IND vs WI Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 448/5 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી છે. એટલે કે, ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના...
Month: October 2025
ભારતને એશિયા કપની ટ્રોફી ન આપનારા મોહસીન નકવીને પાકિસ્તાન આપશે ‘ગોલ્ડ મેડલ’
Asia Cup Trophy Controversy: એશિયા કપ 2025ની ફાઇનલ બાદ ટ્રોફીને લઈને ઊભા થયેલા વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ના અધ્યક્ષ મોહસીન નકવીને પાકિસ્તાનમાં સન્માનિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ભારત સામેના તેના મક્કમ અને સિદ્ધાંતવાદી વલણ માટે નકવીને શહીદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એક્સેલન્સ ગોલ્ડ મેડલ એનાયત કરાશે. ટ્રોફી વિવાદમાં નકવીનું વલણ એશિયા કપનો...
VIDEO : નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ
IND vs WI Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 448/5 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી છે. એટલે કે, ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના...
અમદાવાદ ટેસ્ટમાં જાડેજાનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 54/5, ટીમ ઈન્ડિયા જીત તરફ અગ્રેસર
Ind vs West Indies Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન સાથે જીત તરફ ઝડપથી આગળ વધી રહી છે. ભારત દ્વારા આપવામાં આવેલા 260 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં શરૂઆતમાં જ 5 વિકેટો પડી જતાં કેરેબિયન ટીમ મુશ્કેલીમાં મૂકાઈ...
એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું નકવીને સમર્થન, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
Asia Cup trophy Row: એશિયા કપ 2025ની ફાઇનલ બાદ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીનું સમર્થન કર્યું છે. ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યા બાદ આખો વિવાદ શરૂ થયો હતો. શું છે સમગ્ર વિવાદ? એશિયા કપની ફાઇનલ મેચમાં...
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની આવતીકાલે થશે જાહેરાત, રોહિત શર્મા અને કોહલીની વાપસી નક્કી!
Image Source: IANS Virat Kohli and Rohit Sharma Comeback: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરો રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યા હતા. ત્યારબાદ બંને અનુભવી ખેલાડીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોહલી અને રોહિતે ઈંગ્લેન્ડ પ્રવાસ...
મેચના કારણે સગી બહેનના લગ્નમાં ન જઈ શક્યો અભિષેક શર્મા, બહેને ભાવુક થઈ જુઓ શું કહ્યું
Abhishek Sharma Sister Komal Sharma Wedding: ભારતના ઓપનિંગ બેટર અભિષેક શર્માની મોટી બહેન કોમલ શર્મા આજે શુક્રવાર, 3 ઓક્ટોબરના રોજ લગ્ન કરી રહી છે. અભિષેકની બહેન બિઝનેસમેન લવિશ ઓબેરોય સાથે લગ્ન કરી રહી છે. જોકે, આ ખાસ પ્રસંગે પણ ભારતનો સ્ટાર બેટર લગ્ન સમારોહમાં હાજર રહ્યો ન હતો. કોમલ અભિષેકની એકમાત્ર બહેન છે, અને ટીમ ઇન્ડિયાના...
અમદાવાદની ધરા પર રવીન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, રોહિત-સેહવાગને પણ પાછળ છોડવાની તૈયારી
Ravindra Jadeja Record: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે (ત્રીજી ઓક્ટોબર) વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગમાં તેણે ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેમણે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો એમ.એસ. ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં શાનદાર ફોર્મમાં છે, તેણે છેલ્લી નવ ઈનિંગમાં...
મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ, કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું
Image Source: IANS World Weightlifting Championships: ભારતની સ્ટાર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ ધમાકેદાર પ્રદર્શન કરતા વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે વેઇટલિફ્ટર ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ વજનની કેટેગરીમાં ભાગ લીધો હતો અને ત્રણ વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં રજત પદક જીતી લીધું છે. જણાવી દઈએ આ ચેમ્પિયનશિપમાં કુલ ત્રણ મેડલ હોય છે. મીરાબાઇ ચાનુએ કુલ 199...
3211 દિવસ બાદ ઘરેલુ મેદાન પર રાહુલની સદી, અમદાવાદમાં કૅપ્ટન શુભમને પણ ખાસ રૅકોર્ડ બનાવ્યો
KL Rahul Century: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. મેચના બીજા દિવસે તેણે પોતાની 11મી ટેસ્ટ સદી પૂરી કરી છે. ઘરઆંગણે આ તેની બીજી સદી હતી. તેણે 3211 દિવસ પછી ઘરઆંગણે ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ, આ રૅકોર્ડ આર. અશ્વિનના નામે હતો, જેમના ઘરઆંગણે...








