિઝને ‘ફોલો-ઓન’ કર્યું
IND vs WI 2nd Test : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત મજબૂત જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્રીજા દિવસે (રવિવાર) લંચ પછી ભારતે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 248 રનમાં ઓલઆઉટ કરીને ‘ફોલો-ઓન’ આપ્યું છે. આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન...
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતાં જાડેજાએ કહ્યું – ‘2027ના વર્લ્ડ કપમાં..’
Ravindra Jadeja on Playing 2027 World Cup: વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘હું 2027ના વર્લ્ડ કપમાં રમવા માગુ છું.’ જોકે, તેણે એમ પણ કહ્યું કે, ‘મને ટીમમાં સ્થાન નથી મળ્યું અને મારે રમવું કે ન રમવું તે સિલેક્ટર્સના હાથમાં છે.’ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વન-ડે અને...
VIDEO : T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર, દ.આફ્રિકા નામબિયા સામે હાર્યું, રચાયો ઈતિહાસ
Updated: Oct 12th, 2025 GS TEAM Namibia Creates History: નામિબિયામાં એક મોટા ઉલટફેરમાં 11 ઓક્ટોબરના રોજ વિન્ડહોકમાં રમાયેલી પહેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં નામિબિયાએ દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવી દીધું. નામિબિયાની રાજધાની વિન્ડહોકના નવા ક્રિકેટ સ્ટેડિયમમાં આ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ હતી. નામિબિયાએ છેલ્લા બોલ સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં 2024 T20 વર્લ્ડ કપના રનર-અપ દક્ષિણ આફ્રિકાને...





