Month: October 2025

પાકિસ્તાની-કોમેન્ટેટરે-ક્રિકેટમાં-કાશ્મીરનો-મુદ્દો-ઉછાળ્યો,-pokની-ખેલાડી-અંગે-કોમેન્ટ-પર-કરવી-પડી-સ્પષ્ટતા
Post

પાકિસ્તાની કોમેન્ટેટરે ક્રિકેટમાં કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો, PoKની ખેલાડી અંગે કોમેન્ટ પર કરવી પડી સ્પષ્ટતા

Commentator Sana Mir: મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 દરમિયાન પાકિસ્તાની કોમેન્ટેટર અને પૂર્વ કેપ્ટન સના મીરે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. આનાથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો. ઘણાં લોકોએ સના મીરને કોમેન્ટરી પેનલમાંથી દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરી. વિવાદ વધતાં સના મીરને સ્પષ્ટતા આપવાની ફરજ પડી. મહિલા વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા સંયુક્ત...

અમદાવાદનું-સ્ટેડિયમ-ખાલીખમ,-ભારત-વેસ્ટ-ઈન્ડિઝની-ટેસ્ટ-મેચમાં-ખુરશીઓ-ખાલી
Post

અમદાવાદનું સ્ટેડિયમ ખાલીખમ, ભારત- વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી

IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં આજે ગુરુવારે (2 ઓક્ટોબર) ભારત-વેસ્ટ ઈન્ડિઝની પહેલી ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી જોવા મળી છે. આ માહોલ જોઈને ક્રિકેટ એક્સપર્ટ પણ ચોંકી ગયા હતા. ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી અમદાવાદના સ્ટેડિયમમાં આયોજિત ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં...

video:-અભિષેક-શર્માએ-બહેનના-લગ્ન-પહેલા-જીજાજી-સાથે-જોરદાર-ડાન્સ-કર્યો,-ભાંગડાનો-video-viral
Post

VIDEO: અભિષેક શર્માએ બહેનના લગ્ન પહેલા જીજાજી સાથે જોરદાર ડાન્સ કર્યો, ભાંગડાનો Video Viral

Abhishek Sharma dance : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર અભિષેક શર્મા એશિયા કપ 2025નો ખિતાબ જીત્યા બાદ ભારત પરત આવ્યો છે. અભિષેક શર્મા હવે પોતાના બહેન કોમલના લગ્નમાં વ્યસ્ત છે. જેમાં 30 સપ્ટેમ્બરથી કોમલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં કેટલા વીડિયો સામે આવ્યા છે. જેમાં અભિષેક શર્મા બહેનના લગ્ન પહેલા જીજાજી...

અંતે-મોહસિન-નકવી-bcci-સામે-નતમસ્તક,-એશિયા-કપ-ટ્રોફી-uae-બોર્ડને-સોંપી
Post

અંતે મોહસિન નકવી BCCI સામે નતમસ્તક, એશિયા કપ ટ્રોફી UAE બોર્ડને સોંપી

Asia Cup Trophy 2025: પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ અંતે નમતું મૂક્યું છે. એશિયા કપ 2025 ટ્રોફી વિવાદમાં નકવીની ભારે ટીકા થતાં અંતે તેઓએ ટ્રોફી યુએઈ ક્રિકેટ બોર્ડને સોંપી હોવાના અહેવાલ મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, યુએઈ બોર્ડ ટૂંકસમયમાં એશિયા કપ 2025ની ટ્રોફી અને મેડલ ભારતને સોંપશે. હજી આ અંગે...

હું-તો-કાર્ટૂન-બનીને-ઊભો-રહી-ગયો…’-એશિયા-કપમાં-ફજેતી-બાદ-મોહસીન-નકવીએ-કાઢી-ભડાસ
Post

હું તો કાર્ટૂન બનીને ઊભો રહી ગયો…’ એશિયા કપમાં ફજેતી બાદ મોહસીન નકવીએ કાઢી ભડાસ

Asia Cup 2025: એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે, ACCના ચીફ મોહસીન નકવી અને BCCIના અધિકારીઓની વચ્ચે 30 સપ્ટેમ્બર, મંગળવારે ઉગ્ર દલીલ વચ્ચે એશિયા કપની ટ્રોફી પોતાની સાથે લઈને જતા રહ્યા હતા. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય કર્યો હતો, જે ACCના હાલના ચેરમેન છે. એશિયા કપમાં...

મેં-માફી-નથી-માગી…’,-મોહસીન-નકવીએ-ટ્રોફી-આપવા-અંગે-સોશિયલ-મીડિયા-પર-જાણો-શું-કરી-વાત
Post

મેં માફી નથી માગી…’, મોહસીન નકવીએ ટ્રોફી આપવા અંગે સોશિયલ મીડિયા પર જાણો શું કરી વાત

Asia Cup Trophy Mohsin Naqvi: એશિયા કપ ટ્રોફીને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. તાજેતરમાં થયેલી બેઠકમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ACC ચેરમેન મોહસીન નકવીને આકરા સવાલો પૂછ્યા હતા. ત્યારબાદ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, નકવીએ બેઠક દરમિયાન માફી માગી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, એશિયા કપ ટ્રોફી...

મોહસીન-નકવીની-ઘરમાં-જ-ટીકા,-શાહીદ-આફ્રિદીએ-કહ્યું-–-તેમને-ક્રિકેટની-સમજ-નથી,-રાજીનામું-આપે
Post

મોહસીન નકવીની ઘરમાં જ ટીકા, શાહીદ આફ્રિદીએ કહ્યું – તેમને ક્રિકેટની સમજ નથી, રાજીનામું આપે

Asia Cup 2025 Trophy Controversy: એશિયા કપ ટ્રોફી વિવાદ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના અધ્યક્ષ અને ગૃહમંત્રી મોહસીન નકવી પર દબાણ વધ્યું છે. ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ તેમને બે મુખ્ય પદ પૈકી એક પરથી રાજીનામું આપવા અપીલ કરી છે. આફ્રિદીએ નકવી પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, નકવી બંને જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયા છે અને પાકિસ્તાન...

icc-t20i-રેન્કિંગમાં-અભિષેકે-રચ્યો-ઈતિહાસ,-એશિયા-કપમાં-ફ્લોપ-પાકિસ્તાની-નંબર-1-ઓલરાઉન્ડર
Post

ICC T20I રેન્કિંગમાં અભિષેકે રચ્યો ઈતિહાસ, એશિયા કપમાં ફ્લોપ પાકિસ્તાની નંબર-1 ઓલરાઉન્ડર

ICC T20I Rankings: ટી20 એશિયા કપ 2025ના સમાપન પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (પહેલી ઓક્ટોબર) સૌથી ટૂંકા ફોર્મેટમાં ખેલાડીઓ માટે નવું રેન્કિંગ જાહેર કર્યું. ભારતના યુવા ઓપનર અભિષેક શર્મા T20Iમાં નંબર-1 સ્થાન પર યથાવત્ છે. જોકે, અભિષેકે ICC T20 રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ સાથે બેટર બનીને ઈતિહાસ રચ્યો છે, હાલમાં તેની પાસે 931...

‘ટ્રોફી-વિવાદને-ટાળી-શકાયો-હોત…’-પાકિસ્તાની-મંત્રીના-નેતૃત્વ-હેઠળની-accએ-માફી-માગી
Post

‘ટ્રોફી વિવાદને ટાળી શકાયો હોત…’ પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળની ACCએ માફી માગી

Asia Cup 2025 Trophy Controversy: એશિયા કપ 2025ના ટ્રોફી વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. મોહસિન  નકવીના નેતૃત્વ હેઠળના એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2025 ટ્રોફી વિવાદ મુદ્દે માફી માગી છે. એસીસીએ ટ્રોફી વિવાદ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ પ્રકારનો વિવાદ ટાળી શકાયો હોત. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ...

‘પાકિસ્તાની-વડાપ્રધાને-આપેલો-25-લાખનો-ચેક-બાઉન્સ-થયો-હતો…’,-દિગ્ગજ-સ્પિનરનો-ધડાકો
Post

‘પાકિસ્તાની વડાપ્રધાને આપેલો 25 લાખનો ચેક બાઉન્સ થયો હતો…’, દિગ્ગજ સ્પિનરનો ધડાકો

Saeed Ajmal Reveals: પાકિસ્તાન ક્રિકેટ ટીમે શ્રીલંકાની ટીમને હરાવીને 2009નો ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. સ્પિનર ​​સઈદ અજમલે ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સઈદ અજમલે હવે ઘટસ્ફોટ કર્યો છે કે ટી20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી પાકિસ્તાની ટીમને તત્કાલીન વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની તરફથી 25-25 લાખ રૂપિયાના ચેક મળ્યા હતા. જોકે, ખેલાડીઓને ક્યારેય એક પણ...